ઓનલાઇન એજ્યુકેશનને કારણે બાળકો “મોબાઇલ એડીકટ” બની રહ્યા છે, જો તમારા બાળકો પણ આ આદતનો શિકાર બની ગયા હોય તો જાણો તમારે શું કરવું જોઈએ. માતાપિતા ખાસ વાંચે

કોરોના વાયરસ ની અસરને પગલે છેલ્લા 6 મહિના થી બાળકો ને ઓનલાઇન એજ્યુકેશન મળી રહ્યું છે. એક તરફ ઓનલાઈન એજ્યુકેશન ને કારણે બાળકો ને પ્રવૃત્તિઓ પણ મળી છે પરંતુ આ જ ઓનલાઇન એજ્યુકેશન બાળકો ના માનસપટ પર માઠી અસર જોવા મળી છે. ઓનલાઇન એજ્યુકેશન ને કારણે બાળકમાં “સ્ક્રીન એડીકટ” બની ગયું છે. બાળકો ને મોબાઇલ […]

દીકરાનો મૃતદેહ લઈ એમ્બ્યુલન્સ માટે કરગરતો હતો પિતા, પણ ડ્રાઈવરે 1800 રૂપિયા માંગતા પિતાએ એસ.ટી. બસમાં મૃતદેહ લઈ જવો પડ્યો

ક્યારેક કોઈ વ્યક્તિની લાચારી સામે બીજા સમજું વ્યક્તિમાં જાણે માનવતા મરી પરવારી હોય એવી ઘટનાઓ સામે આવે છે. જેમાં કોઈ સીધી રીતે જાણીતું ન હોવા છતાં દિલ દુઃખી થઈ જાય છે. આવી જ એક સંવેદનહીનતા ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. જેમાં સુલતાનપુર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા પિતાને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ ન મળતા દીકરો ગુમાવવાનો વારો […]

જમીન પર પલાઠી વાળીને બેસવાથી થાય છે અઢળક ફાયદા, પાચનમાં પણ થશે સુધારો અને થશે આવા લાભ જાણો

જમીન પર બેસવું એ વિશ્વની ઘણી સંસ્કૃતિઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતમાં, લોકો ફ્લોર પર ક્રોસ પગથી બેસે છે અને જાપાનમાં ઔપચારિક રીતે તેને સેઇજા કહે છે. જ્યાં વ્યક્તિ તેના ઘૂંટણ બળ પર તેને બટ પર રેસ્ટ કરી શકે છે. ખુરશી પર બેસવા કરતા જમીન પર બેસવું વધારે ફાયદાકારક માનાવમાં આવે છે. જોકે, લાંબા સમય […]

સગો દીકરો પણ ન કરે એવું કામ કર્યું સોનૂ સૂદે, રસ્તા ઉપર કરતબ કરનાર વૃદ્ધ મહિલા માટે કર્યું જોરદાર કામ

પોતાના સારા કામોના કારમે બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ (sonu sood) રિયલ લાઈફમાં હીરો (Real life hero) તરીકે મશહૂર થયા છે. લોકડાઉન (lockdown) દરમિયાન તેમણે પ્રવાસી મજૂરોની મદદ કરી હતી અને આજે પણ તેઓ મદદ માગનાર જરૂરતમંદોની મદદ કરવા તત્પર રહે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

સુરતમાં દેશી તમંચા બનાવવાનું કારખાનું ઝડપાયું, બજારમાં કેટલા તમંચા ફરતા કર્યા? પોલીસ દોડતી થઈ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચલતા દેશી તમંચો બનાવવાના કારખાનામાં દરોડા પાડયા હતા. દરોડામા પોલીસને તમંચો બનાવવા માટે વપરાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે એક તમંચા સાથે એક આરોપીની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પાંડેસરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના […]

દેશમાં પહેલીવાર ગધેડીના દૂધની ડેરી શરૂ થશે, 1 લિટરની કિંમત હશે અધધ આટલા રૂપિયા! આ દુધ માંથી બ્યૂટી પ્રોડક્ટ પણ બને છે

સામાન્ય રીતે આ પણે ગધેડાના (Donkey) નામનો ઉપયોગ કોઈને ચિડાવવામાં માટે કરી છીએ અથવા તો કોઈને હેરાન કરવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ જોકે ગધેડાનો ઉપયોગ અંગે પણ બધા જાણે જ છે. પરંતુ અને તેની એવી ખૂબી અંગે જણાવીશું જેને જાણીને તમે હેરાન થઈ જશો. અત્યાર સુધી ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ છે. પરંતુ […]

ઓડિશાના ગામથી નિકળીને UNમાં પહોંચનારી અર્ચના સોરેંગની કહાની: ઘરની સ્થિતિ સારી ન હતી, પિતાની છત્રછાયા પણ ન રહી, ધોરણ-12 સુધી અંગ્રેજી પણ આવડતુ ન હતું

ઓડિશાના એક નાના ગામમાંથી નિકળીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) સુધીની સફર કરનારી અર્ચના સોરેંગ વર્તમાન સમયમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ UN વડાએ તેમને ‘યૂથ એડવાઈઝરી ગ્રુપ ઓન ક્લાઈમેન્ટ ચેન્જ’માં સ્થાન આપ્યુ છે. તેમા કુલ સાત લોકો છે. જે પૈકી એક 24 વર્ષિય અર્ચનાનો પણ સમાવેશ થાય છે. તે ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) પર અનેક વર્ષોથી […]

સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના 10 કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાજપના નેતાઓ માસ્ક પણ પહેરવાનું ભૂલ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા હતા. સૌથી પહેલા તાલાલામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવી સૌરાષ્ટ્ર પ્રવાસનો આરંભ કર્યો હતો. સી.આર. પાટીલના આગમનથી સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો અને નેતાઓ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. ભાજપના નેતાઓ જાણે આવી મહામારી હોવા છતાં ફોટોસેશનમાં વ્યસ્ત બન્યા હતા. ભાજપના નેતાઓને દો […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: રાજ્યમાં આજે કોરોના નવા 1101 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 86,779 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1101 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સતત વધતાં જતા આંકડાએ કેટલાક શહેરોમાં ચિંતા વધારી […]

રસોડાની આ એક ચીજ પાચન, હરસ, શરદી તથા તાવ જેવા અનેક રોગોનો છે અક્સીર ઉપાય, આજથી જ ઉપયોગ શરૂ કરો

જાયફળનું વિજ્ઞાનિક નામ મેરિસ્ટિકા ફ્રેગ્રેન્સ છે. તે એક એશિયન ફળ છે. સામાન્ય રીતે ઇન્ડોનેશિયાની પાસે ટાપુઓમાં અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર અને ચીનમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. જાયફળનાં વૃક્ષોને ગોળાકાર અને કંઈક લાંબાં ફળ આવે છે. એને જ […]