અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં કાશ્મીર સ્ટાઈલથી મોંઢે રૂમાલ બાંધી તોફાનીઓનો પોલીસ પર પથ્થરમારો, 20 પોલીસ કર્મીઓ ઘાયલ

અમદાવાદ: સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે સાંજે શહેરના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર હુમલો કરાતા તેમાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા. પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ […]

નદી કિનારે એક વૃક્ષ ઉપર ચકલી પોતાના માળામાં રહેતી હતી અને તે વૃક્ષની નીચે દરમાં સાપ રહેતો હતો, ચકલી જ્યારે પણ ઇંડા આપતી તો સાપ ખાઇ જતો હતો, ચકલીએ ચાલાક કાગડાની મદદ માંગી, કાગડાએ કહ્યુ – જ્યારે રાજકુમારી નદીમાં સ્નાન કરવા આવે તો મને બોલાવી લેજે, જાણો પછી શું થયું?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં નદીના કિનારે એક વૃક્ષ પર ચકલી માળામાં રહેતી હતી. તે વૃક્ષની નીચે એક સાપ પણ રહેતો હતો. ચકલી જ્યારે પણ ઇંડા આપતી હતી સાપ તે ઇંડા ખાઇ જતો હતો. સાપ આવું વારંવાર કરી રહ્યો હતો પરંતુ ચકલી ખૂબ જ નાની હતી અને તેના કારણે તે મોટા સાપનો સામનો નહોતી કરી […]

નાગરવેલના પાનથી કરો આ ઉપાય, ખીલ અને વાળ ખરવાની સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

ભારતીય ખાણી-પીણીમાં પાનનું મહત્વ ખાસ છે. આજે પણ તમામ શુભ અવસરો કે તહેવારમાં લોકો પાનને જરૂરથી સામેલ કરે છે. નાગરવેલનું પાન ડાઇજેશનમાં મદદ કરે છે. જેથી ખાવાનું ખાધા બાદ તેને ખાવાની પરંપરા છે. આજ પાન ખીલ દૂર કરવામાં પણ તમારી મદદ કરી શકે છે. જેના માટે તમને વધારે મહેનત કરવાની જરૂર નથી. કારણકે આ નુસખો […]

સુરતમાં યોજાશે ઇન્ટરનેશનલ સમૂહલગ્ન, આ બિઝનેસમેન 45 જ્ઞાતિઓની 271 પિતાવિહોણી દીકરીઓનું કરશે કન્યાદાન

સુરતમાં આવનારી 21 અને 22 ડિસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ સમૂહલગ્ન યોજાશે. સુરતના ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ ગ્રુપ દ્વારા આ સમૂહલગ્ન યોજાશે. આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી સહિત દેશભરના ઓડિશા,મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન સહિતના રાજ્યમાંથી પણ પિતા વિહોણી દીકરીઓના લગ્ન યોજાશે. આ સમૂહલગ્નમાં દેશભરમાંથી આઇપીએસ અધિકારીઓ રાજકીય હસ્તીઓ અને મહાનુભાવો આવી કન્યાદાન કરશે. સુરતમાં […]

કોણ છે પોલીસ સામે બાથ ભીડનાર જામિયાની પોસ્ટર ગર્લ્સ? સોશિયલ મીડિયામાં હીરો થયેલી બંને યુવતીની અસલ હકીકત જાણો

નાગરિકતા સંશોધન કાયદાને લઇને જામિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીમાં થયેલા વિરોધનો એક વીડિયો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ તેના સાથીની ઢાલ બની પોલીસથી તેને બચાવી રહી છે. આ બંને યુવતીઓના નામ છે લદીદા શખલૂન અને આઇશા રૈના. આ બંને યુવતીઓએ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ જબરદસ્ત પ્રદર્શન કર્યું અને લાઠીચાર્જ સમયે તેના મિત્ર શાહિન […]

ઘોર કળિયુગ! ગુજરાતમાં હૈયું હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો, 16 વર્ષની સગીરાને 14 વર્ષીય સગાભાઈએ જ માતા બનાવી

