મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તરાર્ધ ઉત્સવને લઇને રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યું

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના સાંનિધ્યમાં મંગળવારથી શરૂ થઇ રહેલા બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ પૂર્વે સૂર્યમંદિર સહિત સમગ્ર પરિસરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. ઉત્સવને મંગળવારે સાંજે 6-30 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુલ્લો મૂકશે. ઉલ્લેખનીય છે કે,પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું, તેમાં ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન પાટણના રાજવી  ભીમદેવ સોલંકીએ ઇ.સ. […]

હિરલ પટેલના મોત મામલે આવ્યો ધ્રુજારી મુકનારો વળાંક, વોન્ટેડ પૂર્વ પતિ રાકેશની પણ મળી લાશ?

લગભગ એક અઠવાડિયા પહેલા કેનેડામાં 28 વર્ષીય ગુજરાતી યુવતી હિરલ પટેલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. બોરસદના પામોલની વતની અને લગ્ન બાદ હાલ કેનેડામાં રહેતી લાડકવાયીની લાશ મળ્યાના સમાચાર સાંભળતાં જ માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. તો તેઓએ યુવતીની લાશ મળતાં સાસરીયાઓ સામે ગંભીર આરોપ લગાવ્યો છે. […]

સુરતમાં રઘુવીર માર્કેટમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો થયો, એક ભૂલ અને કરોડો રૂપિયાનો ધૂમાડો, સુરત આગમાં ઘોડો ભાગ્યા બાદ તબેલાને તાળું મારશે તંત્ર!

સુરતમાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ મામલે હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. આગની ઘટના બાદ સુરત કોર્પોરેશન જાણે ઉંઘમાંથી જાગ્યું હોય એમ હવે બિલ્ડીંગને સીલ કરશે. આ ઘટના જોઈને પેલી કહેવત યાદ આવે કે, ઘોડા ભાગ્યા બાદ તબેલાને તાળા મારવા જવું. આગની ઘટના બાદ સુરત કોર્પોરેશન તંત્ર આ માર્કેટને સીલ લગાવવની વાત કરી રહ્યું […]

અમદાવાદમાં ધાબે વાંચતી છોકરીની યુવકે કરી છેડતી, બાદમાં માતાએ ધાબા પર જઈને જોયું તો

હાલના સમયમાં યુવકોમાં વિકૃતિનું પ્રમાણ વધતું જાય છે. અને તેનો ભોગ હવે બને છે માસૂમ બાળાઓ. ક્રૂર દુનિયાથી અજાણ માસૂમ બાળાઓ પર નાની ઉંમરે જ છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની વયે બનતાં આ અપરાધોની છાપ ભોગ બનનારાઓમાં જિંદગીભર રહેતી હોય છે. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં […]

આ છે ભારતનો સૌથી ખુંખાર સિરિયલ કિલર, 20 મહિલાઓ સાથે ‘સુહાગરાત’ મનાવીને પતાવી દીધી, જાણો સંપૂર્ણ સ્ટોરી

તમે એકથી એક ચઢિયાતા ખુંખાર સિરિયલ કિલર વિશે સાંભળ્યું હશે, પરંતુ અહીં જે કિલરની વાત કરવામાં આવી રહી છે, તેનો ખુન કરવાનો રસ્તો જ કંઈક અલગ હતો. આ શખ્સને સાઈનાઈડ કિલર કે પછી સાઈનાઈડ મોહનના નામે ઓળખવામાં આવતો હતો. એને ભારતનો સૌથી ખુંખાર કિલર કહીએ તો ખોટું ન પડે એવા કાંડ એના નામે છે. વાત […]

નિવૃત IPSએ કર્યો સનસનીખેજ ખુલાસો: કેવી રીતે એક PI પોતાના જ SPને હનીટ્રેપમાં ફસાવી રહ્યો હતો સાથેજ જણાવ્યા તકેદારીના પગલા,

