સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર, વિદેશથી આવેલાં આ 235 લોકોનો નથી લાગ્યો પત્તો, જુઓ આ રહ્યું લિસ્ટ
સુરતમાં 67 વર્ષીય વૃદ્ધનો એક કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવનાં કુલ 9 કેસ નોંધાયા છે. જેમાં 2 વ્યક્તિ સ્વસ્થ થયા છે. તો એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. તેવામાં સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર છે. સુરત કોર્પોરેશન દ્વારા એવા વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જેઓ 15 ફેબ્રુઆરી પછી ભારતમાં આવ્યા […]