ગરીબ પરિવારમાં જન્મેલ પોલીયોગ્રસ્ત દીકરાએ સખત મહેનતથી તબીબ બની પરિવારને પગભર કર્યો
સામાન્ય પરિવારમાં જન્મેલ બાળકને દોઢ વર્ષની ઉંમરે જ પોલિયોગ્રસ્ત થતા પરિવારને ચિંતા હતી કે મારા બાળકનું ભવિષ્ય કેવું હશે ? આજ બાળકે નાનપણમાં નક્કી કર્યું કે મારે મોટા થઈ ડોક્ટર બનવું છે. કપરી આર્થિક પરિસ્થિતિનો સંઘર્ષ કરી સપનું સાકાર કર્યુ અને આજ બાળક મોટો થઈ તબીબી ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી ડો. શબ્બીર રાજકોટવાલા નામાંકિત ડોક્ટરની […]