અતિવૃષ્ટિને કારણે પોતાનો ઊભો પાક બગડવાની ભીતિથી અરવલ્લીનાં ખેડૂતે આપઘાત કર્યો
આ વખતે રાજ્યભરમાં (Gujarat) અનરાધર વરસાદ (heavy rainfall) પડ્યો છે. હાલ નવરાત્રી શરૂ થઇ ગઇ તો પણ મેઘરાજાની બેટિંગ અટકતી જ નથી. ત્યારે અરવલ્લીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતે આપધાત કર્યો છે. મોડાસાનાં દધાલિયા ઉમેદપુર ગામનાં ખેડૂત જયંતીભાઇ પટેલે ઝેરી દવા પીને આપધાત કરી લીધો છે. હાલ પરિવાર અને પંથકમાં શોક છવાયો છે. પોલીસે અતિવૃષ્ટિને કારણે આપઘાત […]