વાંદરાને અજગરે દબોચી લીધું, બચાવવા હજારો વાંદરાઓએ કર્યા પ્રયાસ પણ…. વાઈરલ થઈ ગયો વિડિઓ
હંમેશા ઉછળ કુદ કરનાર વાંદરો અજગરની ઝપટમાં આવી જાય એ વાત જરા ગળે ન ઉતરે તેવી લાગે. પરંતુ થાઈલેન્ડના નેશનલ પાર્કમાં એક એવા જ નજારો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં એક મોટા અજગરે વાંદરાઓના એક ઝુંડમાંથી એક વાંદરાને પોતાની ઝપેટમાં લઈ લીધો. ત્યાર બાદ ત્યાં હાજર ડજન જેટલા […]