રોજ ખાઈ લો આ લાડુ, વજનને કંટ્રોલ કરશે અને થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો

આજ કાલ અનેક લોકો ડાયટને ફોલો કરે છે. આ સમયે જો તમે લાડુ ખાવા ઈચ્છો છો તો તમે રાગીના લાડુને ટ્રાય કરી શકો છો તે હેલ્થ માટે લાભદાયી રહે છે અને વજન પણ વધતું નથી. જો તમે ડાયટ ફોલો કરો છો તો તમારા માટે ખાસ કરીને સૌથી પહેલાં ગળ્યું ખાવા પર…
Read More...

તમારા બાળકની હાઈટ નથી વધી રહી તો ખવડાવો આ સુપરફૂડ્સ, બાળકોની હાઈટ વધારવામાં આ ફૂડ્સ કરશે મદદ

બધાં ઈચ્છે છે કે તેમની હાઈટ સારી હોય, પણ ઘણાં અલગ-અલગ કારણોથી કેટલાક લોકોની હાઈટ વધી શકતી નથી. પણ જો બાળકોની હાઈટ વધારવી હોય તો તેમને ખવડાવો આ વસ્તુઓ. આપણે બધાં જાણીએ છીએ કે એક ઉંમર બાદ હાઈટ વધતી નથી. આનુવંશિક કારણેની સાથે અન્ય કારણોથી…
Read More...

અમદાવાદમાં તોડબાજીનો કિસ્સો સામે આવ્યો, ‘હું હોમગાર્ડ છું, ધંધો કરવો હોય તો રૂપિયા આપવા…

રાજ્ય અને શહેરમાં (Ahmedabad) પોલીસ (Ahmedabad police) બનીને દુકાનો પર તોડબાજીનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં અનેક લોકો આ લોકોની વાતોમાં આવીને તેમનાથી ડરીને રૂપિયા આપી દે છે. ત્યારે શહેરના જમાલપુર (Jamalpur) વિસ્તારનો એક વીડિયો વાયરલ…
Read More...

સંપત્તિ માટે પુત્ર બન્યો શેતાન: સાંભળીને જ ધ્રુજી જવાય તેવો બનાવ, જે મા-બાપે કાળી મજૂરી કરી મોટો…

સંપત્તિની લાલચમાં એક યુવક એટલો તો અંધ થઈ ગયો કે તેણે પોતાના માતાપિતા (Parents)ની હત્યા કરી નાખી. માતાના ધાવણનું ઋણ ઉતારવાને બદલે કળયુગી પુત્ર (Son)એ માતાને જ યમલોક પહોંચાડી દીધી. બાળપણમાં જેનો હાથ પકડીને મોટો થયો હતો તેવા પિતાના માથાને ડંડો…
Read More...

અમદાવાદમાં પત્નીએ તેના પતિને પ્રેમિકા સાથે બાઇક પર જતા પકડી પાડતા જાહેરમાં જ થઈ જોવા જેવી

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં પતિ-પત્ની ઔર વો (extramarital affairs)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાએ પોતાના પતિને તેની પ્રેમિકા (Lover) સાથે બાઇક પર જતા પકડી પાડ્યો હતો. પત્ની (Wife)એ પતિ (Husband)ની બાઇક રસ્તા વચ્ચે જ રોકાવી હતી…
Read More...

‘પાપ છાપરે ચઢીને પોકારે’: મણિનગરમાં જોગણી માતાજીના મંદિરમાંથી મળી આવેલી ત્યજેલી બાળકી…

મણિનગરમાં (Maninagar Ahmedabad) તાજેતરમાં જ 10 દિવસની બાળકીને (Girl) ત્યજી દેવાના કિસ્સામાં પોલીસ તપાસમાં (Police Investigation) મોટો ઘટસ્ફોટ થયો છે. આટલા દિવસ બાદ બાળકી (Daughter) કોની તે વાત પરથી પરદો ઉચકાયો છે. મહિલા આરોપીની તમામ કહાની…
Read More...

રાજકોટમાં કપડા ધોવા ગયેલી મામા-ફોઇની સગીર દીકરીઓના ડેમમાં ડૂબતા મોત, એકને બચાવવા જતા બીજી બહેન પણ…

રાજકોટ શહેરના (Rajkot) આજી ડેમ પોલીસ સ્ટેશન (Aji dam Police Station)વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મામા ફોઈની બે દીકરીઓના મોત નીપજ્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર ખાંભથી આવેલી રાજલ સોમાભાઈ ધાનોયા પોતાના ફોઈના ઘરે રોકાવા…
Read More...

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રિક્ષાચાલકને ટિકિટ આપી, દિલ્હી મોડેલની જેમ…

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થતાં અમદાવાદના રખિયાલ-સરસપુર વોર્ડમાં એક રિક્ષાચાલક મુનવર હુસૈન શેખને…
Read More...

સુરતમાં સત્સંગ કરતાં કરતાં બેભાન થયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા પ્રભાબેન પટેલના અંગોનું દાન :…

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 63 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે. કિડની, લિવર અને ચક્ષુઓથી પાંચને નવું જીવન મળ્યું છે. શાંતિવન સોસાયટી વિભાગ-2, કવિતા સોસાયટીની સામે, સરથાણા જકાતનાકા ખાતે રહેતા પ્રભાબેન 1 ફેબ્રુઆરીના…
Read More...

રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી વરિયાળી મિક્સ કરીને પીવો, શરીરની આ તકલીફો દવા વિના મટી જશે

ફાઈબર અને અનેક પોષક તત્વોથી ભરપૂર વરિયાળી પેટની બેસ્ટ ઔષધી છે. પણ જો દૂધની સાથે તમે તેનું સેવન કરશો તો તેના ચમત્કારી ફાયદા મળશે. વરિયાળી લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળે જ છે. આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે…
Read More...