રાજકોટમાં માનવ સેવા જ પ્રભુ સેવાનું ઉદાહરણ પૂરું પાડતા જાનૈયા-માંડવિયા બંનેએ લગ્નના ચાંદલાની તમામ રકમ વૃદ્ધાશ્રમને અર્પણ કરી

રાજકોટ ખાતે તાજેતરમાં જ યોજાયેલ એક પ્રેરણાદાયી પરિણય પ્રસંગ માત્ર જે તે પરિવાર જ નહિ પરંતુ પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સમગ્ર સમાજ માટે અનુકરણીય અને સ્તુત્ય બની રહ્યો છે. બડેલિયા અને રાઠોડ પરિવારના આ પ્રસંગમાં આવેલી ચાંદલાની માતબર રકમ બંને પરિવારોએ પૂરેપૂરી રાજકોટ ખાતેના ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ના વડીલોને અર્પણ કરતા ઈતિહાસ રચાયો છે. આ નવતર […]

સુરતમાં હેલમેટ વગર જતી મોપેડ સવાર મહિલાઓને અટકાવાતા પોલીસ સાથે થઈ ગઈ ઝપાઝપી

ટ્રાફિકના નવા કાયદા આવ્યા બાદ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો વધવા પામ્યા છે. જેમાં ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ પર પસાર થતી બે મહિલાઓને અટકાવવામાં આવી હતી. હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જૂરૂરી દસ્તાવેજો ન મળી આવતાં પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાઓએ ફોન કરીને પોતાના સંબંધીઓને બોલાવી લઈ […]

વડોદરામાં તો ગજબ થય ગયો! ઘરનો નળ ખોલો એટલે પાણીના બદલે સીધી ચા નીકળે બોલો! જાણો વિગતે

જળ એજ જીનવ એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સંસ્કારી નગરી વડોદરાના લોકો કેવું પાણી પી રહ્યા છે. સત્તા ભોગવનારા સતાધીશોને શું એ ખબર નથી પડતી કે પાણી કેવું આપવું જોઈએ. પોતાના ઘરમાં કદાચ ચાર ચાર ફિલ્ટર મારેલું પાણી આવતું હશે. તો શું પોતે માણસ અને બીજા પશુ છે? સતાધીશોને એકને જ સારૂ પાણી પીવાનો […]

કોથમીરના સેવનથી જડમૂળથી દૂર થશે પથરીનો દુખાવો, અન્ય ઘરગથ્થુ ઉપાય જાણો અને શેર કરો

ખાવા-પીવાને કારણે મોટાભાગના લોકોમાં પથરીની સમસ્યા જોવા મળે છે. કિડની સ્ટોનમાં લોકોને અસહ્ય પીડા, યૂરિનમાં લોહી, પેટમાં સોજો, પીઠમાં દુઃખાવો, તાવ અને ઉલ્ટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પથરીથી છુટકારો મેળવવા લોકો દારૂ અને દવાઓનું સેવન કરતા હોય છે, જેનાથી શરીરને નુકશાન થાય છે. આજે અમે તમને કેટલાંક ઘરેલૂ ઉપાય બતાવીશું જેનાથી તમે સાત […]

નકલી નોટ કૌભાંડમાં ખુલ્યું મોટું રહસ્ય, સ્વામિનારાયણ સાધુ અને મંદિરનું કનેક્શન જાણી તમે પણ ચોંકી જશો

ખેડાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે તૈયાર થઇ રહેલા સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાંથી ઝડપાયેલા નકલી નોટના કારખાનાથી ભારે ખળભળાટ મચી ગયો છે. આખા નેટવર્કમાં નાનકડા અંબાવ ગામથી નકલી નોટો છાપીને તેને સુરત મોકલ્યા બાદ સમગ્ર દેશમાં મોકલાતી હોવાની શંકા પોલીસ સુત્રોએ વ્યક્ત કરી છે. જો કે, સત્ય હકીકત શું છે તે સ્વામી સહિતના પાંચેય આરોપીના રિમાન્ડ દરમિયાન […]

ભ્રષ્ટાચારી પોલીસનો ભાંડાફોડ: ‘સાહેબ 100માં ચલાવી લો ને, ના 200 આપ તો જ જવા દવ’ જુઓ વીડિયો

