પાટીદાર સમાજે મહામારીના સમયમાં એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું: 700 પાટીદાર સમાજ 1 રૂપિયામાં કરાવશે…

સામાજીક કાર્યક્રમો કરવા માટે હંમેશા અગ્રેસર રહેલા પાટીદાર સમાજે ફરી એકવાર કોરોનાવાયરસના સમયમાં સમાજમાં કોઈને મુશ્કેલી ન પડે તે માટે એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોનાના સમયમાં અનેક પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 919 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં (Gujarat) કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. આજે કોરોનાના વાયરસ (CoronaVirus)ના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 919 પોઝિટિવ કેસ (Today 919…
Read More...

ભારતીય સેનાને ગુજરાત યુનિવર્સિટીની ભેટ: સૈન્ય માટે બનાવેલું શેલ્ટર હોમ ચીન સરહદે 15500 ફૂટની ઊંચાઈએ…

ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક)એ ચીન સરહદે ફરજ બજાવતા જવાનો માટે એલ્ટિટ્યૂડ હેબિટાટનું તૈયાર કરેલું સેમ્પલ લેહમાં ઈન્સ્ટોલ કરાયું છે. આ શેલ્ટર 15,500 ફૂટની ઊંચાઈએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં રક્ષણ આપે છે…
Read More...

લોન મોરેટોરિયમ અંગે મોટા સમાચાર: લોકડાઉન દરમ્યાન એક પણ EMI મિસ કર્યો નથી તો બેન્કમાંથી મળશે કેશબેક

લોન મોરેટોરિયમ (Loan Moratorium) અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે લોકડાઉન (Lockdown) દરમ્યાન મોરેટોરિયમનો લાભ લીધો નથી અને દરેક હપ્તો ચૂકવ્યો છે તો તમને બેન્ક (Bank) તરફથી કેશબેક (Cash Back) મળશે. કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ લોન…
Read More...

રસ્તા પર રઝળતાં નિરાધાર વ્યક્તિઓ અને વિધવા મહિલાઓનો આધાર બન્યાં અલ્પા પટેલ, તેઓએ 300થી વધારે…

આઝાદી મેળવવાની લડતમાં લખેલા ભીંત સૂત્રો હજુ મકાનોની દીવાલો ઉપર સાચવી રાખવા પ્રયાસ કરી રહેલ નગર ભાદરણના મૂળ વતની એવા અલ્પાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતદેહોના અગ્નિ સંસ્કાર આપવાનું કાર્ય કરે છે તેઓએ 311 મૃતદેહોના અગ્નિ સંસ્કાર…
Read More...

ગુજરાતી ફિલ્મના સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન, મહેશ-નરેશ બંધુ બેલડી ખંડિત થઈ, લાંબા સમયથી બીમાર હતા

નરેશ કનોડિયા યુએન મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં છે ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું આજે લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું છે. તેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ…
Read More...

રમતગમત ક્ષેત્રે દુનિયામાં ડંકો વગાડનાર સરિતા ગાયકવાડને DySP બનાવાઈ, પોલીસના જવાનોને એથ્લિટિક્સની…

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી એથ્લિટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે ડીવાયએસપી તરીકે નિમણૂક આપી છે. આ અગાઉ શૂટર લજ્જા ગોસ્વામીને પણ ગુજરાત સરકારે પોલીસમાં નોકરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ…
Read More...

રણનું રતન: મીઠું પકવતા અગરિયાનો દીકરો હવે એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ બની દેશની રક્ષા કરશે

ગુજરાતનાં ખુણેખુણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે. ગુજરાતનાં સૌથી છેવાડાના માનવી તરીકે ઓળખાતા એવા રણમાં બાવડાના જોરે મીઠું પકવતા ગરીબ અગરિયાનો દીકરો હવે એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ બની એરફોર્સના જવાનોનું હેલ્થ તપાસવાનું કામ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1021 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની 1100થી વધુ હતી ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1021 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની…
Read More...

શું તમને પણ અચાનક આવે છે ચક્કર અને પછી આંખોની આગળ આવે છે અંધારા તો હોય શકે છે આ ગંભીર બીમારી

તમે કોઇ વસ્તુ મુકીને તેને ક્યાં મુકી તે ભૂલી જાવ છો… તમે થોડા સમય પહેલા જે વાત કરી હતી તે તમને યાદ નથી … તમને ચક્કર આવે છે અને કેટલીકવાર આંખો સામે અંધારા આવે છે … તો આ બધા લક્ષણો નસોમાં કમજોરી આવવાના છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો…
Read More...