20 મહિનાની બાળકી દેશની સૌથી નાની વયની ઓર્ગન ડોનર બની: હાર્ટ, કિડની, લિવર અને બંને કોર્નિયાંથી પાંચ બાળકોને નવજીવન મળ્યા

પોતાના જીવનના માત્ર 20 મહિના પછી જીવલેણ દૂર્ઘટનાનો શિકાર બનેલી ધનિષ્ઠા દુનિયાની સૌથી નાની વયની ઓર્ગન ડોનર બની ગઈ છે. હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ માતા-પિતાએ તેના ઓર્ગન દાન કરવાનો નિર્ણય કર્યો. ધનિષ્ઠાનું હાર્ટ, કિડની, લિવર અને બંને કોર્નિયાંથી પાંચ બાળકોને નવજીવન મળ્યા. દિલ્હીના રોહિણીમાં રહેતી ધનિષ્ઠ 9 જાન્યુઆરીએ સાંજે રમતા રમતા ફર્સ્ટ […]

શિયાળામાં હાથ અને પગમાં સોજા આવી જતાં હોય તો કરો આ 5 ઘરેલૂ ઉપાય તરત જ દૂર થઈ જશે, જાણો અને શેર કરો

શિયાળામાં ઘણાંને હાથ અને પગમાં સોજા આવવાની સમસ્યા થતી હોય છે. આવું ઠંડીને કારણે થતું હોય છે. સોજાને કારણે હાથ-પગમાં સખત દુખાવો પણ થવા લાગે છે. ઉઠવા-બેસવા અને કામ કરવામાં પરેશાની અનુભવાય છે. ઘણાં લોકો આ સમસ્યાને ઈગ્નોર કરે છે અને ધ્યાન નથી આપતા પરંતુ તમને જણાવી દઈએ કે શિયાળામાં સ્નાયુઓના સંકોચનને કારણે બ્લડ સર્ક્યુલેશન […]

દોરડાં કૂદવાનાં આ ફાયદા વિષે તમે નહી જાણતા હોવ, દોરડાં કૂદવાના છે અઢળક ફાયદા 

પહેલાના સમયમાં બાળકોને શારિરીક કસરતો વધુ મળી રહેતી. દોરડાં કૂદવાં એ તેમની રમતનો પણ એક ભાગ હતો. આજનાં બાળકોની જેમ પહેલાના સમયનાં બાળકો પાસે સોશિયલ મીડિયા ન હતું, તેથી સોશિયલ ડિસ્ટન્સ પણ ન હતું. દોરડાં કૂદવાથી બાળકોની હાઇટ વધે છે અને શરીર પણ ફિટ રહે છે. જાડાપણું દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ […]

MBAનો અભ્યાસ કરેલ અમિતે લાખોની નોકરી છોડીને વર્મીકંપોસ્ટ બનાવવાનું શરૂ કર્યું; 14 રાજ્યમાં ફેલાયો બિઝનેસ, વર્ષે કમાણી એક કરોડ

મેરઠમાં રહેતા અમિત ત્યાગીએ MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અનેક વર્ષ સુધી તેમણે મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારે કામ કર્યું, પરંતુ પત્નીની સલાહને અનુસરીને તેમણે પોતાનું જમાવેલું કામ છોડીને વતનમાં પરત ફરવાનો નિર્ણય કર્યો. 20 વર્ષ પહેલાં તેમણે એક કિલો અળસિયાંની સાથે વર્મીકંપોસ્ટ બનાવવાનું શરૂ કર્યું. આજે ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ગુજરાત, ઓડિશા, આસામ સહિત 14 રાજ્યમાં […]

કમૂરતાં બાદ લગ્નમાં 200 મહેમાનની મંજૂરી આપવામાં આવે એવી શક્યતા, રાત્રિ કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે

રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ થઈ ગયા હતા, જે અનલૉકની પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ ગયા હતા. ત્યારે સરકારે 100 મહેમાનની મંજૂરી આપી હતી. જ્યારે હવે રાજ્યમાં કોરોના ધીમો પડી ગયો છે, રોજેરોજ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકાર ઉત્તરાયણ બાદ એટલે કે 15 જાન્યુઆરી પછી કમૂરતાં ઊતરતાં લગ્નમાં 100ની […]

