દહેજના દાનવોએ વધુ એક જીવ લીધો: લગ્નના બે મહિનામાં જ લટકી ગઈ પરિણીતા, પિતાએ કહ્યું- લગ્નમાં 88 લાખનો ખર્ચ કર્યો, સ્કોર્પિયો આપી પણ ફોર્ચ્યુનર માટે મારી દીકરીને મારી નાખી

હજી તો લગ્નને બે મહિના જ થયા હતા. દીકરીને આશા સાથે વિદાય આપી હતી. દીકરીના લગ્નમાં 88 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 20 લાખની તો સ્કોર્પિયો જ આપી હતી. પરંતુ દહેજનાં લાલચી 32 લાખની ફોર્ચ્યુનર માંગી રહ્યા હતા. મને શું ખબર હતી તે દીકરીને મારી જ નાખશે. નહિંતર, તેની પણ વ્યવસ્થા કરી આપી હોત. આ […]

આવતા મહિને થવાના હતા લગ્ન, એ પહેલા જ જોધપુરનો વીર જવાન દેશ માટે શહીદ થઈ ગયો, દેશ હંમેશા તેમનો ઋણી રહેશે

જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર વગર કારણે પાકિસ્તાન (Pakistan) તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં બુધવારના જોધપુર (Jodhpur)ના જાબાંઝ શહીદ થઈ ગયા. મળતી માહિતી પ્રમાણે જોધપુર જિલ્લાના ખેજડલાના રહેવાસી 21 વર્ષીય લક્ષ્મણ દેશની સરહદ પર દુશ્મનોના ગોળીબારનો જવાબ હિંમતથી આપવા દરમિયાન તેઓ ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, […]

રોજ ખાઈ લો આ લાડુ, વજનને કંટ્રોલ કરશે અને થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો

આજ કાલ અનેક લોકો ડાયટને ફોલો કરે છે. આ સમયે જો તમે લાડુ ખાવા ઈચ્છો છો તો તમે રાગીના લાડુને ટ્રાય કરી શકો છો તે હેલ્થ માટે લાભદાયી રહે છે અને વજન પણ વધતું નથી. જો તમે ડાયટ ફોલો કરો છો તો તમારા માટે ખાસ કરીને સૌથી પહેલાં ગળ્યું ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. […]

તમારા બાળકની હાઈટ નથી વધી રહી તો ખવડાવો આ સુપરફૂડ્સ, બાળકોની હાઈટ વધારવામાં આ ફૂડ્સ કરશે મદદ

બધાં ઈચ્છે છે કે તેમની હાઈટ સારી હોય, પણ ઘણાં અલગ-અલગ કારણોથી કેટલાક લોકોની હાઈટ વધી શકતી નથી. પણ જો બાળકોની હાઈટ વધારવી હોય તો તેમને ખવડાવો આ વસ્તુઓ. આપણે બધાં જાણીએ છીએ કે એક ઉંમર બાદ હાઈટ વધતી નથી. આનુવંશિક કારણેની સાથે અન્ય કારણોથી પણ લંબાઈ વધતી નથી. જોકે, આ બધાંની સાથે ડાયટ પર […]

અમદાવાદમાં તોડબાજીનો કિસ્સો સામે આવ્યો, ‘હું હોમગાર્ડ છું, ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે’ આ અંગે લારીવાળાએ નોંધાવી પોલીસ ફરિયાદ

રાજ્ય અને શહેરમાં (Ahmedabad) પોલીસ (Ahmedabad police) બનીને દુકાનો પર તોડબાજીનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં અનેક લોકો આ લોકોની વાતોમાં આવીને તેમનાથી ડરીને રૂપિયા આપી દે છે. ત્યારે શહેરના જમાલપુર (Jamalpur) વિસ્તારનો એક વીડિયો વાયરલ (Viral video) થયો છે જેમાં એક વ્યક્તિ પોતાને પોલીસ કહીને લારીગલ્લાવાળા પાસેથી રૂપિયા ઉધરાવે છે. આ અંગે એક […]