હૈયું હચમચાવી દે તેવો એક બનાવ નખત્રાણા તાલુકાના એક ગામમાં બન્યો છે. જેમાં સગાભાઈએ બેન સાથે શારિરીક સંબંધ બાંધતા તે ભાઈના બાળકની માતા બની છે. અહીં ચોંકાવનારી એક એવી પણ હકિકત છે કે, ષોડષી કન્યાને ગર્ભવતી બનાવનાર તેના ભાઈની વય હજુ ૧૪ વર્ષની પણ નથી. બુધવારે બપોરે નખત્રાણાની એક શાળામાં અભ્યાસ કરતી ૧૫ વર્ષ અને […]

ભેસાણના ખંભાળિયા ગામે GRD જવાને 3 દીકરીને કૂવામાં ફેંકી પોતે ગળેફાંસો ખાધો, 15 દિવસ પહેલા ચોથી દીકરીનો જન્મ થયો હતો

ભેસાણના ખંભાળિયા ગામે જીઆરડી(ગ્રામ રક્ષક દળ) જવાન રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો. અહીં પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી હતી. આથી ડૂબી જવાથી ત્રણેય દીકરીના મોત નીપજ્યા હતા. બાદમાં પિતાએ ઝેરી દવા પીધી હતી, પરંતુ દવા પીધા પછી કોઇ અસર […]

સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યો, બાળકના મગજનો અમુક ભાગ નાકમાંથી બહાર આવી ગયો, સિવિલના ડોક્ટરોએ સર્જરી કરી નવજીવન આપ્યું

સિવિલ હોસ્પિટલમાં અનેક અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કેસો તો એવા હોય છે જે જોઇ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી જાય છે. જોકે કેટલી પણ હાર્ડ સર્જરી હોય અહીંના ડોક્ટરો સફળતા મેળવે છે. ત્યારે અમદાવાદ સિવિલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં રાજસ્થાનના એક બાળકને હજારોમાં એકને થતી હોય તેવી બીમારી થઇ હતી. […]

શિયાળાની રાત્રે મહેલની બહાર ઘરડો ચોકીદાર ભરી રહ્યો હતો પહેરો, બાદશાહે તેને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ ઠંડી તો બહુ લાગે છે, પરંતુ મારી પાસે ગરમ કપડાં નથી, બાદશાહે કહ્યું કે, હું તારા માટે મહેલમાંથી ગરમ કપડાં મોકલાવું છું, સવારે ચોકીદારનું મૃત્યુ થઈ ગયું, જાણો કેમ?

પૌરાણિક લોકકથા અનુસાર, એક શિયાળાની રાત્રે બાદશાહે જોયું કે, તેના મહેલનો એક ઘરડો ચોકીદાર સામાન્ય વસ્ત્રોમાં જ પહેરો ભરી રહ્યો હતો. બાદશાહે ચોકીદારને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ, ઠંડી તો બહુ લાગે છે, પરંતુ મારી પાસે ગરમ કપડાં નથી, એટલે ઠંડી સહન કરવી પડે છે. બાદશાહે કહ્યું કે, હમણાં જ […]

45 દિવસમાં કેન્સર છૂ-મંતર કરવાનો દાવો કરતો ઊંટવૈદ વિભાભાઈનો પર્દાફાશ!

મુસિબત આવે ત્યારે વ્યક્તિ કોઈ પણ ઉકેલ અપનાવવા તૈયાર થઈ જાય છે. વાત કેન્સર જેવી ગંભીર બિમારીની આવે ત્યારે ઘણા લોકો ઉંટવૈદો પર પણ ભરોસો કરી લેતા હોય છે, પણ આ પ્રકારના ઉંટવૈદોથી હવે ચેતી જવા જેવું છે. સુરેન્દ્રનગરમાં જે કિસ્સો સામે આવ્યો છે, તે સમગ્ર રાજ્યની આંખો ઉઘાડનારો છે. કેન્સરનો ઈલાજ કરવાનો દાવો કરતો […]