સંધિવા કેમ થાય છે? સંધિવા થતા અટકાવવો હોય તો શું કરવું જોઈએ? જાણો અને શેર કરો
દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ વર્લ્ડ આર્થરાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ લોકોને સાંધાને લગતા આ રોગ વિશે જાગૃત કરવાનો છે, જે માત્ર વૃદ્ધોને જ નહીં પરંતુ હવે યુવાનોને પણ થઈઈ રહ્યો છે. દરેક વ્યક્તિ જાણે છે કે સંધિવાને કારણે શરીરમાં સાંધામાં દુખાવો થઆય છે અને તે જકડાઈ જાય છે. જેનાથી હલન-ચલનમાં પણ […]