હોમ્પોપેથિક દવા અર્સોનિક અલ્બમ-30 કોરોના વાયરસના ઈન્ફેક્શનને ફેલાતુ અટકાવશે, આયુષ મંત્રાલયે બચાવ માટેની એડવાઈઝરી બહાર પાડી

કેરળમાં રવિવારે કોરોનાવાયરસનો બીજો કેસ પ્રકાશમાં આવ્યા બાદ આયુષ મંત્રાલયે તેનાથી બચાવ માટેની એક એડવાઈઝરી બહાર પાડી છે. તેમાં સમયે સારવાર કરવામાં આવે તો ગંભીર પરિણામોથી બચી શકાય છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન હોમ્યોપેથીના વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડે કોરોનાના ઈન્ફેકશનને ફેલાતુ રોકવા માટે હોમ્યોપેથીની આર્સોનિક અલ્બમ-30ને 3 દિવસ સુધી ખાલી પેટે લેવાની વાત કહી છે. […]

અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાઓને થયો ખરાબ અનુભવ, મસાજના બહાને યુવાનોએ યુવતીની છાતી પર હાથ નાખી ટી-શર્ટ ખેંચી, છરી દેખાડી…

અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાઓને યુવાનોનો ખરાબ પરચો મળ્યો. મસાજ કરાવવાના બહાને આવેલાં બે યુવાનોએ મસાજ પાર્લરમાં મહિલા અને યુવતીઓને શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં મસાજ પાર્લરમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે મસાજ પાર્લરની સંચાલકે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નારણપુરા વિસ્તારમાં 37 વર્ષીય મહિલા છેલ્લા 18 વર્ષથી બ્યુટીપાર્લર ચલાવે […]

સિવિલનાં ડોક્ટરોએ 3D પ્રિન્ટીંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેકનોલોજીના ઉપયોગથી ઓપરેશન કરી 7 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીને નવું જીવન આપ્યું

હાલ ભલે ડોક્ટર પોતાની કમાણી માટે દર્દીઓનાં ખિસ્સા ખાલી કરીને જેમ તેમ ઓપરેશનો કરી નાખતાં હોય છે. પણ હજુ પણ કેટલાય ડોક્ટર એવાં છે કે જે આજે પણ લોકોને નવો જન્મ આપી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. દ્વારકાની સાત વર્ષની કેન્સરગ્રસ્ત બાળકી પાર સફળ ઓપરેશન કરી કેન્સરમુક્ત કરવામાં આવી હતી. […]

સુરતના વેવાઈ-વેવાણથી વિપરીત કિસ્સો, વેવાઈના મરણના સમાચાર સાંભળીને બીજા વેવાઈ પણ ઢળી પડ્યા, ઘટનાથી આખું ગામ હિબકે ચઢ્યું

વાંસદા તાલુકાના વાંસદા વડલી ફળીયામાં રવિવારે અનોખી ઘટના બની હતી. જેમાં વેવાઈના મરણના સમાચાર સાંભળીને વેવાઈ પોતે બોલી ઉઠયા હતા કે, હવે તો મારે મરી જવું પડે. આ સાથે જ તેઓ ત્યાંજ ઢળી પડયા હતા. જે બાદ તેનું પણ મોત થયું હતુ. આમ એક જ દિવસે બે વેવાઈના મોતની ઘટના તાલુકામાં ચર્ચાનો વિષય બની હતી. […]

ચીને કોરોના વાયરસથી ભયભીત થઈને લીધો મોટો નિર્ણય, લગાવી દીધો મસમોટો પ્રતિબંધ, જાણો વિગતે

કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં હાહાકાર છે ત્યારે તમામ દેશો પોતાના નાગરીકોને ચીનથી પરત પોતાના દેશ લાવી રહ્યા છે ત્યારે ચીન કોરોના વાયરસથી ભયભીત થઇ દરરોજ નિત નવા નિર્દેશ જાહેર કરી રહ્યું છે. ચીને રવિવારે Coronavirusને ફેલાવવાથી રોકવા માટે તેનાથી સંક્રમિત થયેલા લોકોની મોત પર તેમને દફનાવવા, સળગાવવા અને અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લાદી દીધો છે. […]

એરઇન્ડિયાનું ખતરનાક મિશન ઓપરેશન વુહાન, જાણો કેવી રીતે પાર પાડયું ઓપરેશન? કોઇએ હાથ જોડ્યા તો કોઇએ સલામી આપી, એર ઇન્ડિયાના કર્ચમારીએ શેર કર્યો ડરામણો અનુભવ

