ઓઢવમાં છોટાલાલની ચાલી પાસેથી યુવક-યુવતીની લાશ મળી આવી, યુવકના પરિવારજનો ધમકી આપતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
ઓઢવ સ્થિત છોટાલાલની ચાલી પાસે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં લિવ-ઈન-રિલેશનશીપમાં રહેતા યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પૂજાએ લખ્યું હતું કે‘હમ દોનો એક દુસરે સે બહુત પ્યાર કરતે થે, ઈન લોગોને હમે અલગ કર દિયા’. યુવકના કાકા અને પરિવારના સભ્યો ધમકી આપતા અને સાથે નહી રહેવા દેતા […]