બે વર્ષથી પેન્શન માટે ધક્કા ખાતી આ વૃદ્ધાની સમસ્યા સાંભળવા તેની સાથે જમીન પર જ બેસી ગયા કલેક્ટર, તાત્કાલિક કરી આપ્યું કામ.

સરકારી ઓફિસોમાં કોઈ કામ માટે કેવા ધક્કા ખાવા પડે છે તેનો અનુભવ ઘણા લોકોને થયો હશે. જોકે, ટોચના અધિકારી લોકોની વ્યથા સાંભળવામાં અંગત રસ લે તો કેટલા ઝડપથી પ્રજાના કામો થઈ શકે તેનું ઉદાહરણ તેલંગાણાના ભૂપાલપલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કલેક્ટર અબ્દુલ અઝીમે પૂરું પાડ્યું છે. ભૂપાલપલ્લી જિલ્લા કલેક્ટર ઓફિસમાં એક આદિવાસી મહિલા છેલ્લા બે વર્ષથી […]

અમદાવાદની યુવતી પર ડીસા બસ સ્ટેન્ડમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ કર્યો સામૂહિક બળાત્કાર, ઘટનાથી ખળભળાટ

અમદાવાદની યુવતી પર બનાસકાંઠાના ડીસામાં કથિત સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે. આ બળાત્કારની ઘટના ડીસા બસસ્ટેન્ડમાં બન્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ બનાવની વાતો વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જવાથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બસ સ્ટેડન્ડમાં રાતના […]

હળવદના આ 3 નાનકડા ગામો દિલ્હીને પૂરા પાડે છે લીંબુ, આનાથી ૨૦૦૦ લોકોને રોજી રોટી મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કોઈ કેનાલ કે મોટો જળડેમ ન હોવા છતાં હળવદ તાલુકાના ત્રણ ગામોમાં લીંબુની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. જેમાં શિવપુર, માથક, ચૂંપણી ગામનો લીંબુનો કારોબાર ખુબજ મોટો છે. જેમાં વાર્ષિક ટર્ન ઓવર ૧૫૦ થી ૨૦૦ કરોડથી વધુનુ છે. અને આશરે ૩૨૦૦ વીઘામાં લીંબુના બાગ લચી પડે છે. ખેડૂતને સરેરાશ વીઘે એક […]

ત્રણ મહિના પહેલા જન્મેલી પાલડી શિશુગૃહની બાળકીને મળ્યા માતા-પિતા, કોલકાતાના દંપતીએ દત્તક લીધી

ત્રણેક મહિના પહેલા શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં જન્મેલી બાળકીને આજે માતા-પિતા મળ્યાં છે. નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોલકાતાના એક દંપતીએ પાલડી શિશુગૃહની સાડા ત્રણ મહિનાની બાળકીને દત્તક લીધી હતી. શિશુગૃહ તરફથી આપવામાં આવેલું નામ આરુ અને બાળકીને દત્તક લેનાર માતા-પિતાએ રાખેલું નામ રૂપલને આજે દત્તક લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. 20 દિવસમાં […]

ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને પૌત્ર-પૌત્રી રમાડવાનો અહેસાસ કરાવતો અનેરો પ્રયાસ, બાળકીને ગળે લગાડી વૃદ્ધ રડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

વૃદ્ધાવસ્થામાં પૌત્ર પૌત્રી રમાડવાનો ઉત્સાહ સૌને હોય છે પરંતુ કેટલાક લોકો પોતાના મા-બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે જેથી પરંતુ તેઓને પૌત્ર- પૌત્રીઓને રમાડવા મળતા નથી. આજે નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં પાલડી શિશુગૃહના સહયોગથી નોલેજ પલ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટીનો જન્મદિવસ હતો. જેથી તેમણેએ તેમનો 60મો જન્મદિવસ જીવનસંધ્યા ઘરડા ઘરમાં વૃદ્ધો સાથે ઉજવ્યો હતો. જેમાં ઘરડા ઘરમાં […]

