પેટમાં ગેસ શા માટે થાય છે, શું છે તેના કારણો અને ઘરેલુ ઉપાય જાણો અને શેર કરો

પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં ગેસ બનવો તે સાવ સામાન્ય સમસ્યા છે. નાની ઉંમરથી લઇને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક ઉંમરની વ્યક્તિઓએ ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પેટમાં ગેસ બનવાના ઘણા કારણ હોઇ શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જેમ કે વધુ […]

એક ગામમાં સાપોનો આતંક હતો, કેટલાય લોકો સાપોના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા, એક વ્યક્તિએ સાપથી બચવા માટે બીજું જાનવર પાળ્યું, એક દિવસ પતિ-પત્ની ઘરની બહાર હતા અને બાળક ઘરની અંદર એકલુ હતુ, તેના પછી શું થયું?

પ્રાચીન સમયની એક ચર્ચિત લોક કથા મુજબ એક ગામમાં સાપોનો આતંક હતો. ગામના કેટલાય લોકોને સાપ ડંખી ચૂક્યો હતો. એક વ્યક્તિની પત્ની ગર્ભવતી થઈ તો તેણે સાપોથી રક્ષા માટે એક નોળિયો પાળી લીધો. નોળિયાના કારણે કોઈ પણ સાપ તે ઘરમાં નહોતા આવતા. થોડાં દિવસ પછી મહિલાએ પુત્રને જન્મ આપ્યો. પતિ-પત્ની ખૂબ પ્રસન્ન હતા. નોળિયો આખા […]

પોલીસે ફાડ્યો 12,000નો મેમો, પછી બાઈકવાળાએ એવો દાવ કર્યો કે પોલીસ જ ફસાઈ ગઈ!

કોઈ વાહનચાલકથી જો ટ્રાફિકના નિયમનો ભંગ થઈ જાય તો તે પોલીસને મેમો ન ફાડવા કગરતો હોય છે, પરંતુ અમદાવાદની એક ઘટનામાં તો એક બાઈકવાળાનો 12,000 રુપિયાનો મેમો ફાડ્યા બાદ હવે પોલીસ ભરાઈ છે. સીન કંઈક એવો થયો છે કે, પોલીસ આ બાઈકવાળાને શોધી રહી છે અને એટલું જ નહીં પોલીસે તો દંડની રકમ ભરવાની પણ […]

મહેસુલ કાયદામાં સુધારો: નવી શરતની જમીન સીધી બીનખેતી કરાવી શકાશે, એક જ અરજીમાં થશે તમામ કામ

રાજયભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતી કરાવી શકાશે, તેવો મહત્વનો નિર્ણય રાજયના મહેસુલ વિભાગે કર્યો છે. નવી શરતની જમીનને પંદર વર્ષનો સળંગ કબ્જો-વાવેતરની તમામ નોંધો-શરતભંગ થઇ ન હોય તેવા પ્રકારની નવી શરતની જમીનના આસામીઓને લાભ મળશે. નવી શરતની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારો જુની શરતમાં જમીન ફેરવી શકશે. જો બિનખેતી કરાવવા માંગતા ન હોય તો! આ […]

રાજકોટમાં હેલ્મેટના કાયદાનો અહિંસાના માર્ગ પર અનોખો વિરોધ ‘એક હાથમાં રાષ્ટ્રધ્વજ, બીજામાં હેલ્મેટ,’

સમગ્ર ગુજરાતમાં પહેલી નવેમ્બરથી હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ થઇ છે. એટલે કે હવેથી ટ્રાફિકના સુધારેલા કાયદા પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હાલ જો કોઈ હેલ્મેટ ન પહેરવાના નિયમનો ભંગ કરે તો તેની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે. આ મામલે સામાન્ય જનતામાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે રાજકોટ […]

સુરત 117 કરોડની લોન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જગદીશ બોદરાને CID ક્રાઇમે દબોચ્યો

ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમે 117 કરોડની લોન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જગદીશ બોદરાને સીમાડા નાકા પાસે વેસ્ટન પ્લાઝા પાસેથી દબોચી લીધો હતો. સીઆઈડી ક્રાઈમના હાથે પકડાયેલા આરોપી જગદીશ કરમશી બોદરા (રહે,રીવર રેસીડન્સી, પૂજા અભિષેકની પાછળ, અઠવાલાઇન્સ, મૂળ રહે, બજુડ જુની સ્કુલ પાસે, તા- ઉમરાળા, જી. ભાવનગર) રાજ ઈન્ટરનેશનલ કંપનીના ડીરેકટર તરીકે એક્સપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો કરતો હતો. વધુમાં […]

અમેરિકામાં મહેસાણાના બે યુવકોની ગોળી મારી હત્યા, લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં ઘૂસી કર્યું ફાયરિંગ

રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલિના પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા. યુવાનો પર […]

વડોદરાના ગોત્રી ગામમાં ડેંગ્યુની બીમારીથી યુવાનનું મોત, ગંદકી અને દુષિત પાણીથી પરિવારજનોમાં તંત્ર સામે ભારે રોષ

વડોદરા શહેરના ગોત્રી ગામમાં ડેંગ્યુ તાવમાં પરિણીત યુવાનનું વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મોતને ભેટેલો યુવાન છેલ્લા એક સપ્તાહથી બિમાર હતો. અને તેને ઇલોરા પાર્ક ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે યુવાનનું મોત થયું ગોત્રી ગામમાં આવેલા પટેલ ફળિયાની નાની ખડકીમાં રહેતા કૌશલભાઇ મહેશભાઇ પટેલને(31) એક સપ્તાહ પૂર્વે તાવ […]

દુનિયાભરના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં જોયો અજુબો, 1 સેકન્ડમાં 1654 કિલોમીટરની ઝડપથી આ વસ્તુ ભાગતા વૈજ્ઞાનિકો અચંબામાં પડી ગયા

દુનિયાભરના વૈજ્ઞાનિક હેરાન છે કારણ કે તેને અંતરિક્ષમાં અજુબો જોયો છે. એક એવી વસ્તુ જેની ગતિ 59.54 લાખ કિલોમીટર એક કલાકની છે. એટલે કે એક સેકન્ડમાં 1654 કિલોમીટર. આજ સુધી કોઇએ આટલી ઝડપથી વસ્તુ ભાગતી અંતરિક્ષમાં જોઇ નથી. તમામ દેશોના વૈજ્ઞાનિક આ ગતિથી હેરાન-પરેશાન છે. પૃથ્વીથી 29000 પ્રકાશ વર્ષ દૂર છે આ વસ્તુ આ વસ્તુ […]

સુરતમાં વિકાસના નામે હવા અને પાણીના પ્રદુષણથી કેન્સરના દર્દીઓમાં બમણો વધારો, ગરીબ પરિવારો બની રહ્યા છે ભોગ

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોના કારણે છેલ્લા 10 વર્ષમાં આસપાસના વિસ્તારોમાં વિકાસની સાથે કેન્સરના દર્દીઓમાં તેના કરતાં બમણી ઝડપે વધારો થઈ રહ્યો છે. રાત્રિના સમયે ફેલાતા હવા અને ઉદ્યોગો દ્વારા જમીનની અંદર પાણી ઉતારી દેવાના કારણે પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે સતત કેન્સરના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો […]