માટીના ઉપયોગ વગર ઈઝરાયલી પદ્ધતિથી રોપા ઉછેર કરી લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત, જાણો વિગતે
શાકભાજી એ દૈનિક જરૂરિયાત બની છે. ત્યારે ઘણાં એવા શાકભાજી પાક છે જેના રોપા ઉછેરીને તેની ફેરરોપણી કરવામાં આવે છે. શાકભાજીના નાના બીજમાંથી ધરુ ઉછેરવા માટે પહેલાના સમયમાં ખેતરનો એકાદ ભાગ અલગ રાખવામાં આવતો હતો. જેમાંથી તંદુરસ્ત રોપા તૈયાર કરી તેની ફેરરોપણી કરવામાં આવતી હતી. પરંતુ ટેકનોલોજીના વિકાસ સાથે હવે ઓફ સિઝનમાં એડવાન્સમાં ધરુ તૈયાર […]