‘છી..છી..છી..’ ઉંદરે પકોડીની પુરીના પેકેટમાં જ બચ્ચાને જન્મ આપ્યો, જુઓ વિડિઓ

પાણીપુરી સાંભળતા જ ઘણી મહિલાઓનાં મોમાં પાણી આવી જાય છે અને પાણીપુરી ખાવા માટે તે તલપાપડ થઈ જતી હોય છે. શેરીએ શેરીએ ખુણામાં તમને ક્યાંક પાણીપુરી વાળો ભાઈ પણ જોવા મળી જ જાય છે. જો કે આ પહેલા પણ પાણીપુરીનાં કેટલાક ગંદા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે પરંતુ હજું પાણીપુરી વાળાઓને નફામાં કોઈ ખોટ આવી […]

માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી અનોખી કન્યાશાળા- ‘સંસ્કારતીર્થ’: ગુરુકુળ પરંપરાની અપાવે છે યાદ

અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે. શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી. અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે નહિ માત્ર આર્થિક જરૂરિયાતના આધારે એડમિશન આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થિનીના પરિવારનો વ્યવસાય અને વાર્ષિક આવકના આધારે એડમિશન […]

આણંદમાં વર્દીનો રોફ બતાવતા ટ્રાફિક કોન્સ્ટેબલની જાહેરમાં ધોલાઈ, યુવાનોના હાથે માર ખાવો પડ્યો

આણંદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિનોદકુમાર દ્વારા ત્રણ મહિનામાં આ બીજી બબાલ થઇ છે. થોડા દિવસો પહેલા બોરસદ ચોકડી પાસે ટ્રાવેલ્સની બસના ચાલક સાથે બબાલ થઇ હતી. અને મામલો ફરીયાદ સુધી પહોંચ્યો હતો. દરમ્યાન ગઇકાલે રવિવારે ફરી એકવખત તેમણે યુવાનો સાથે સરાજાહેર બથ્થાંમબથ્થી કરી તેનો વિડીયો ચારેય બાજુ વાયરલ થઇ ગયો છે. જેમાં […]

પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ: ઇસનપુર પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકના બોલેલા એક-એક શબ્દને ભેગા કરી પરિવાર સુધી પહોંચાડ્યો

શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ભૂલા પડેલા માનસિક રીતે અસ્થિર કિશોરને ઇસનપુર પોલીસે માત્ર બે કલાકમાં જ પરિવાર સુધી સહી સલામત પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકને તેના પરિવાર વિશે પૂછપરછ કરી હતી, પરંતુ તે એકદમ સ્પષ્ટ રીતે બોલી શકતો નહોતો. પોલીસે તેના બોલેલા એક એક શબ્દને ભેગા કરી અને તેનો વિસ્તાર […]

સંગીતાચાર્યે એક વ્યક્તિને સંગીત શીખવવા માટે માંગી 100 સ્વર્ણ મુદ્રાઓ, વ્યક્તિ બોલ્યો કે આ દક્ષિણા વધારે છે, મને સંગીતની થોડી માહિતી છે, સંગીતાચાર્યે કહ્યું તો તો તમારે 200 સ્વર્ણ મુદ્રાઓ આપવી પડશે, જાણો કેમ?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ સંગીત શીખવા ઈચ્છતો હતો. એટલે તે દેશના સૌથી પ્રસિદ્ધ સંગીતાચાર્ય પાસ પહોંચ્યો. ત્યાં પહોચીને યુવક બોલ્યો કે ગુરુજી તમે સંગીતના મહાન આચાર્ય છો. દેશભરમાં તમારી પ્રસિદ્ધિ ફેલાયેલી છે. હું તમારી પાસે સંગીત શીખવા ઈચ્છું છું. તમને વિનમ્ર નિવેદન છે કે મને સંગીતની શિક્ષા પ્રદાન કરો, જેથી હું પણ આ ક્ષેત્રમાં કોઈ […]

