ભૂખ્યા પેટે પીઓ સંચળનું પાણી, નહીં થાય કોઇપણ ખતરનાક બીમારી, જાણો તેના ફાયદા

વ્યસ્ત લાઇફમાં લોકો પાસે સ્વસ્થ રહેવા માટે પણ સમય મળતો નથી. જેથી અનેક ગંભીર બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તમે સ્વસ્થ રહેવા માટે એક ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. રોજ તમે મીઠાનું પાણી પીશો તો ઘણી બિમારીઓ દૂર થઇ શકે છે. તેમજ મીઠામાં રહેલા 80થી…
Read More...

પીયુસી કઢાવીને આવતો બાઈક સવાર હાઇવેના ખાડાને લઇ પટકાતાં ટેન્કર નીચે કચડાયો, ઘટના સ્થળે જ કમકમાટી…

સુરતઃ પલસાણા તાલુકાના કરણ ગામના પેટ્રોલ પંપ પરથી PUC કઢાવી ઘરે પરત ફરી રહેલા ચલથાણના બાઈક સવારનું ઘર નજીક ટેન્કર અડફટે અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતનું મુખ્ય કારણ હાઇવે પરના ખાડા હોવાનું બહાર આવતા કરણ ગામ સરપંચ સહિતના આગેવાનો મળી…
Read More...

એક મહિલાએ આદરેલી પહેલ આજે બની ગઈ છે સંધ્યા શાળા, શાહીબાગની 8 ગૃહિણીએ ફૂટપાથ પર શરૂ કરી સ્કૂલ,…

અત્યંત ગરીબ વર્ગના અને પૈસાના અભાવે મોંઘા ટયૂશનનો ભાર નહીં વેઠી શકતા વિદ્યાર્થીઓને શાહીબાગની ગૃહિણીઓ મફતમાં ટ્યૂશન આપે છે. એક ગૃહિણીએ કરેલી શરૂઆત આજે સંધ્યા શાળા ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે. જ્યાં 200 ગરીબ બાળક દરરોજ સાંજે શિક્ષણ મેળવી રહ્યા…
Read More...

આર્થિક ભીંસને કારણે રત્નકલાકારનો ઝેરી દવા પી કર્યો આપઘાત, સંબંધીને ફોન કરી કહ્યું, હું કંટાળી ગયો…

આર્થિક ભીંસને કારણે રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છે અને દવા પીધી છે. ત્યારબાદ રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.…
Read More...

પિતૃઓ સાથે પશુ-પક્ષીઓનો શું સંબંધ છે? શ્રાદ્ધમાં તેમના અનોખાં મહત્ત્વ વિશે જાણો અને શેર કરો

પિતૃપક્ષમાં આપણાં પિતૃઓ ધરતી પર આવીને આપણને આશીર્વાદ આપે છે. આ પિતૃઓ પશુ-પક્ષીઓના માધ્યમથી આપણી પાસે આવે છે. તેઓ આ જીવોના માધ્યમથી જ ભોજન ગ્રહણ કરે છે. પિતૃઓ પશુ-પક્ષીઓના સ્વરૂપમાં ધરતી પર આવીને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. જેથી…
Read More...

માનવતાનો અનન્ય દાખલો: આગમાં પરિવાર ભડથું થઈ ગયું હતું, 45 દિવસની હેનીને ફરીસ્તા બનીને લિંબાસીયા…

આઠ મહિના પહેલાં મોટા વરાછા નજીક વેલંજામાં ગેસ લિકેજમાં ફલેશ ફાયરથી પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 45 દિવસની દીકરી ‘હેની’ સહિત અમરેલીના કોલડીયા પરિવારના 6 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ ઘટનામાં 6 પૈકી 4 જણાં મોતને ભેટતા 45…
Read More...

સુરત મહાનગરપાલિકાના સિનિયર ક્લાર્કની બ્રેઈનડેડ પત્નીના અંગદાનથી પાંચને મળ્યું નવું જીવન

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વરાછાઝોનમાં RTI વિભાગમાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશ મોદીએ તેમના પત્ની સોનલબેન બ્રેઈનડેડ જાહેર થયાં હતાં. બે દીકરીની માતા બ્રેઈનડેડ જાહેર થતાં તેઓના કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને…
Read More...

આવી રીતે દરરોજ લીંબૂ-આદુના પાણીનું કરો સેવન, 1 જ સપ્તાહમાં ઊતરશે વજન

લીંબૂ-આદુના આ ડ્રિંકથી તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો. આ શરીરના ઝેરી તત્વોને બહાર નિકાળવાની સાથે સાથે મેટબૉલિઝ્મને ફાસ્ટ કરી શકો છો. વજન ઓછું કરવા માટે આપણે તમામ પ્રયત્નો કરીએ છીએ. પરંતુ ખૂબ મહેનત બાદ પણ તમારું વજન યોગ્ય રીતે ઓછું થતું…
Read More...

વૃદ્ધ વ્યક્તિને ગામના લોકો મૂરખ સમજતા હતા, એક દિવસ તેણે પોતાના બે પુત્રોને પાવડો આપીને કહ્યુ કે…

પ્રાચીન સમયમાં એક ગામમાં પહાડોથી ઘેરાયેલું હતું. લોકોને ગામથી બહાર જવા માટે પહાડોની ચઢાઈ કરવી પડતી હતી. એવામાં ઘણો સમય લાગી જતો હતો. તે ગામમાં એક વૃદ્ધ હતો, જેને બધા લોકો મહામૂર્ખ સમજતા હતા. એક દિવસ તેણે પોતાના બંને પુત્રોને પાવડો આપીને…
Read More...

દંગલ ફિલ્મ જેવો કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો, ચાની દુકાન ચલાવી 2 દીકરીઓને કરાટેમાં નેશનલ લેવલે…

આમીર ખાનની ફિલ્મ દંગલમાં ફોગટ સિસ્ટર્સ પિતા મહાવીરસિંહ ફોગટને સન્માન અપાવ્યું હતું. આવો જ કિસ્સો સાબરકાંઠાના હાપા ગામે સામે આવ્યો છે. હોસ્પિટલ આગળ ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ 2 દીકરીઓને કરાટેમાં નેશનલ કક્ષાએ પહોંચાડી છે. ચા વેચનારની…
Read More...