અવનવો વિરોધ: દંડ નહીં ભરવા માટે યુવકે મંદીને ગણાવી જવાબદાર, પોતાના વાહનની હેડલાઇટ પર લગાવ્યું સ્ટીકર
રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ હવે 16 ઓક્ટોબરથી થવા જઇ રહ્યો છે. ત્યારે એક્ટમાં કરવામાં આવેલ દંડની જોગવાઇને લઇને વાહન ચાલકોમાં એક ડરની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે પહેલા જે 100 રુપિયાનો દંડ ભરીને ચાલકો પોતાના વાહનને મુક્ત કરાવી શકતા…
Read More...
Read More...
પતિ-પત્ની જહાજમાં જઈ રહ્યા હતા અને અચાનક જહાજ ડૂબતા પતિ એકલો જ લાઈફબોટમાં નીકળી ગયો, પત્નીએ બૂમ પાડી…
એક સ્કૂલ ટીચર પોતાના સ્ટૂડન્ટ્સને સંબંધોનું મહત્વ સમજાવવા ઈચ્છતી હતી. તેના માટે ટીચરે બાળકોને એક કહાણી સંભળાવવાની શરૂ કરી. કહાણી આ મુજબ હતી -
એક જહાજમાં પતિ-પત્ની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે વચ્ચે જહાજ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. તે જહાજમાં…
Read More...
Read More...
જ્યોતિષીઓ પાસે જનારાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો, તમારા ભાઇ પર કોઈએ વિધિ કરી છે કહીને દોઢ લાખ…
તમારા ભાઈ પર કોઈએ વિધી કરી બકરાની કલેજી ખવડાવી દીધી હોય તે બીમાર રહે છે, તેમ કહી બીલીમોરાના પરિવાર પાસે સુરતના જ્યોતિષિઓએ દોઢ લાખ પડાવી લીધા હતા.
મળતી માહિતિ મુજબ ધમડાછા ખાતે પરણેલી પન્નાબેન જતીનભાઇ પટેલે બીલીમોરા પોલીસમાં નોંધાવેલી…
Read More...
Read More...
આ મહિલાઓએ સમાજમાં બેસાડ્યો દાખલો, વહુએ ઊંચકી સાસુની અર્થી, દીકરીએ આપ્યો અગ્નિદાહ અને તેરમાએ થશે…
ઉત્તર પ્રદેશના વારાણસીમાં પરંપરાને તોડવા માટે મહિલાઓ સામે આવી છે. બરિયાસનપુર ગામમાં 80 વર્ષની રજ્જી દેવીનું નિધન થઈ ગયું હતું. આ પ્રસંગે વહુ અને પરિવારની મહિલાઓએ તેમની અર્થીને ઊંચકી હતી. તેમને મુખાગ્નિ પણ મોટી દીકરીએ આપ્યો હતો. આ સાથે જ…
Read More...
Read More...
ખુદ પોલીસકર્મીએ જ આપી ટીપ્સ! કેવી રીતે હજારનો મેમો માત્ર 100 રૂપિયામાં પતાવી શકાય છે, જુઓ વીડિયો
એક બાજુ નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે એક પોલીસકર્મીએ વીડિયો જાહેર કરી લોકોને જણાવ્યું છે કે, લોકો કેવી રીતે હજારો રૂપિયાનો મેમો માત્ર 100…
Read More...
Read More...
ભાડે રહેતા લોકો હવે સરળતાથી આધાર કાર્ડમાં પોતાનું અડ્રેસ બદલી શકશે, UIDAIએ કર્યા નિયમોમાં ફેરફાર,…
કોઈ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજમાં કાયમી સરનામું આપવું એ ભાડા પર રહેતા લોકો માટે સૌથી મુશ્કેલ કામ હોય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ભાડા પર રહેતા લોકો માટે સરનામાંને અપડેટ કરવા એક નવી પ્રક્રિયા જણાવી છે. આ પ્રક્રિયામાં તમે…
Read More...
Read More...
21થી 22 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ચોમાસું જતાં જતાં સૌરાષ્ટ્ર…
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. જે આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધીને ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. જેની અસરના પગલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના…
Read More...
Read More...
ખરાબ ડીએનએને કારણે થતી બીમારીઓને આપણા દાળ-ભાત માત આપી શકે છે, વિદેશી ખોરાક બીમારી વધારે છે: સંશોધન
જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં જણાવ્યું છે કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બીમારીઓના મુખ્ય કારણ એવા ડીએનએમાં ડીએનએ નહીં બલ્કે આહાર પણ સૌથી વધુ…
Read More...
Read More...
ખરતા વાળની સમસ્યા માટે જાત જાતના ઉપચાર કરીને થાક્યા હોય તો કરો મીઠા લીમડાનો આ પ્રયોગ, ઈન્સ્ટન્ટ…
હેર ફૉલ એ ખરેખર પીડાદાયક સમસ્યા છે. નાની ઊંમરમાં વાળ ખરવા માંડે ત્યારે વ્યક્તિ હતાશામાં સરી પડે છે. તમારા વાળના મૂળિયા નબળા હોય ત્યારે હેર ફોલની સમસ્યા થાય છે. વાળને વિકસવા માટે સારુ વાતાવરણ નથી મળતુ. હેર ફૉલ માટે બીજા ઘણા કારણો જવાબદાર હોઈ…
Read More...
Read More...
ગીધનું ટોળું ભોજનની શોધમાં એક ટાપુ પર ગયું અને અહીંયા તેમને ઘણું બધું મળ્યું પરંતુ એક વૃદ્ધ ગીધ…
એક લોક કથા મુજબ પ્રાચીન સમયમાં ગીધનું ટોળું ભોજનની શોધમાં ભટકી રહ્યું હતું. ઘણા પ્રયાસ પછી ઊડતા-ઊડતા તે એક ટાપુપર પહોંચી ગયું. ટાપુપર પહોંચીને તેમને એવું લાગ્યું જાણે તે બધાને કોઈ સ્વર્ગમાં પહોંચી ગયા છે. ટાપુપર હરિયાળી હતી, ભોજન માટે…
Read More...
Read More...