ઘરના દેશી ઉપચારથી ચપટીમાં દૂર કરો ખીલ અને ડાઘ, આ રીતે કરો ઉપચાર જાણો અને શેર કરો

‘ખીલ’ એ કિશોરાવસ્થાથી યુવાવસ્થા સુધી યુવક-યુવતીઓને થતી સૌથી મોટી સમસ્યા છે. કિશોરાવસ્થાની સાથે થતાં ખીલનું પ્રમાણ શરૂઆતમાં ઘણા ઓછા હોય છે, પરંતુ કેટલીક વખત એ ધીમે ધીમે એટલું વધી જાય છે કે, તેની પીડા, ખંજવાળ વગેરેથી પરેશાન થઈને વ્યક્તિ તેને ખોતરી કે ફોડીને, પોતાના જ ચહેરાને વધારે ખરાબ કરી દે છે. કેટલીક વખત ખીલ મટી […]

દિવાળીની સફાઇમાં ઘરમાંથી આ 10 વસ્તુ હટાવો થશે લક્ષ્મીજીનો પ્રવેશ, જાણો

કાર્તિક કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ પર ઉજવાતી દિવાળીમાં દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 27મઑક્ટોબર રવિવારના રોજ દીપાવલીનો પવિત્ર પર્વ ઉજવાશે. આ ઉત્સવની તૈયારી કાર્તિક મહિનાની શરૂઆતથી જ શરૂ થાય છે. દર વર્ષે દરેક વ્યક્તિ સુખ, સમૃદ્ધિની ઇચ્છા માટે દીપાવલી પર પોતાનું ઘર સાફ કરે છે, જેથી ધનની દેવી દેવી લક્ષ્મી તેના […]

પાન કાર્ડ ખોવાઈ ગયું છે તો આ પ્રોસેસથી ઘરે બેઠા જ મેળવી શકો છો પાન કાર્ડની બીજી કોપી, જાણો વિગતે

અત્યારના સમયમાં પાન કાર્ડની જરૂરિયાત આઈડી પ્રૂફ (ID Proof) સહિત અન્ય કામ માટે થાય છે. કેટલીક વખત બેદરકારી અથવા કોઈ અન્ય કારણોસર તે ખરાબ થઈ જાય છે. જો તમારું પાન કાર્ડ ખરાબ થઈ ગયું છે અથવા પછી ખોવાઈ ગયું છે તો તમે સરળતાથી તેની બીજી કોપી મેળવી શકો છો. ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાન કાર્ડ UTITSL […]

17 વર્ષના દીકરાએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું, માતાને ફ્રિજ ગિફ્ટ કરવા 35 કિલો સિક્કા લઈને શોરૂમ ગયો

જોધપુર શહેરના સહારન નગરનના રહેવાસીએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું છે. 17 વર્ષીય રામસિંહે સવારે ફ્રિજની જાહેરાત જોઈ અને શોરૂમમાં ફોન લગાવ્યો હતો કે, મારી માતાનો જન્મદિવસ છે અને હું ફ્રિજ ગિફ્ટ કરવા માગું છું, પરંતુ હું સિક્કાઓથી જ આ કિંમત ચૂકવી શકું તેમ છું. શોરૂમના માલિકે સિક્કા સ્વીકારવાની હા પાડી દીધી. ત્યારબાદ […]

બ્રેનડેડ કિશન પટેલના પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

ડેન્ગ્યુમાં સપડાયા બાદ બ્રેનડેડ થયેલા યુવકના પરિવારે અંગોનું દાન કરી માનવતા મહેકાવી હતી. ખટોદરા જે.પી. નગર ખાતે રહેતા અને મૂળ મહેસાણાના વતની તેમજ બાવન બાવીસ ગામ કડવા પાટીદાર સમાજના કિશન મહેશ પટેલ (25) લોન-એજન્ટ હતા. ગત 4 ઓક્ટોબરે તાવ આવ્યાંના બે દિવસ પછી તબિયત વધુ લથડતાં પરિવારે અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા જ્યાં કિશન બેભાન […]