જરૂર વગર જ કોરોનાના દર્દીને ICUમાં રાખી નાણાં ખંખેરવાનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલનું કૌભાંડ, હોસ્પિટલે મૂકેલા બિલમાં લાખોની ગેરરીતિ પકડાઈ

મ્યુનિસિપલ ક્વોટામાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓની સારવાર માટે સીમ્સ હોસ્પિટલે મ્યુનિ.માં મૂકેલાં 3 મહિનાનાં બિલમાં અનેક ગેરરીતિ પકડાતાં મ્યુનિ.એ હોસ્પિટલને શો-કોઝ નોટિસ આપી વધુ વસૂલેલી રકમની રિકવરી કાઢી છે. સિમ્સે જરૂર વગર દર્દીઓને આઈસોલેશનને બદલે એચડીયુ અથવા આઈસીયુ કે વેન્ટિલેટર વોર્ડમાં દાખલ કર્યા હતા. દર્દીની તબિયત સુધર્યા પછી પણ આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ નહીં કરી લાખોની […]

ઉત્તરાયણ પહેલા આંખ ઉઘાડતી ઘટના, વિરમગામમાં પતંગ લૂંટવા જતા બે સગાભાઈઓના મોત, પરિવારે કુળદિપકો ગુમાવતા માતમ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીંયા પતંગ (Kite) લૂંટવા જતા બે સગાભાઈઓના મોત થયા (Death) હોવાની ઘટના સામે આવી છે,. વિરમગામના નૂરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઈઓને ધાબાની નજીકથી પસાર થતા વીજતારનો કરન્ટ લાગતાઓ તેઓ બંને કાળનો કોળિયો બની ગયા છે. આ બનાની વિગતો એવી છે કે […]

પોલીસની દાદાગીરી આવી સામે: બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા PSIનો લાઠીચાર્જ, ભાગદોડ મચી

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર પોલીસ તૂટી પડી હતી. મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. પોલીસે પાથરણાવાળાનો સામાન પણ ફેંકી દીધો હતો. આથી સ્થાનિક મહિલાના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે, પોલીસના લાઠીચાર્જથી અફરાતફરી મચી ગઇ હતી. લાઠીચાર્જ કરતા જ ખરીદી કરવા આવેલા લોકો પણ […]

ગુજરાતમાં વેક્સિન પહોંચાડનાર રીયલ હીરો: પરવેશકુમારે પૂણેથી દમણ, સુરત અને વડોદરામાં વેક્સિન પહોંચાડી

વડોદરામાં બુધવારે સાંજે કોરોનાની વેક્સિનનો પહેલો જથ્થો ઓ.પી. રોડ ખાતે આવેલા વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં પહોંચ્યો હતો. વેક્સિન પહોંચાડવા માટે સ્પોશિયલ ટ્રક ડ્રાઇવ કરીને મૂળ હરિયાણાના પરવેશકુમાર શર્મા રીયલ લાઇફ હીરો જેવી ભૂમિકા ભજવી હતી. વડોદરા વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે આવ્યા બાદ પરવેઝે તેની માતાને વિડીયો કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, પોતે દેશ માટે કંઇ કર્યું […]

સ્વાદિષ્ટ જ નહી પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે સ્ટ્રૉબેરી, સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જાણો તેના ગુણ વિશે

શિયાળો શરૂ થાય એટલે બજારમાં સ્ટ્રોબેરી દેખાવા લાગે છે. આ ફળનાં સ્વાસ્થ્ય વર્ધક લાભ પણ ઘણા છે, પરંતુ તેને ખાવાની યોગ્ય રીત જાણવી પણ એટલું જ જરૂરી છે. સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં ફોલિક એસિડ, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ, મેન્ગેનીઝ, પ્રાકૃતિક સાકર, થોડું પ્રોટીન અને નહીંવત કહી શકાય એવા ઓછા પ્રમાણમાં ચરબી રહેલી […]