એક સમયે હોટસ્પોટ બનેલા રાજસ્થાનનું ભીલવાડા થયું કોરોના મુક્ત, ભીલવાડાએ સાબિત કરી બતાવ્યું કે કોરોના વાયરસ સામે આ રીતે મેળવી શકાય જીત

કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહેલા રાજસ્થાનના ભીલવાડાને શુક્રવારે મોટી રાહત મળી. રાજસ્થાનમાં કોરોના સંક્રમણનું સૌથી પહેલું હોટસ્પોટ બનેલું ભીલવાડા હવે કોરોના મુક્ત બન્યું છે. હોસ્પિટલમાં એડમિટ 2 કોરોના વાયરસના દર્દીઓની રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપી દેવાઈ. આ રીતે ભીલવાડા કોરોના મુક્ત થઈ ગયું. જિલ્લામાં અત્યાર સુધી 28 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 2 લોકોના […]

મહિને રૂ.3500 કમાતી મહિલા દિવસ-રાત ડ્યુટી કરતી પોલીસ માટે કોલ્ડ્રિંક્સ લાવી, લાગણી જોઈને ભાવુક થયેલા પોલીસકર્મીએ આ રીતે ઘરે મોકલ્યા

દેશભરમાં કોરોના વાયરસની મહામારીએ કહેર મચાવ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકોમાં ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ દિવસ-રાત ડ્યૂટી કરી રહી છે. એવામાં તેમની ફરજનિષ્ઠાને સલામ તો કરવી જ જોઈએ. આવી જ એક મહિલાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, […]

લોકડાઉનમાં દીકરીના ઘરે ફસાયેલા 80 વર્ષીય વૃદ્ધને દીકરી અને જમાઈએ ઘરમાંથી તગેડી મૂક્યા, પોલીસે આપ્યો સહારો

કોરોના વાયરસના પગલે જ્યાં લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે ત્યાં કેટલાક દુ:ખદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળી કે જ્યાં એક વૃદ્ધ વ્યક્તિને તેમની દીકરી અને જમાઈએ ઘરમાંથી બહાર તગેડી મૂક્યા છે. વાત જાણે એમ છે કે કોરોના સંકટ દરમિયાન પંજાબથી એક વૃદ્ધ વ્યક્તિ તેમની દીકરી […]

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતનો જવાન શહીદ, કોરોનાને કારણે લગ્ન થયા હતા સ્થગિત

એકબાજુ દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. તેવામાં હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જવાનો આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. તેવામાં આજે જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં આતંકવાદીઓ સીઆરપીએફનાં જવાનો પર હુમલો કરી દીધો હતો. આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફનાં 3 જવાનો શહીદ થયા હતા. જેમાંથી એક જવાન ગુજરાતનો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ […]

જામનગરમાં ક્રિષ્ના એજયુ. ટ્રસ્ટ વિધાર્થીઓની વહારે આવ્યું, 200થી પણ વધુ છાત્રોની પ્રથમ 3 માસની ફી માફ કરશે

કોરોના મહામારી અને તેનો ફેલાવો અટકાવવા કરવામાં આવેલા લોકાડાઉનમાં સેવાકીય અને સામાજીક સંસ્થા, ટ્રસ્ટ, મંડળો, ગ્રુપ દ્વારા ભોજન, રાશન કીટ, ફુડ પેકેટનું વિતરણ સહીતના સેવાકીય યજ્ઞ ધમધમી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીમાં જામનગરનું ક્રિષ્ના એજયુકેશન ટ્રસ્ટ વિધાર્થીઓના વહારે આવ્યુ છે અને ત્રણ મહીનાની ફી માફ કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ટ્રસ્ટ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા […]

અમદાવાદમાં MBBS બાદ ન્યૂજર્સીમાં સ્થાયી થયેલ ડૉ. કૃતિએ કહ્યુ- અહીં આધુનિક સુવિધા હોવા છતાં ઘણા લોકોના જીવ બચાવી શકાતા નથી, તમે લોકો ભાગ્યશાળી છો કે તમે ભારતમાં રહો છો

