પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની શરમજનક હરકત, નવરાત્રિમાં હિંગળાજ મંદિરમાં માતાની મૂર્તિ તોડી

પાકિસ્તાન (Pakistan) ના સિંઘ પ્રાંતમાં આવેલ પ્રાચીન હિન્દુ મંદિર (Hindu Temple)માં શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. નવરાત્રિ (Navratri)માં જ અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ મંદિર સિંધના થારપરકર વિસ્તારમાં આવેલું છે. અસામજિક તત્વોએ મંદિરમાં ઘૂસીને દુર્ગા માતાની પ્રતિમાને ખંડિત કરી દીધી અને તેમના વાહન સિંહને પણ તોડી નાંખ્યું. આ ઘટનાની […]

મોબાઇલમાં રાચતા બાળકોની અવગણના કરતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં મોબઇલ રિચાર્જ ન કરાવનારા પિતા પર દીકરો ચપ્પુ લઇ તૂટી પડ્યો

મોબાઇલ (Mobile)માં રાસ્તા દીકરાઓની અવગણના કરી પોતાના કામમાં મસ્ત રહેતા માતા-પિતા તેમજ પરિવારજનો માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન છે. સુરત (Surat)માં પબજી ગેમ (Pub G Game) રમી શકે તે માટે મોબાઈલ રિચાર્જ (Mobile Recharge)કરાવવા પિતાએ રૂપિયા ન આપતા કળિયુગી પુત્રએ ચપ્પુના ઘા મારી પિતા પર જીવલેણ હુમલો કર્યો છે. હુમલો કરી પુત્ર ફરાર થઈ […]

પાટીદાર સમાજે મહામારીના સમયમાં એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું: 700 પાટીદાર સમાજ 1 રૂપિયામાં કરાવશે લગ્ન, પરિવારનો આર્થિક બોઝો ઓછો કરવા પ્રયાસ

સામાજીક કાર્યક્રમો કરવા માટે હંમેશા અગ્રેસર રહેલા પાટીદાર સમાજે ફરી એકવાર કોરોનાવાયરસના સમયમાં સમાજમાં કોઈને મુશ્કેલી ન પડે તે માટે એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોનાના સમયમાં અનેક પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા-વિસનગર પાટીદાર સમાજે પરિવારને લગ્નનો ખર્ચનો બોજો ન પડે તે માટે માત્ર 1 રૂપિયામાં લગ્ન કરી આપવામાં આવ્યું છે. […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 919 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,67,173 થયો

ગુજરાતમાં (Gujarat) કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. આજે કોરોનાના વાયરસ (CoronaVirus)ના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 919 પોઝિટિવ કેસ (Today 919 Corona Positive Case In Gujarat) આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,67,173એ પહોંચી છે. જ્યારે […]

ભારતીય સેનાને ગુજરાત યુનિવર્સિટીની ભેટ: સૈન્ય માટે બનાવેલું શેલ્ટર હોમ ચીન સરહદે 15500 ફૂટની ઊંચાઈએ મૂકાયું, છત પર 6 ફૂટ બરફ પડે તો પણ કંઈ થશે નહીં

ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક)એ ચીન સરહદે ફરજ બજાવતા જવાનો માટે એલ્ટિટ્યૂડ હેબિટાટનું તૈયાર કરેલું સેમ્પલ લેહમાં ઈન્સ્ટોલ કરાયું છે. આ શેલ્ટર 15,500 ફૂટની ઊંચાઈએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં રક્ષણ આપે છે અને રૂફ પર 6 ફૂટ સુધી બરફ પડે તો પણ તેને કંઈ થતું નથી. આ રિસર્ચ માટે ભારતીય સૈન્યે યુનિવર્સિટીને 1.20 […]

લોન મોરેટોરિયમ અંગે મોટા સમાચાર: લોકડાઉન દરમ્યાન એક પણ EMI મિસ કર્યો નથી તો બેન્કમાંથી મળશે કેશબેક

લોન મોરેટોરિયમ (Loan Moratorium) અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે લોકડાઉન (Lockdown) દરમ્યાન મોરેટોરિયમનો લાભ લીધો નથી અને દરેક હપ્તો ચૂકવ્યો છે તો તમને બેન્ક (Bank) તરફથી કેશબેક (Cash Back) મળશે. કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ લોન મોરેટોરિયમ દરમ્યાન વ્યાજ પર વ્યાજને લઇ પોતાના નિર્ણયની સંપૂર્ણ માહિતી આપી હતી તે દરમ્યાન આ વાત […]

રસ્તા પર રઝળતાં નિરાધાર વ્યક્તિઓ અને વિધવા મહિલાઓનો આધાર બન્યાં અલ્પા પટેલ, તેઓએ 300થી વધારે બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરાવવાનું સેવાભાવી કાર્ય કર્યું છે

આઝાદી મેળવવાની લડતમાં લખેલા ભીંત સૂત્રો હજુ મકાનોની દીવાલો ઉપર સાચવી રાખવા પ્રયાસ કરી રહેલ નગર ભાદરણના મૂળ વતની એવા અલ્પાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતદેહોના અગ્નિ સંસ્કાર આપવાનું કાર્ય કરે છે તેઓએ 311 મૃતદેહોના અગ્નિ સંસ્કાર કર્યા છે. આણંદ જિલ્લામાં મળી આવતા અજાણી વ્યક્તિઓના મૃતદેહનો પોલીસ કાર્યવાહી બાદ અલ્પાબેને મૃતદેહને સ્વાકારીને પુરી વિધિ […]

ગુજરાતી ફિલ્મના સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન, મહેશ-નરેશ બંધુ બેલડી ખંડિત થઈ, લાંબા સમયથી બીમાર હતા

નરેશ કનોડિયા યુએન મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં છે ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું આજે લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું છે. તેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કોનડિયાના મોટાભાઈ હતા. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. ઉલ્લેખનીય છેકે નરેશ કનોડિયા પણ કોરોના […]

રમતગમત ક્ષેત્રે દુનિયામાં ડંકો વગાડનાર સરિતા ગાયકવાડને DySP બનાવાઈ, પોલીસના જવાનોને એથ્લિટિક્સની તાલીમ આપશે

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી એથ્લિટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે ડીવાયએસપી તરીકે નિમણૂક આપી છે. આ અગાઉ શૂટર લજ્જા ગોસ્વામીને પણ ગુજરાત સરકારે પોલીસમાં નોકરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી હતી. આ સાથે સરિતા રમત પર પૂરતું ધ્યાન આપી શકશે અને ગુજરાત પોલીસના […]

રણનું રતન: મીઠું પકવતા અગરિયાનો દીકરો હવે એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ બની દેશની રક્ષા કરશે

ગુજરાતનાં ખુણેખુણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે. ગુજરાતનાં સૌથી છેવાડાના માનવી તરીકે ઓળખાતા એવા રણમાં બાવડાના જોરે મીઠું પકવતા ગરીબ અગરિયાનો દીકરો હવે એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ બની એરફોર્સના જવાનોનું હેલ્થ તપાસવાનું કામ કરશે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી ‘એ ઉક્તિને ‘ખારા રણમાં સફેદ મીઠું’ પકવવાનું કામ કરતા ગરીબ અને પછાત અગરિયાના દીકરાએ […]