આણંદમાં વર્દીનો રોફ બતાવતા ટ્રાફિક કોન્સ્ટેબલની જાહેરમાં ધોલાઈ, યુવાનોના હાથે માર ખાવો પડ્યો
આણંદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિનોદકુમાર દ્વારા ત્રણ મહિનામાં આ બીજી બબાલ થઇ છે. થોડા દિવસો પહેલા બોરસદ ચોકડી પાસે ટ્રાવેલ્સની બસના ચાલક સાથે બબાલ થઇ હતી. અને મામલો ફરીયાદ સુધી પહોંચ્યો હતો. દરમ્યાન ગઇકાલે રવિવારે ફરી…
Read More...
Read More...
પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ: ઇસનપુર પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકના બોલેલા એક-એક શબ્દને…
શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ભૂલા પડેલા માનસિક રીતે અસ્થિર કિશોરને ઇસનપુર પોલીસે માત્ર બે કલાકમાં જ પરિવાર સુધી સહી સલામત પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકને તેના પરિવાર વિશે પૂછપરછ કરી હતી, પરંતુ…
Read More...
Read More...
સંગીતાચાર્યે એક વ્યક્તિને સંગીત શીખવવા માટે માંગી 100 સ્વર્ણ મુદ્રાઓ, વ્યક્તિ બોલ્યો કે આ દક્ષિણા…
પ્રાચીન સમયમાં એક વ્યક્તિ સંગીત શીખવા ઈચ્છતો હતો. એટલે તે દેશના સૌથી પ્રસિદ્ધ સંગીતાચાર્ય પાસ પહોંચ્યો. ત્યાં પહોચીને યુવક બોલ્યો કે ગુરુજી તમે સંગીતના મહાન આચાર્ય છો. દેશભરમાં તમારી પ્રસિદ્ધિ ફેલાયેલી છે. હું તમારી પાસે સંગીત શીખવા ઈચ્છું…
Read More...
Read More...
ઘરના દેશી ઉપચારથી ચપટીમાં દૂર કરો ખીલ અને ડાઘ, આ રીતે કરો ઉપચાર જાણો અને શેર કરો
‘ખીલ’ એ કિશોરાવસ્થાથી યુવાવસ્થા સુધી યુવક-યુવતીઓને થતી સૌથી મોટી સમસ્યા છે. કિશોરાવસ્થાની સાથે થતાં ખીલનું પ્રમાણ શરૂઆતમાં ઘણા ઓછા હોય છે, પરંતુ કેટલીક વખત એ ધીમે ધીમે એટલું વધી જાય છે કે, તેની પીડા, ખંજવાળ વગેરેથી પરેશાન થઈને વ્યક્તિ તેને…
Read More...
Read More...
દિવાળીની સફાઇમાં ઘરમાંથી આ 10 વસ્તુ હટાવો થશે લક્ષ્મીજીનો પ્રવેશ, જાણો
કાર્તિક કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ પર ઉજવાતી દિવાળીમાં દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 27મઑક્ટોબર રવિવારના રોજ દીપાવલીનો પવિત્ર પર્વ ઉજવાશે. આ ઉત્સવની તૈયારી કાર્તિક મહિનાની શરૂઆતથી જ શરૂ થાય છે. દર વર્ષે દરેક વ્યક્તિ સુખ,…
Read More...
Read More...
પાન કાર્ડ ખોવાઈ ગયું છે તો આ પ્રોસેસથી ઘરે બેઠા જ મેળવી શકો છો પાન કાર્ડની બીજી કોપી, જાણો વિગતે
અત્યારના સમયમાં પાન કાર્ડની જરૂરિયાત આઈડી પ્રૂફ (ID Proof) સહિત અન્ય કામ માટે થાય છે. કેટલીક વખત બેદરકારી અથવા કોઈ અન્ય કારણોસર તે ખરાબ થઈ જાય છે. જો તમારું પાન કાર્ડ ખરાબ થઈ ગયું છે અથવા પછી ખોવાઈ ગયું છે તો તમે સરળતાથી તેની બીજી કોપી…
Read More...
Read More...
17 વર્ષના દીકરાએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું, માતાને ફ્રિજ ગિફ્ટ કરવા 35 કિલો…
જોધપુર શહેરના સહારન નગરનના રહેવાસીએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું છે. 17 વર્ષીય રામસિંહે સવારે ફ્રિજની જાહેરાત જોઈ અને શોરૂમમાં ફોન લગાવ્યો હતો કે, મારી માતાનો જન્મદિવસ છે અને હું ફ્રિજ ગિફ્ટ કરવા માગું છું, પરંતુ હું…
Read More...
Read More...
બ્રેનડેડ કિશન પટેલના પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી…
ડેન્ગ્યુમાં સપડાયા બાદ બ્રેનડેડ થયેલા યુવકના પરિવારે અંગોનું દાન કરી માનવતા મહેકાવી હતી. ખટોદરા જે.પી. નગર ખાતે રહેતા અને મૂળ મહેસાણાના વતની તેમજ બાવન બાવીસ ગામ કડવા પાટીદાર સમાજના કિશન મહેશ પટેલ (25) લોન-એજન્ટ હતા. ગત 4 ઓક્ટોબરે તાવ…
Read More...
Read More...
સંધિવા કેમ થાય છે? સંધિવા થતા અટકાવવો હોય તો શું કરવું જોઈએ? જાણો અને શેર કરો
દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ વર્લ્ડ આર્થરાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ લોકોને સાંધાને લગતા આ રોગ વિશે જાગૃત કરવાનો છે, જે માત્ર વૃદ્ધોને જ નહીં પરંતુ હવે યુવાનોને પણ થઈઈ રહ્યો છે. દરેક વ્યક્તિ જાણે છે કે સંધિવાને કારણે શરીરમાં…
Read More...
Read More...
કાગડાએ જ્યારે હંસને જોયો તો તેને લાગ્યું આ જ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે, હંસે કહ્યું સૌથી સુંદર…
એક વૃક્ષ પર એક કાગડો રહેતો હતો, તેને લાગતું હતું કે ભગવાને તેને દુનિયાનું સૌથી કદરૂપું પક્ષી બનાવ્યું છે. એક વખત તે તળાવનું પાણી પીવા માટે રોકાયો. ત્યાં તેણે હંસ દેખાયો. તેણે વિચાર્યુ હું ખૂબ કાળો છું અને હંસ આટલો સુંદર, એટલે કદાચ હંસ આ…
Read More...
Read More...