તમિલનાડુના મંદિરમાં ખોદકામ દરમિયાન અરબી ભાષા લખેલા પોણા બે કિલો વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા

તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા થિરુવનાઈકવલ સ્થિત જમ્બુકેશ્વરર મંદિરમાં બુધવારે ખોદકામ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકોને 7 ફુટની ઊંડાઈએ એક તાંબાના વાસણમાં સોનના સિક્કા મળ્યા. આ પાત્રમાં 1.716 કિલો વજનના કુલ 505 સિક્કા છે. હાલ આ સિક્કાઓને મંદિર પ્રસાશને પોલીસને સોંપી દીધા છે. Tamil Nadu: 505 gold coins weighing 1.716 kg found in a vessel […]

મોરબીના પાટીદાર સમાજના પરિવાર દ્વારા લગ્નમાં અનોખી પહેલ, પ્રસંગમાં જમવામાં ભોજનનો બગાડ અટકાવવા પરિવારની ફિલ્મી ડાયલોગમાં વિનંતી

મોરબીના પાટીદાર સમાજમાં દીકરીના લગ્ન પ્રસંગે પરિવારજનો દ્વારા આમંત્રિત મહેમાનોને ભોજનનો બગાડ અટકાવવા ફિલ્મી સ્ટાઇલમાં અટકાવવામાં આવ્યા હતા. આ ઉપાય અત્યંત કારગત નીવડ્યો છે. મોરબીના મનસુખભાઈ મેવાની પુત્રી હેમાહીના લગ્ન અભિષેક સાથે નિર્ધારેલ હતા. કન્યા હેમાહીના ભાઈને આ પ્રસંગે અનાજનો બગાડ અટકાવવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર કુણાલભાઈ મેવાને એક પ્રસંગમાં સોલિડ વેસ્ટનું રીસાઈકલ કરતાં […]

દિલ્હીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? ઘરની છત પરથી મળી આવ્યા પેટ્રોલ બોમ્બ અને પથ્થરો

નોર્થ ઈસ્ટ દિલ્હીના ખજૂરીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? તેના ઘરના કેટલાક ફોટાઓ સામે આવતા શંકાની સોંય તેની તરફ વળી છે. તાહિર હુસૈનના ઘરેથી ગુલેલ, પેટ્રોલ બોમ્બ અને કોથળા તેમજ ટ્રેમાં ભરેલા મોટા પથ્થરો જપ્ત કરવામાં આવ્યા છે. આ જ ઘરનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ત્યાંથી સતત પથ્થરો અને […]

રાજકોટ: ભાજપ અગ્રણીએ બે મિત્રોની મદદથી દલિત યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં રિવોલ્વરની અણીએ ગેંગરેપ કર્યો

કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત સમાજની યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં ચાલુ કારે અમિતે યુવતીને રિવોલ્વર અણીએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના બે મિત્રોએ […]

બાળકને ઘોડિયામાં સૂવડાવવું જોઈએ? ઘોડિયાના ફાયદા અને નુકસાન ન જાણતા હોય તો અવશ્ય જાણો અને શેર કરો

ભારતીય સંસ્કૃતિમાં પારણુ અથવા તો ઘોડિયુ નાના બાળકના જન્મ સાથે એટલુ નજીકથી સંકળાયેલુ છે કે કોઈના ઘરે બાળક અવતરે તો તેના માટે ‘પારણુ બંધાયુ’ એવો શબ્દ વપરાય છે. પેઢીઓથી આપણે બાળકને જન્મે પછી પારણામાં સૂવડાવીએ છીએ. એવુ મનાય છે કે ઘોડિયામાં સૂતા બાળકને તે માતાના ગર્ભમાં હોય તેવો અહેસાસ થાય છે અને એટલે જ બાળક […]