શું 2000 રૂપિયાની નોટ સાચે બંધ થવા જઈ રહી છે? સાચી હકીકત શું છે જાણો અને શેર કરો
સોશિયલ મીડિયા પર એક મેસેજ હાલ ઘણો ઝડપી વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક 31 ડિસેમ્બરથી ચલણમાંથી 2 હજારની નોટ બંધ કરવા જઈ રહી છે અને તેની જગ્યાએ 1લી જાન્યુઆરી 2020થી એક હજારની નવી નોટ અમલમાં લાવશે. આ સાથે 31 ડિસેમ્બર બાદ તમે તમારી 2000 રૂપિયાની નોટ બદલી નહીં શકો. ઉપરાંત માત્ર 50,000 […]