ડૉક્ટર કૃતિ અગ્રવાલ અમેરિકાના ન્યૂજર્સીમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે. તે જણાવે છે કે અમેરિકામાં સ્થિતિ એવી થઈ છે કે લોકો બહાર નીકળતા ડરે છે. હોસ્પિટલ આવતા મોટાભાગના દર્દીઓ કોરોના પીડિત છે. તમામ સાધનો અને આધુનિક સુવિધા બાદ ઘણા લોકોના જીવ બચાવી શકાતા નથી. એવામાં ડૉક્ટર 18 થી 20 કલાક દર્દીઓની સેવા કરી રહ્યાં […]

સુરતમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ સાથે સંકળાયેલા લોકોથી લઈને હોસ્પિટલ સ્ટાફ સહિતના કોરોનાની ઝપેટમાં આવતાં ચેઈન લાંબી બની

શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના કારણે પોઝિટિવ દર્દીઓ ઉમેરાઈ રહ્યાં છે. વરાછામાં શાકભાજી વેચતી બે મહિલાઓ અને ડુંગળીના વેપારીના કારણે દર્દીઓ ઉમેરાયા છે તો પાંડેસરામાં ડી માર્ટના કર્મચારીના કારણે તેના પરિવાર સહિતના સભ્યો પોઝિટિવ આવ્યાં છે. રાંદેરમાં લોન્ડ્રીવાળા ઈસમના કારણે રાજ્યમાં સૌપ્રથમ રાંદેરને માસ ક્વૉરન્ટીન કરવાની ફરજ […]

ગુજરાતમાં સૌ પ્રથમ વખત કોરોનાને માત આપનારી અમદાવાદી યુવતીએ કર્યું બ્લડ ડોનેટ, હવે દર્દીઓની પ્લાઝમા થેરાપી વડે થશે સારવાર

ગુજરાતમાં હવે પ્લાઝમા થેરાપી વડે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ માટે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ચૂકેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કરે આ માટે પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે. હવે તેના બ્લડમાંથી પ્લાઝમા અલગ કાઢીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે. આઈસીએમઆર દ્વારા અમદાવાદને પરમિશન આપી દેવામાં આવી છે. અને આવતીકાલ એટલે કે રવિવારથી પ્લાઝમા થેરાપીની સારવાર […]

કાલસરમાં બેફામ ટોળાનો પોલીસ પર પથ્થરમારો, આ પોલીસવાળાઓને મારો, ફરીથી આપણા ગામમાં આવે જ નહિં

ડાકોર નજીક આવેલા ઠાસરા તાલુકાના કાલસર ગામમાં રહેતો શાહરૂખ નજીરમીયાં મલેક સૂરતથી આવેલા તેના મિત્રને બોલાવવા ગયો હતો. આ સમયે તેનો મિત્ર ગામમાં રહેતા જાવિદમીયાં ઇબ્રાહીમમીયાં મલેક સાથે બેઠો હતો. શાહરખે મિત્રને પોતાની સાથે આવવાનું કહેતાં જ જાવિદમીયાં ઉશ્કેરાઇ ઝઘડો કરતાં, શાહરૂખ તેના ઘરે ગયો હતો. થોડા સમય બાદ જાવિદમીયાં ટોળું લઇને આવ્યો હતો અને […]

સુરત માટે ચિંતાજનક સમાચાર, રાશનની દુકાન ચલાવનારને કોરોના પોઝિટિવ, હજારો લોકો લઈ ચૂક્યા છે અનાજ

સુરતથી વધુ એક ભયાવહ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં રાશનની દુકાન ચલાવનાર જ કોરોના પોઝિટિવ આવ્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અનાજ વિતરક દુકાનદાર પાસેથી હજારો લોકો અનાજ લઈ ચૂક્યા છે. અગાઉ સુરતમાં શાકભાજીની લારી ચલાવતાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. સુરતમાં આજે કોરોનાનો કુલ આંક 200ને પાર થઈ […]