શિયાળામાં ખાલી પેટ ખાઓ આ 5 વસ્તુઓ, આખું વર્ષ રહેશો નિરોગી અને વધશે ઈમ્યૂનિટી, જાણો અને શેર કરો

શિયાળામાં હમેશાં એવી વસ્તુઓ ખાસ ખાઈ લેવી જોઈએ જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને શિયાળાના 4 મહિના રોજ ખાલી પેટ ખાઈ લેવી જોઈએ. તેનાથી શરીરને જબરદસ્ત લાભ મળી રહે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી શરીર હેલ્ધી રહે છે. ચાલો જાણીએ. સાથે જ સવારે બ્રેકફાસ્ટમાં […]

ઠંડીમાં ખુબજ ગુણકારી છે ગાજર બીટનો જ્યુસ, શિયાળામાં કરો ભરપુર સેવન, જાણો અને શેર કરો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શાકમાર્કેટમાં અલગ અલગ ભાજી અને શાક આવવા લાગ્યા છે. દરેકના ઘરે હાલ જ્યુસ,સુપ અને શિયાળુ વસાણાઓ બનવા લાગ્યા છે. આ વખતે કોરોનાકાળ વચ્ચે દરેક પરિવારના સભ્યની વિશેષ કાળજી લેવી જોઇએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તૈયાર જ્યુસના બદલે તાજો ફળો અને શાકભાજીનો જ્યુસ પીવાથી ખુબજ ફાયદો થશે આજે આપણે ફટાફટ બનતો […]

‘તું મારી દીકરી સાથે અલગ રહેવા કેમ નથી જતો,’ એમ કહીને અમદાવાદમાં સસરા અને સાળો જમાઈ પર હથિયાર સાથે તૂટી પડ્યા

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તાર (Gomtipur area)માં નજીવી બાબતમાં સસરા અને સાળાએ જમાઈ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો (Attack) કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા અકરમ મિયાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ત્રણેક વર્ષ પહેલા તેને લગ્ન (Marriage) થયા હતા. લગ્ન […]

દીકરો-દીકરી એક સમાનનો સંદેશ આપતા ત્રણ હેર સલૂનના માલિકે દીકરીનાં જન્મ પર એક દિવસ માટે ફ્રી હેર કટ કર્યા

ગ્વાલિયરમાં એક હેર સલૂનનાં માલિકે તેમની દીકરીના જન્મની ખુશીમાં એક દિવસ માટે ફ્રી હેર કટ કર્યા. બે ભાઈઓ સલમાન અને અરબાઝ ખાન સાથે મળીને આ સલૂન ચલાવે છે. તેઓ પોતાના પ્રયત્નોથી સંદેશ આપવા માગે છે કે, માત્ર દીકરો જ નહિ પણ દીકરીના જન્મ વખતે પણ ઘર-પરિવારમાં ખુશીઓ આવે છે. 4 જાન્યુઆરીએ તેમણે સલૂનમાં ફ્રી હેર […]

જૂનાગઢ દિક્ષાંત સમારોહમાં પોલીસ જવાનો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને નેવે મૂકીને ગરબે ઘૂમ્યા! પોલીસ જ કાયદો ભૂલી, વીડિયો વાયરલ

હાલ કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે માસ્ક (Mask) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવું ખૂબ જરૂરી છે. આ દરમિયાન જૂનાગઢ શહેરમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે લોકો વચ્ચે ખોટો દાખલો બેસાડ્યો છે. અહીં LRD જવાનો ગરબાના તાલે ઝૂમતા નજરે પડ્યા છે. આ અંગેનો જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને ચોક્કસ લોકોનો […]

ખરાબ હવામાન વચ્ચે સેનાના જવાનો મદદે આવ્યા: કાશ્મીરમાં બરફ વર્ષાથી માર્ગો બંધ થતાં સેનાના જવાનો ગર્ભવતી મહિલાને ખાટ પર રાખી બે કિમી બરફમાં ચાલ્યા

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લીધે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બન્ને રાજ્યના અનેક જીલ્લામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળી પણ ઠપ્પ થઈ ગઈ છે. આ માહોલમાં જમ્મુ-કાશ્મીરના આતંકવાદથીગ્રસ્ત કુપવાડામાં એક સારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાની ડિલીવરી થવાની હતી. બરફને લીધે તમામ માર્ગો બંધ […]

વડોદરામાં મોઢે માસ્ક નહીં, બાઇકમાં નંબર પ્લેટ નહીં અને ચાલુ વાહને ફોન પર વાત કરતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

વડોદરામાં બુધવારે માસ્ક વિના બાઈક પર જઈ રહેલા પોલીસકર્મીનો વાઈરલ વીડિયો બાદ પોલીકકર્મીને સસ્પેન્ડ કરવાનો પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. આ વિડીયોમાં જોવા મળ્યું હતું કે, આ માસ્ક વગરના પોલીસ કર્મીનો અન્ય બાઇક પર જઇ રહેલા બે યુવકોએ પીછો કરીને તેને અટકાવ્યો હતો અને દંડ ભરવા રજૂઆતો કરી હતી. આ પોલીસ કર્મી નંબર પ્લેટ વગરની […]

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા: એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે ગળું દબાવી હત્યા કરી

મૂળ ગણદેવીના રહીશ અને બીલીમોરા હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઈ મગનભાઇ વશી (ઉં.વ. 86)ના દીકરા મેહુલભાઈ વશી (ઉં.વ.52)ની અમેરિકામાં હત્યા થઈ છે. તેમની પત્ની બે દીકરી સાથે અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. જ્યારે મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા અને ત્યાં જ રહેતા હતા. આજકાલ અમેરિકામાં અશ્વેતોના હાથે ભારતીયોની હત્યા થવાના […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 667 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,49,913 થયો

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં કેસોમાં (Gujarat Corona) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 667 કેસો નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમજ છેલ્લા 24 કલાકમાં 899 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો 2,49,913 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની […]

હેલ્થ માટે ધીમું ઝેર છે ખાંડ, તેની જગ્યાએ આ 5 વસ્તુઓ ખાઓ તો નહીં રહે રોગો થવાનો ખતરો

સફેદ ખાંડને હેલ્થની દુશ્મન માનવામાં આવ છે. સફેદ ખાંડથી તૈયાર કરાતી ચીજનો મતલબ છે હાઈ બ્લડ પ્રેશર લેવલ, વધારે કેલેરી અને ઝીરો ન્યૂટ્રિટવ વેલ્યૂ મળે છે. તેના પરિણામે વ્યક્તિનું વજન ધીરે ધીરે વધે છે, માથું દુઃખવું, હાર્ટની તકલીફની સાથે કેવિટીની સમસ્યા પણ શરૂ થાય છે તો આજથી જ આ હેલ્થ માટે નુકસાન કર્તા ખાંડને બદલે […]