નિવૃત IPS રમેશ સવાણીએ ફરી એકવાર પોલીસની ભૂમિકા ઉપર સવાલ કરતી એક પોસ્ટ ફેસબૂક પર મૂકી છે. અગાઉ પોલીસમાં ભ્રષ્ટાચાર સહિતનાં અનેક મુદ્દાઓ પર બેબાક પોસ્ટ કરતાં રમેશ સવાણીએ આ વખતે હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને હનીટ્રેપમાં પોલીસ શું ભૂમિકા ભજવે છે અને હનીટ્રેપથી બચવા માટે તેઓએ સાવચેતીનાં પગલાં પણ સૂચવ્યા હતા. આ ઉપરાંત તેઓએ […]

અમદાવાદનો આ પટેલ પરિવાર દરરોજ માતાપિતાના ઘરે કરે છે ગૃહસભા, એક જ સોસાયટીમાં 7 બંગલામાં રહે છે 4 પેઢીના 31 સભ્ય

સામાન્ય રીતે કોઇ ઘરમાં પરિવારના સભ્યો રવિવાર અથતા તો રજાના દિવસે ભેગા થતા હોય છે. પરંતુ અમદાવાદમાં 5 ભાઇ અને 2 ભત્રીજાના પટેલ પરિવારની ચાર પેઢીના 31 સભ્ય એવા છે જે દરરોજ રાત્રે એક કલાક ભેગા મળી ગૃહસભા યોજે છે. જેમાં સભ્યો પોતાના પ્રશ્નો રજૂ કરે છે, અને પરિવારના વડીલોના માર્ગદર્શનથી ઉકેલે છે. અમદાવાદના હેબતપુરમાં […]

સુરતમાં આશ્વર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો: લગ્ન પહેલા વેવાઇ ભાવિ વેવાણને લઇ ભાગી ગયા, પછી…

તમે બોલિવુડની સુપર હિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ જોઈ છે? જેમાં વરરાજા બનેલા મોહનિસ બહેલના કાકા આલોકનાથ અને દુલ્હન રેણુકા સહાણેની માતા રિમા લાગૂ ત્યારે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે જ્યારે રિમા લાગૂનો પતિ અનુપમ ખેર, આલોકનાથને કોલેજના દિવસોમાં રિમા પ્રત્યે ક્રશ હોવાનો ઘટસ્ફોટ કરે છે. જો કે, બધા આ વાત પર હસે છે અને […]

દીપિકાની JNU મુલાકાતે આખા બોલિવૂડને ભોગવવાનો વારો આવ્યો, નિર્માતાઓએ કરી લાલ આંખ, બહાર પાડ્યો કડક ‘કરાર’

દીપિકા પાદુકોણ કે જેમણે 2018માં બીજા ક્રમે સૌથી શક્તિશાળી સેલિબ્રિટી તરીકે સ્થાન મેળવ્યું હતું. તે એકમાત્ર અભિનેત્રી હતી કે, જેણે ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી 100ની યાદીમાં 2019ના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ દીપિકાએ જ્યારથી જેએનયુની મુલાકાત લીધી ત્યારપછી તેના વળતાં પાણી શરૂ થયા છે. ફિલ્મ ‘છપાક’ના હાલ શું થયા એ બધાને ખબરપ જ છે. એ […]

દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ અનોખો પરિવાર /7 પેઢીમાં ક્યારેય વિભાજન થયું નથી, 140 સભ્યના આ સંયુક્ત પરિવાર આગળ મુસીબતો નથી ટકતી, લોકો તેમની પાસેથી શીખવા આવે છે

બેંગલુરુથી 500 કિ.મી. દૂર ધારવાડ જિલ્લાનું લોકુર ગામ. અહીંનો ભીમન્ના નરસિંગવર પરિવાર દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ છે. પરિવારના 140 સભ્ય સાથે રહે છે. તેમાં 80 પુરુષ અને 60 મહિલા છે. 18 વર્ષ સુધીની ઉંમરના 30 લોકો છે. પરિવારના સભ્ય મંજૂનાથે જણાવ્યું કે દાળ, બેસન, મેંદો અને જુવાર પીસવા માટે પરિવાર પાસે પોતાની બે […]