દોરડાં કૂદવાનાં આ ફાયદા વિષે તમે નહી જાણતા હોવ, દોરડાં કૂદવાના છે અઢળક ફાયદા
પહેલાના સમયમાં બાળકોને શારિરીક કસરતો વધુ મળી રહેતી. દોરડાં કૂદવાં એ તેમની રમતનો પણ એક ભાગ હતો. આજનાં બાળકોની જેમ પહેલાના સમયનાં બાળકો પાસે સોશિયલ મીડિયા ન હતું, તેથી સોશિયલ ડિસ્ટન્સ પણ ન હતું.
દોરડાં કૂદવાથી બાળકોની હાઇટ વધે છે અને શરીર…
Read More...
Read More...
MBAનો અભ્યાસ કરેલ અમિતે લાખોની નોકરી છોડીને વર્મીકંપોસ્ટ બનાવવાનું શરૂ કર્યું; 14 રાજ્યમાં ફેલાયો…
મેરઠમાં રહેતા અમિત ત્યાગીએ MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અનેક વર્ષ સુધી તેમણે મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારે કામ કર્યું, પરંતુ પત્નીની સલાહને અનુસરીને તેમણે પોતાનું જમાવેલું કામ છોડીને વતનમાં પરત ફરવાનો નિર્ણય કર્યો. 20 વર્ષ પહેલાં તેમણે એક…
Read More...
Read More...
કમૂરતાં બાદ લગ્નમાં 200 મહેમાનની મંજૂરી આપવામાં આવે એવી શક્યતા, રાત્રિ કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં…
રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ થઈ ગયા હતા, જે અનલૉકની પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ ગયા હતા. ત્યારે સરકારે 100 મહેમાનની મંજૂરી આપી હતી. જ્યારે હવે રાજ્યમાં કોરોના ધીમો પડી ગયો છે, રોજેરોજ કેસોમાં ઘટાડો…
Read More...
Read More...
જરૂર વગર જ કોરોનાના દર્દીને ICUમાં રાખી નાણાં ખંખેરવાનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલનું કૌભાંડ,…
મ્યુનિસિપલ ક્વોટામાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓની સારવાર માટે સીમ્સ હોસ્પિટલે મ્યુનિ.માં મૂકેલાં 3 મહિનાનાં બિલમાં અનેક ગેરરીતિ પકડાતાં મ્યુનિ.એ હોસ્પિટલને શો-કોઝ નોટિસ આપી વધુ વસૂલેલી રકમની રિકવરી કાઢી છે. સિમ્સે જરૂર વગર દર્દીઓને…
Read More...
Read More...
ઉત્તરાયણ પહેલા આંખ ઉઘાડતી ઘટના, વિરમગામમાં પતંગ લૂંટવા જતા બે સગાભાઈઓના મોત, પરિવારે કુળદિપકો…
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીંયા પતંગ (Kite) લૂંટવા જતા બે સગાભાઈઓના મોત થયા (Death) હોવાની ઘટના સામે આવી છે,. વિરમગામના નૂરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઈઓને ધાબાની…
Read More...
Read More...
પોલીસની દાદાગીરી આવી સામે: બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા PSIનો…
બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર પોલીસ તૂટી પડી હતી. મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. પોલીસે પાથરણાવાળાનો સામાન પણ ફેંકી દીધો હતો. આથી સ્થાનિક મહિલાના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે,…
Read More...
Read More...
ગુજરાતમાં વેક્સિન પહોંચાડનાર રીયલ હીરો: પરવેશકુમારે પૂણેથી દમણ, સુરત અને વડોદરામાં વેક્સિન પહોંચાડી
વડોદરામાં બુધવારે સાંજે કોરોનાની વેક્સિનનો પહેલો જથ્થો ઓ.પી. રોડ ખાતે આવેલા વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં પહોંચ્યો હતો. વેક્સિન પહોંચાડવા માટે સ્પોશિયલ ટ્રક ડ્રાઇવ કરીને મૂળ હરિયાણાના પરવેશકુમાર શર્મા રીયલ લાઇફ હીરો જેવી ભૂમિકા ભજવી હતી. વડોદરા…
Read More...
Read More...
સ્વાદિષ્ટ જ નહી પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે સ્ટ્રૉબેરી, સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય…
શિયાળો શરૂ થાય એટલે બજારમાં સ્ટ્રોબેરી દેખાવા લાગે છે. આ ફળનાં સ્વાસ્થ્ય વર્ધક લાભ પણ ઘણા છે, પરંતુ તેને ખાવાની યોગ્ય રીત જાણવી પણ એટલું જ જરૂરી છે.
સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં ફોલિક એસિડ, વિટામિન સી, આયર્ન,…
Read More...
Read More...
જામફળ ખાવાથી કેન્સરથી લઈને પાચનતંત્રના રોગો રહે છે દૂર, મળે છે આવા જબરદસ્ત લાભ
શિયાળો હેલ્થ બનાવવા માટે સર્વોત્તમ ઋતુ ગણવામાં આવે છે. જામફળ એ શિયાળામાં આવતું અમૃત ફળ છે. વિટામિન સીથી ભરપૂર એવા આ ફળના અનેક સ્વાસ્થ્ય લાભ છે. આ ફળ શક્તિવર્ધક માનવામાં આવે છે, જામફળનું સેવન પાચનતંત્ર સારું કરે છે, માનસિક તણાવ દૂર કરે છે.…
Read More...
Read More...
સડક કિનારે શાકભાજી વેચવાની સાથે ભણી રહ્યો છે બાળક, IAS અધિકારીએ કહ્યા જબરદસ્ત શબ્દો, પોસ્ટ સોશિયલ…
સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા ફોટો અને વિડિયો વાયરલ થતાં હોય છે પરંતુ અમુક એવા પણ હોય છે જેનાથી લોકોને પ્રેરણા મળે. ખરેખર, હમણાં એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક રસ્તાની બાજુમાં શાકભાજી વેચી રહ્યો છે અને સાથે જ તેનો…
Read More...
Read More...