28મી જાન્યુઆરીની સાંજે લગભગ 6 વાગ્યે એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીની પર એક ફોન આવે છે. સરકારની તરફથી આવેલા ફોનમાં તેમની સાથે તરત એક ઇમરજન્સી મીટિંગની વાત થાય છે. જેમાં ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને દિલ્હી લાવવાનો એક ટાસ્ટ આપ્યો. સીએમડીને પૂછવામાં આવે છે કે શું તમે આ ટાસ્કરને પૂરો કરી શકશો? બે કલાક બાદ સીએમડીએ […]

કોરોના વાઈરસથી પ્રભાવિત દર્દીઓની સારવાર માટે ચીને 10 દિવસમાં 1000 બેડવાળી ઇમર્જન્સી હોસ્પિટલ બનાવી, 1400 લોકોનો સ્ટાફ ખડેપગે સારવાર કરવા તૈયાર

ચીનમાં કોરોના વાઈરસને લઈને પરિસ્થિતિ બગડી રહી છે. કોરોના વાઈરસનું સોલ્યુશન લાવવા માટે સરકારે વુહાનમાં માત્ર 10 દિવસમાં 1000 બેડવાળી હોસ્પિટલ બનાવી છે. રવિવારે આ હોસ્પિટલનું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે. સોમવારથી અહીં કોરોના વાઈરસના દર્દીઓને લાવવાનું શરૂ કરી દીધું હતું. આ હોસ્પિટલ આશરે 2 લાખ 69 હજાર વર્ગફુટમાં બનાવી છે. ચીનમાં અત્યાર સુધી […]

ગુજરાતના ગૌપ્રેમી રાજ્યપાલની અનોખી પહેલ, રાજભવનનાં બાળકોને મળશે ગીર ગાયનું દૂધ, રાજભવનમાં ધાર્મિક-વૈદિક પરંપરાનું પાલન શરૂ

ગાંધીનગરમાં રાજભવનની અંદર પ્રવેશો ત્યારે કાનમાં નાની ઘંટડીનો મીઠો અવાજ સંભળાય છે, સાથે વાછરડાના ભાંભરવાનો સાદ પણ કાને પડે છે. અહીં આવનાર વ્યક્તિને એમ થાય કે તે રાજકીય પ્રોટોકોલ અનુસરતા સરકારી ભવનમાં નહીં પરંતુ ગામઠી પરંપરા પાળતા સ્થળે આવી ગઇ છે. પરંતુ વાત જરા જુદી છે. વાછરડું સંપૂર્ણ ધરાય પછી જ ગાય દોહીને તેનું દૂધ […]

મહેસાણાના કંથરાવી ગામની દિકરી નેવીયા પટેલની અમેરિકન આર્મીમાં પસંદગી થતા ગુજરાતનું ગૌરવ વધાર્યું

ઉત્તર ગુજરાતને ગૌરવ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી થતા સમગ્ર જિલ્લા સહિત રાજ્ય માટે ગૌરવની વાત છે. મહેસાણા તાલુકાના કંથરાવી ગામની 21 વર્ષીય નેવીયા પટેલ અમરેકિન આર્મીમાં પસંદગી પામી છે. અમેરિકામાં મહેસાણાના મોટાભાગના લોકો ત્યાં વસેલા છે, ત્યારે કંથરાવીની દીકરીએ US આર્મીમાં પસંદગી પામતા વતનમાં લોકોમાં […]

વલસાડના પારડીથી ભાણેજને વાપી મૂકવા જતાં હાઇવે પર સામેની બાજુથી ડિવાઇડર કૂદી ધસી આવેલી કાર અથડાતાં ભાઈ-બહેનનું મોત

નેશનલ હાઇવે 48 પર વલસાડના પારડીમાં રહેતા અને અમદાવાદ ભણતા દીકરાની સાથે વાપી ટ્રેન પકડવા નીકળેલી માતા અને મામાની કારને મોતીવાડા હાઇવે પર સામેની બાજુથી ડિવાઇડર કૂદી ધસી આવેલી કાર ધડાકાભેર અથડાતાં ભાઈ બહેનનું ઘટના સ્થળે કરૂણ મૃત્યું નિપજ્યું હતું. જ્યારે દીકરાનો નાની મોટી ઇજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો હતો. ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ધસી […]