સંપત્તિ માટે પુત્ર બન્યો શેતાન: સાંભળીને જ ધ્રુજી જવાય તેવો બનાવ, જે મા-બાપે કાળી મજૂરી કરી મોટો કર્યો તેમની જ હત્યા કરી પુત્ર ફરાર

સંપત્તિની લાલચમાં એક યુવક એટલો તો અંધ થઈ ગયો કે તેણે પોતાના માતાપિતા (Parents)ની હત્યા કરી નાખી. માતાના ધાવણનું ઋણ ઉતારવાને બદલે કળયુગી પુત્ર (Son)એ માતાને જ યમલોક પહોંચાડી દીધી. બાળપણમાં જેનો હાથ પકડીને મોટો થયો હતો તેવા પિતાના માથાને ડંડો મારીને ફોડી નાખ્યું. લોહીથી લથપથ બનેલા માતાપિતાને આ નારાધમ જોતો રહ્યો પરંતુ એકવાર પણ […]

અમદાવાદમાં પત્નીએ તેના પતિને પ્રેમિકા સાથે બાઇક પર જતા પકડી પાડતા જાહેરમાં જ થઈ જોવા જેવી

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં પતિ-પત્ની ઔર વો (extramarital affairs)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાએ પોતાના પતિને તેની પ્રેમિકા (Lover) સાથે બાઇક પર જતા પકડી પાડ્યો હતો. પત્ની (Wife)એ પતિ (Husband)ની બાઇક રસ્તા વચ્ચે જ રોકાવી હતી અને જાહેરમાં જ જોવા જેવી થઈ હતી. આ દરમિયાન પતિએ પત્નીને ધક્કો માર્યો હતો તો પતિ સાથે રહેલી […]

‘પાપ છાપરે ચઢીને પોકારે’: મણિનગરમાં જોગણી માતાજીના મંદિરમાંથી મળી આવેલી ત્યજેલી બાળકી કોની છે? પોલીસે ફોડ્યો ભાંડો

મણિનગરમાં (Maninagar Ahmedabad) તાજેતરમાં જ 10 દિવસની બાળકીને (Girl) ત્યજી દેવાના કિસ્સામાં પોલીસ તપાસમાં (Police Investigation) મોટો ઘટસ્ફોટ થયો છે. આટલા દિવસ બાદ બાળકી (Daughter) કોની તે વાત પરથી પરદો ઉચકાયો છે. મહિલા આરોપીની તમામ કહાની ખોટી નીકળી અને સામે આવ્યું એવું સત્ય જે સાંભળીને રુવાટા ઉભા થઇ જાય. મહિલા (Woman) આરોપીએ બાળકી વિશે કબૂલાત […]

રાજકોટમાં કપડા ધોવા ગયેલી મામા-ફોઇની સગીર દીકરીઓના ડેમમાં ડૂબતા મોત, એકને બચાવવા જતા બીજી બહેન પણ ડૂબી

રાજકોટ શહેરના (Rajkot) આજી ડેમ પોલીસ સ્ટેશન (Aji dam Police Station)વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મામા ફોઈની બે દીકરીઓના મોત નીપજ્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર ખાંભથી આવેલી રાજલ સોમાભાઈ ધાનોયા પોતાના ફોઈના ઘરે રોકાવા આવી હતી. ત્યારે મામા ફોઈની બંને બહેનો કપડાં ધોવા માટે તળાવે ગઈ હતી. જે બાદ એક છોકરી તળાવમાં નાહવા […]

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રિક્ષાચાલકને ટિકિટ આપી, દિલ્હી મોડેલની જેમ અમદાવાદમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થતાં અમદાવાદના રખિયાલ-સરસપુર વોર્ડમાં એક રિક્ષાચાલક મુનવર હુસૈન શેખને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હી મોડેલની જેમ અમદાવાદમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું આ અંગે મુનવર હુસૈન શેખે જણાવ્યું હતું કે હું 2015માં […]