ખાનગી શાળા સંચાલકોથી ડરે છે સરકાર! શિક્ષણ વિભાગ ધારે તો, શાળા સંચાલકોએ FRCમાં આપેલા ઓડિટ રિપોર્ટ કાઢી ‘ઉઘાડા પાડી’ ફી ઘટાડો કરાવી શકે

કોરોના કાળથી શાળા-કોલેજો સહિતની શિક્ષણ સંસ્થાઓ બંધ છે અને આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની ફી વિશે વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે ટ્યૂશન સિવાયની ફી ન લઇ શકાય તેવું સ્પષ્ટ કરી સરકાર શાળા-સંચાલકોને સર્વસંમત માર્ગ નક્કી કરવા જણાવ્યા પછી પણ તેનો કોઇ ઉકેલ ન આવતા શિક્ષણ વિભાગે હાઈકોર્ટ પર છોડી દીધું હતું, તે જોતા એવું લાગે છેકે […]

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને ચેતવી, વધારે ખરાબ થઈ શકે છે અર્થવ્યવસ્થા, સરકાર રાહત પેકેજ વધારે નહીંતર…

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે દેશના જીડીપીના આંકડાની સાથે તમામે એલર્ટ થઈ જવું જોઈએ. રાજને પોતાના લિંક્ડઈન પેજ પર એક પોસ્ટમાં લખ્યુ કે ઈનફોર્મર સેક્ટરના આંકડા જોડવામાં આવશે તો ઈકોનોમીમાં 23.9 થી વધારે ખરાબ ઘટાડો નોંધાશે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાને અમેરિકા અને ઈટલીથી વધારે નુકશાન થયું છે. આ બન્ને દેશો કોરોનાથી […]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનું અણઘડ આયોજન, રોડની વચ્ચે ગટરોના બીમ ઉભા કર્યા, રોડ બનાવતા સમયે આ ગટરના બીમ અંદર કેમ ન રાખ્યા? વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

શહેરીજનોની રોડ-રસ્તા, ગટર અને પાણી સહિતની મુશ્કેલીઓ દૂર કરવા માટે કોર્પોરેશન કાર્યરત છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે લોકોને સગવડ નહિ પરંતુ અગવડો પડે છે જેનું ઉદાહરણ નિકોલ વિસ્તારમાં ગોપીનાથ એસ્ટેટ જવાના રોડ પર RCC(રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ) રોડની વચ્ચે ઉભી કરવામાં આવેલી ગટરોના બીમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડની વચ્ચે ગટરોના બીમ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1330 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,05,671 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 41 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1330 દર્દીઓ નોંધાયા છે. ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1330 નવા […]

તમારા શરીરમાં જો આ 9 લક્ષ્ણો દેખાઈ તો હોઈ શકે છે વિટામિન B12ની ઉણપ. જાણો, શરીર માટે કેટલું મહત્વનું છે આ વિટામિન.

જો તમે શાકાહારી હોવ અને દૂધ પણ ખૂબ ઓછું પીતા હોવ તો તમારા શરીરમાં વિટામિન B12ની કમી સર્જાવાના પૂરા ચાન્સ છે. વિટામિન B12 શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, અને તેની ઉણપથી ન માત્ર તમારો સ્ટેમિના ઘટે છે, તેની સાથે તેની માનસિક અસર પણ ગંભીર હોય છે. એટલું જ નહીં, તમારી સ્કિન પણ આ વિટામિનના […]

લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, હોસ્પિટલમાં સ્થાનિક લોકોનો હંગામો

અત્યારના કોરોનાના (coronavirus) સમયમાં પોલીસનો માનવતાનો ચહેરો સામે આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ ખડે પગે લોકોને સેવામાં ઊભા રહ્યા હતા. જોકે, કોરોનાના આ સમયમાં એક પીએસઆઈનો (PSI) દબંગાઈની ઘટના સુરેન્દ્રનગરના લીંબડીમાં (Limbdi) સામે આવી હતી. લીંબડીમાં ફરજ બજારમાં પીએસઆઈએ સ્થાનિક ત્રણ દલિત યુવકોને (Dalit youth) ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સરકારી […]

કેન્દ્ર સરકાર 26 સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી! 23 PSUsને ખાનગીકરણ માટે કેબિનેટની મંજૂરી, જુઓ આ રહ્યું લીસ્ટ

આર્થિક સુસ્તી (Economic Slowdown)ને લઈને પહેલાથી લથડેલી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોરોના સંકટ (coronavirus crisis) વચ્ચે ખરાબ સ્થિતિમાં છે. સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર સતત સરકારી ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચવાની યોજનાઓ ઉપર કામ કરી રહી છે. આ ક્રમમાં 27 જુલાઈ 2020થી નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)એ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, […]

અમદાવાદમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે, કારનો દરવાજો લૉક થઈ જતા 5 વર્ષના બાળકનુ ગૂંગળાઈને કમકમાટી ભર્યૂં મોત

અમદાવાદ શહેરના ઇન્દિરા બ્રિજ નજીક કાર માંથી ૬ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઇન્દિરા બ્રિજ નજીક સરણીયા વાસ માં રહેતા બોળી બેન સવારે બંગલે કામ કરવા માટે ગયા હતા. ત્યારે તેમનો એક નો એક દીકરો અજય પણ તેમની સાથે આવ્યો હતો. જો કે કામ પૂર્ણ કરી ને પરત ફરતી વખતે માં […]

2012માં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે 2019 અને 2020માં 2 ઇ-મેમો આવ્યા, પરિવારની સ્થિતિ એટલી ખરાબ છે કે, સાઇકલ ખરીદી શકે તેમ નથી, તો બાઇક ક્યાંથી ખરીદ્યુ હોય

નસવાડીમાં 8 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના નામે વડોદરા ટ્રાફિક પોલીસનો ઇ-મેમો મળતા પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો છે. આર્થિક રીતે પછાત આ પરિવારે ક્યારેય બાઇક ખરીદી જ નથી અને જેમના નામે ઇ-મેમો આવ્યો છે, તે પરિવારના મોભીનું 2012માં મૃત્યુ થયું હતું, ત્યારે હવે હેલ્મેટ ન પહેરવાના અને HSRP નંબર પ્લેટ ન લગાડવાના 2 મેમો ઘરે […]

65 વર્ષના ‘દાદા’ સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

સામન્ય રીતે કોઈને પણ અન્યાય થાય ત્યારે ન્યાયતંત્ર અથવા જવાબદાર તંત્ર સામે ન્યાયની માંગણી (Demand for justice) કરવામાં આવે છે. જોકે, વરસો વીતી જાય તો પણ ન્યાય ન મળે તો ન્યાય માટે કંઈક અલગ રસ્તો અપનાવતા હોય છે. આવા જ એક ન્યાયથી વંચિત એવા વૃદ્ધ દાદાએ (Oldage man) પણ અનોખો રસ્તો અપનાવ્યો છે. 65 વર્ષીય […]