આવી રીતે દરરોજ લીંબૂ-આદુના પાણીનું કરો સેવન, 1 જ સપ્તાહમાં ઊતરશે વજન

લીંબૂ-આદુના આ ડ્રિંકથી તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો. આ શરીરના ઝેરી તત્વોને બહાર નિકાળવાની સાથે સાથે મેટબૉલિઝ્મને ફાસ્ટ કરી શકો છો.

વજન ઓછું કરવા માટે આપણે તમામ પ્રયત્નો કરીએ છીએ. પરંતુ ખૂબ મહેનત બાદ પણ તમારું વજન યોગ્ય રીતે ઓછું થતું નથી. એનું સૌથી મોટું કારણે એ છે કે તમે એક્સરસાઇઝમાં તો પૂરું ધ્યાન આપો છો પરંતુ ડાયટમાં થોડી બાંધછોડ કરો છો. જેના કારણે તમારું વજન ઝડપથી ઓછું થઇ જાય છે. એટલા માટે અમે લઇને આવ્યા છીએ એક એવું સ્પેશ્યલ ડ્રિંક જેનું સેવન કરવાથી 1 સપ્તાહમાં 6 કિલો વજન ઊતારી શકો છો.

  • લીંબૂનો રસ
  • આદુનો જ્યુસ
  • મધ

આવી રીતે બનાવો આ ડ્રિંક

એક ગ્લાસ નવશેકું પાણી લો. એમાં 3 ચમચી લીંબૂનો રસ, 2 ચમચી આદુનો જ્યુસ અને 2 ચમચી મધ નાંખીને સારી રીતે મિક્સ કરી લો. દરરોજ દિવસમાં 2 વખત 1-1 ગ્લાસ ડ્રિંકનું સેવન કરો.

આ ડ્રિંકની સાથે એ વાતનું ધ્યાન રાખો કે તમારું ડાયટ હાઇ પ્રોટીનનું હોવું જોઇએ.

બીજી બાજુ મધમાં એવા ગુણ મળી આવે છે જે એક્સ્ટ્રા ફેટને ખતમ કરવાની સાથે સાથે ઝડપથી વજન ઓછું કરે છે.

લીંબૂ પણ ઝડપથી તમારું વજન ઓછું કરે છે. એટલા માટે જો તમે ઇચ્છો છો કે તમારા શરીરમાંથી ઝડપથી ઝેરી તત્વો બહાર નિકળે તો તમે એનું સેવન કરી શકો છો.

આદુમાં એવા ગુણ મળી આવે છે જે ઝડપથી તમારા મેટાબૉલિઝ્મને વધારવાની સાથે વજન ઓછું કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો: –

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો