રામ મંદિરના નામે દાન આપતા પહેલા ચેતી જજો, ભગવાનનાં નામે ધૂતારા થયા સક્રિય

અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Mandir)નું નિર્માણ થવા જઈ રહ્યું છે જેને લઈને સમગ્ર દેશમાં નિધિસમર્પણનું નામ આપીને લોકો પાસે દાન ઉઘરાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જો કે, હવે રામ મંદિરનાં નામે રોકડી કરતા ઠગો સામે આવી રહ્યા છે. સુરત (Surat)ના નાનાવરાછા ચીકુવાડી પાસે એક યુવક ડુપ્લીકેટ રસીદ બનાવીને લોકો પાસેથી ફંડ (Fund) ઉઘરાવી […]

અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલા પર હાથ ઉપાડ્યો: માસ્કના દંડની રકઝકમાં વચ્ચે પડેલી યુવતીને બે લાફા ઝીંકી દીધા! વિડિયો વાઇરલ

માસ્કના દંડને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બની રહ્યા છે. માસ્કના દંડના ટાર્ગેટ પૂરા કરવાને લઈ પોલીસ લોકો પાસે ગમે તે રીતે દંડ વસૂલી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ હવે કેવી ગુંડાગીરી પર ઊતરી આવી છે એનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 535 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,54,849 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આગામી 16 જાન્યુઆરીથી આખા દેશમાં રસીકરણ શરૂ થઇ જશે. જોકે રસીકરણ પહેલા જ કોરોના મહામારીનો આંકડો સતત ઘડી રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના […]

શિયાળામાં ખાસ ખાઈ લેજો સ્ટાર ફ્રૂટ, મળશે આ 5 જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

શિયાળામાં કેટલીક ખાસ વસ્તુઓ મળતી હોય છે, જેનું સેવન અવશ્ય કરી લેવું જોઈએ. શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની સિઝન. જેથી આ સિઝનમાં ખૂબ ખાવું જોઈએ અને હેલ્ધી ખાવું જોઈએ. આ સિઝનમાં મળતાં શાકભાજી અને ફ્રૂટ્સ ખાઈ લેવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય જળવાય છે. આ સિઝનમાં એવું જ એક ખાસ ફ્રૂટ મળે છે જેનું નામ સ્ટાર ફ્રૂટ […]

“ક્યાંક આપણે આપણા પાડોશી દેશથી પાછળ ન રહી જઈએ.!” આ દિગ્ગ્જ ઉદ્યોગપતિનું મોટું નિવેદન

પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટમાં કહ્યું છે કે બાંગ્લાદેશમાં 10 વર્ષમાં 80 લાખ લોકો ગરીબીથી મુક્ત થયા છે. ક્યાંક આપણે આપણા પાડોશીઓથી પાછળ ન રહી જઈએ. તેમણે આ બાબતને પ્રેરણાદાયી ગણાવી અને લખ્યું: હવે આપણું બજેટ બનાવવાનો સમય આવી ગયો છે, તેથી આપણે એવી નીતિઓ ઘડવાની જરૂર છે કે જેથી આપણે ઝડપથી વિકસી રહેલા […]

એગ્રો સંચાલકોએ ખેડૂતોને નામે સબસિડ વાળા ખાતરનું કૌભાંડ કરી નાંખ્યું, ઓછુ ખાતર લેતા ખેડૂતોના નામે ડમી બિલ બનાવી વેચતા હતા

ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો રાત દિવસ મહેનત કરી રહી છે અને વિવિધ સહાય યોજનાઓ અમલમાં લાવી ખેડૂતોને બેઠા કરવા પ્રયત્ન રહે છે પરંતુ કેટલીક જગ્યાએ ખેડૂતોના નામે સબસીડાઈઝ વસ્તુઓ બીજા જ લોકો ઓહિયા કરી જવાના બનાવો બનતા હોય છે. નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં અને ત્યાર બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના […]

અમદાવાદમાં ટ્રાફિક મેમોથી શરૂ થઇ હતી PSI અને યુવતીની પ્રેમ કહાની, છ મહિનામાં જ ઝઘડા અને મારામારી થતાં આવ્યો અંત

એસજી હાઇવે પર દોઢ વર્ષ પહેલા ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતી વચ્ચેની લવસ્ટોરી લગ્નના છ માસમાં ભંગાણને આરે આવીને ઉભી છે. યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હવે મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીએ આક્ષેપ કર્યા છે કે, તેના પતિએ રિવોલ્વરથી જાનથી મારવાની ધમકી આપી હતી. […]

ધારાસભ્ય સંગીતા પાટીલનો વીડિયો વાઇરલ: ‘પોલીસ પકડે તો પેજ પ્રમુખનું કાર્ડ બતાવવું, પોલીસ ના છોડે તો મને ફોન કરો’

સુરત લિંબાયત વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. MLA સંગીતા પાટીલનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ સેખી મારતા નજરે પડી રહ્યા છે. હાલ કોરોના વાયરસના કારણે રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે અને સરકાર તેનો કડક અમલવારી કરાવવા પોલીસ વિભાગને જણાવ્યું છે ત્યારે ધારાસભ્ય સંગીતા […]

સુરતમાં પતંગ પકડવા જતાં ચોથા માળેથી પટકાતાં 10 વર્ષનાં માસૂમનું મોત, પરિવારે મોટો પુત્ર ગુમાવ્યો

ઉત્તરાયણના (Uttarayan 2021) તહેવારની ઉજવણીમાં નાના બાળકોને સાચવવા ખુબ જ જરૂરી છે. કેમ કે પતંગ પકડવાના ઉત્સાહમાં નાના બાળકો ભાન ભૂલી જાય છે અને જેને કારણે તેઓને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે અને અગાઉ મોતનાં બનાવ પણ બની ચૂક્યા છે. સુરતમાં પતંગ પકડવા જતાં 10 વર્ષનો એક ચોથા માળેથી પડી જતાં તેનું મોત નિપજ્યું છે. […]

ગુજરાતની બીજી ઘટના: વડોદરાની હોસ્પિટલના તબીબોએ એક જ દિવસમાં 4 મૂકબધિર બાળકોની કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરી બોલતા-સાંભળતા કર્યાં

ગુજરાતભરમાં વડોદરામાં બીજીવાર એક સાથે મૂકબધિર ચાર બાળકોની કોકલીયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની સિંઘાનીયા હોસ્પિટલ ખાતે ચુસ્ત કોવિડ તકેદારી હેઠળ એકસાથે ચાર બાળકોની મૂકબધિરતાનું નિવારણ કરવા કોકલિયર ઇમ્પ્લાંટ સર્જરી કરવામાં આવી હતી. કોવિડની મર્યાદાને લીધે આ સર્જરી લાંબા સમય થી અટકી ગઈ હતી. કોકલીયર ઈમ્પ્લાન્ટ શસ્ત્રક્રિયા દ્વારા જન્મજાત મૂકબધિરતાનો ઈલાજ શોધ્યો બાળ […]