ભુજના કાગડાવાળા કાકા, છેલ્લાં સોળ વર્ષથી કાગડાઓની વચ્ચે રહી રોજ સવારે કાગડાઓને ખવડાવે છે

અત્યારે પિતૃભક્તિ અને પિતૃશક્તિના સમન્વય સમો શ્રાદ્ધપક્ષનો મહિનો ચાલુ છે. પિતૃઓને પ્રસન્ન કરવાના આ મહિનામાં લોકો દ્વારા બ્રાહ્મણોને મનગમતું ભોજન તથા દક્ષિણા સાથે બહેન ભાણેજને પણ જમાડવાનું મહત્વ છે સાથે શ્વાન-ગાય અને કાગડાઓ માટે પણ ખાસ ભોજન…
Read More...

જો પીયુસી સેન્ટર વાળા વધારે પૈસા માંગે તો અહીં ઓનલાઇન કરો ફરિયાદ

રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યા બાદ PUC કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળે છે. અમુક કેન્દ્રો રાત્રે પણ પોતાની સેવા આપી રહ્યા છે. બીજી તરફ એવી પણ ફરિયાદો ઉઠવા પામી છે કે PUC કેન્દ્રો પર વાહનચાહલો પાસેથી નિયત કરતા વધારે રકમ લેવામાં…
Read More...

ખુશ ખબર: હવે ભારતીયો યૂકેમાં અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધી કામધંધા માટે રહી શકશે, પહેલા મુદત ચાર…

2012માં તત્કાલિન યુકેના હોમ સેક્રેટરી થેરેસા મેએ એક નીતિમાં બદલાવ કર્યો હતો. યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કર્યા બાદ યૂકેમાં કામધંધા માટે 2 વર્ષ સુધી રહી શકતા હતાં. થેરેસાએ તેમાં બદલાવ કરીને આ સમયગાળો ચાર મહિનાનો…
Read More...

અમદાવાદના જીગર પટેલે કેનેડાની સંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું, જીતશે તો કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલા…

વિદેશોમાં પણ ગુજરાતીઓને દિવસેને દિવસે દબદબો વધી રહ્યો છે. ત્યારે કેનેડાની ચૂંટણીમાં પ્રથમ વખત કોઇ ગુજરાતી ઉમેદવાર ઉભો રહેવા જઇ રહ્યો છે. કેનેડાની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગુજરાતી જીગર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.…
Read More...

રામ રાખે તેને કોણ ચાખે! પુલ ઉપરથી કન્ટેનર કાર પર પડ્યું, પણ થયો એવો ચમત્કાર કે કારમાં સવાર તમામ…

આપણે ત્યાં કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે. મોત સામે આવીને ઉભું હોય તો પણ જ્યારે માણસને એક ઊની આંચ ન આવે ત્યારે આપણે આ કહેવત કહેતાં હોઈએ છીએ. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો બન્યો છે. હાઈવે ઉપર પુલ ઉપરથી એક…
Read More...

એક કઠિયારા પાસે હતી અદભુત સિદ્ધિ, મંત્રોથી વૃક્ષની ડાળખીઓ ઝૂકાવી લેતો હતો, જ્યારે રાજાને ખબર પડી તો…

આ એક લોકકથા છે. કોઈ નગરમાં એક કઠિયારો હતો. તેની પત્ની એક દિવસ ખૂબ બીમાર થઈ ગઈ. કઠિયારો તેને વૈદ્ય પાસે લઈ ગયો. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે તારે કેટલાક દુર્લભા ફળ અને ઔષધીઓ તારી પત્નીને ખવડાવવી પડશે. થોડાં દિવસ સુધી તે સતત આ વસ્તુઓ ખાશે તો ઠીક…
Read More...

આ ગામમાં નથી એક પણ સફાઇ કર્મચારી છતાં પણ ક્યાંય કચરો દેખાતો નથી, લોક ફાળાથી અદ્યતન હોસ્પિટલ પણ ચાલે…

ઇડર તાલુકાના જેઠીપુરા ગામને 2017-18 દરમ્યાન અલગ અલગ માનાંકોમાં અમલવારી પણ થતી હોવાથી દિન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર 2019 માટે નવાજવામાં આવનાર છે નાનાજી દેશમુખ એવોર્ડ મેળવનાર…
Read More...

શબવાહિની નહીં મળતા પત્નીના શબને ટ્રોલી પર રાખીને 45 કિમી ચાલ્યો ખેડૂત પતિ, આ દ્રશ્ય જોઈને લોકોની…

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શબવાહિની નહીં મળવાના કારણે એક શખ્સ તેની પત્નીના શબને લઈને 45 કિલોમીટર ચાલ્યો. કારણકે, હોસ્પિટલ પર એવો આરોપ છે કે આ મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને શબવાહિની મળી શકી નહીં. જાણકારી અનુસાર, પ્રયાગરાજના…
Read More...

વિદ્યુત વિભાગના એન્જિનિયરને પીયુસી ના હોવાથી ટ્રાફિક પોલીસે મેમો આપ્યો, નારાજ થયેલા અધિકારીએ પોલીસ…

ઉત્તર પ્રદેશના મેરઠમાં વીજળી વિભાગના એક જૂનિયર એન્જિનિયરને મેમો આપવો ભારે પડ્યો. રોષે ભરાયેલા જૂનિયર એન્જિનિયરે મેમો મળતાં એક પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું. જેના કારણે પોલીસને કલાકો સુધી વીજળી વિના રહેવું પડ્યું. સાથે જ પોલીસ…
Read More...

બનાસકાંઠાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 સગા ભાઈના…

આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સવારે…
Read More...