આપણા દેશમાં ભ્રષ્ટાચારના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. ફરી એકવાર પોલીસ કોન્સટેબલનો વીડિયો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં ટ્રેક્ટર ડ્રાઇવર પાસેથી લાંચ માગતો પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. કે જેમાં એક પોલી લાંચ માંગતો જોઇ શકાય છે. હેડ કોન્સ્ટેબલ મુનેન્દ્ર નાથ યાદવ તરીકે નામ બહાર આવ્યું છે. આ ક્લિપમાં યાદવે ટ્રાફિકના ભંગ […]

લેપટોપ શટડાઉન કરવાને બદલે સ્લીપ મોડમાં મૂકતા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે, ગાદલા પર મૂકેલું લેપટોપ ફાટતા ઘરમાં આગ લાગી, માંડ માંડ બચ્યો એન્જિનિયરનો જીવ

ગાઝિયાબાદ: તમને મોડી રાત સુધી લેપટોપ પર કામ કરવાની આદત છે? કામ પૂરું કર્યા પછી લેપટોપને યોગ્ય રીતે શટડાઉન નથી કરતા તો ચેતી જજો. કારણકે લેપટોપ બરાબર શટડાઉન ના થવાના કારણે રાજનગર એક્સટેન્શનની રિવર હાઈટ સોસાયટીમાં 7મા માળે રહેતા સોફ્ટવેર એન્જિનિયરના ઘરમાં આગ લાગી ગઈ. જે ગાદલા પર લેપટોપ મૂક્યું હતું તે બળીને ખાખ થઈ […]

અમદાવાદમાં સામે આવ્યો વિશ્વાસ ના થાય તેવો કિસ્સો.. શોખ પૂરા કરવા પત્ની બની ગઈ કોલગર્લ, પતિ પાસે તમાશો જોવા સિવાય નથી રહ્યો કોઈ ઓપ્શન

28 વર્ષની રુપલ લોકોને પોતાની ઓળખ એક મોડેલ તરીકે આપે છે. ઈન્સ્ટાગ્રામમાં તેના ફોટા જોઈ ભલભલા પાણી થઈ જાય તેવો ગ્લેમરસ તેનો લૂક છે. તેની કાતિલ અદાઓ જોઈને કોઈ કહી ન શકે કે રુપલ ત્રણ વર્ષના એક બાળકની મા છે. રુપલ પોતાની ફેમિલી સાથે અમદાવાદના એક પોશ એરિયામાં રહેતી, અને ઘરે મોડી રાત્રે આવવાની તેની […]

લ્યો બોલો, ગ્રાહકે કારમાં ફાસ્ટ ટેગ લગાવ્યો ન હોવાથી ટોલનાકે રોકડ રૂપિયા ભર્યા ને થોડીવારમાં ફાસ્ટ ટેગના ખાતામાંથી પણ કપાયા

નેશનલ હાઈવે ઓથોટરી ઓફ ઈન્ડિયાના 520 ટોલ પર 1 લી ડિસેમ્બરથી ફાસ્ટેગ શરૂ થશે, પરંતુ તે પહેલા જ ફાસ્ટ ટેગના ગ્રાહકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલીનો એક ગ્રાહકે ફાસ્ટ ટેગ કઢાવ્યો હતો. જોકે, ટેગ કારમાં લગાવ્યો ન હોવાથી નવસારીના બોરિયાચ ટોલનાકા પરથી પસાર થતાં રોકડથી રસીદ લેવામાં આવી હતી. છતાં રિર્ટન ઘરે આવતાં […]

12 વર્ષની ઉંમરમાં ધોરણ સાતનો વિદ્યાર્થી ડેટા સાયન્ટિસ્ટ બન્યો, સોફ્ટવેર કંપનીમાં મળી નોકરી

ધોરણ 7મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તે કરી બતાવ્યું જે જાણીને કોઈને પણ ગર્વ થાય. હૈદરાબાદના 12 વર્ષના સિદ્ધાર્થે પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. 12 વર્ષનો સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લઈ શ્રી ચેતન્ય સ્કૂલમાં 7મા ધોરણનો વિદ્યાર્થી છે. તેને આટલી નાની ઉંમરમાં સોફ્ટવેર કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટની નોકરી મળી છે. સિદ્ધાર્થને સોફ્ટવેર કંપનીમોંટેઝી સ્માર્ટ બિઝનેસ સોલ્યુશન્સએ […]