સુરતમાં સત્સંગ કરતાં કરતાં બેભાન થયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા પ્રભાબેન પટેલના અંગોનું દાન : કિડની, લિવર અને ચક્ષુઓથી પાંચને નવું જીવન મળ્યું

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 63 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે. કિડની, લિવર અને ચક્ષુઓથી પાંચને નવું જીવન મળ્યું છે. શાંતિવન સોસાયટી વિભાગ-2, કવિતા સોસાયટીની સામે, સરથાણા જકાતનાકા ખાતે રહેતા પ્રભાબેન 1 ફેબ્રુઆરીના રોજ પ્રભાબેન સાંજે 6 કલાકે પોતાની સોસાયટીમાં સત્સંગ કરી રહ્યા હતા ત્યારે ચક્કર આવતા બેભાન થઇ ગયા હતાં. પરિવારજનોએ તેમને […]

રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી વરિયાળી મિક્સ કરીને પીવો, શરીરની આ તકલીફો દવા વિના મટી જશે

ફાઈબર અને અનેક પોષક તત્વોથી ભરપૂર વરિયાળી પેટની બેસ્ટ ઔષધી છે. પણ જો દૂધની સાથે તમે તેનું સેવન કરશો તો તેના ચમત્કારી ફાયદા મળશે. વરિયાળી લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળે જ છે. આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. પણ શું તમે જાણો છો કે, દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી તેના […]

ચપટીમાં દૂર થશે માથા અને ઘુંટણના દુખાવો, પીઓ કાળામરીની ચા, જાણો બનાવવાની સરળ રીત

જે લોકોને સવાર-સાંજ ચા પીવાની આદત છે તેમના માટે કાળામરીની ચા વરદાન સમાન છે. આ ચા સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનાથી માથાનો દુખાવો, ઢીંચણના દુખાવા સહિતની બીમારીઓ દૂર થઇ શકે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાળામરી વાળી ચા… સામગ્રી ૨ કપ – પાણી ૧ ચમચી – કાળામરી પાવડર ૧ નાનકડો […]

રાજકોટમાં મહિલા પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો: પ્રોફેસરનો પતિ નાઇટ ડ્રેસ પહેરવા બાબતે મારતો હતો ઢોર માર, સાસુ-સસરા આપતા હતા માનસિક ત્રાસ

આપણે એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ તો બીજી તરફ રાજકોટ (Rajkot) સહિત ગુજરાતભરમા મહિલા પર અત્યાચારની ખબરો અવારનવાર સામે આવતી હોય છે. શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયા પક્ષના લોકો વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ તેમજ દહેજની (dowry) માંગણી કરતા હોવાની ફરિયાદ (police complaint against husband and inlaws) નોંધાવી […]

પોલીસ જવાનના સંઘર્ષની કહાની: અકસ્માતમાં બંને પગ કપાયા, આપઘાતનો પણ વિચાર કર્યો, અને આજે 35 KMનો પ્રવાસ ખેડીને નોકરી કરે છે જવાન

કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. એટલે કે હિંમત કરો તો મદદ કરવા માટે ભગવાન હંમેશા તત્પર હોય છે. આ એક એવા પોલીસ (Police) જવાનની વાત છે જેણે એક અકસ્માત (Accident)માં પોતાના બંને પગ ગુમાવી દીધા છે. જે બાદમાં લાચાર બની ગયેલો જવાન ડિપ્રેશન (Depression)માં ચાલ્યો ગયો હતો. જોકે, પત્ની અને પરિવારે એટલી […]

સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: મહિલાના નામે બેંકમાં બોગસ અકાઉન્ટ ખોલી અધધધ… 2.36 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું

સુરત શહેરમાં એક મહિલાના નામે બેંકમાં બોગસ અકાઉન્ટ ખોલી રૂ. ૨.૩૬ કરોડનું ટ્રાન્ઝક્શન કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં લોન એજન્ટ અને આઈ.ડી.બી.આઈ. બેકની રાંદેર શાખાના કર્મચારીઓએ કારસ્તાન કર્યા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. ડોક્યુમેન્ટ અને જીએસટી નંબર સહિતની ડિટેઈલનો દુરુપયોગ કરી એજન્ટ અને આઈ.ડી.બી.આઈ. બેંકના કર્મચારીઓએ બોગસ અકાઉન્ટ ખોલાવી […]

હનિટ્રેપનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે: બ્યૂટીપાર્લરની મહિલાએ યુવાનને બોલાવી જબરદસ્તી શરીરસુખ માણી 25 લાખની માંગણી કરી ડંડાથી માર માર્યો

રાજ્યમાં અનેક વખત હનિટ્રેપ (Honeytrap)ની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં લોકો જાગૃત બનતા નથી. જેના કારણે અવારનવાર ભોળા વ્યક્તિઓને તેના શિકાર બનવું પડે છેન્ય સુરત (Surat)ના પુણા (Pune)માં ફરી એકવાર હનિટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. આ હનિટ્રેપની ઘટનામાં મેડિકલ માલિક (Medical owner) શિકાર બન્યો છે. જેમાં એક મહિલાએ મેડિકલ માલિકને ઘરે બોલાવીને શારીરિક સંબંધ […]

માનવતા મરી પરવારી: દીકરીને શોધવાના બદલામાં દિવ્યાંગ માતા પાસે SIએ લાંચ માગી, તેણે ભીખ માગીને ગાડીમાં 12 હજારનું ડીઝલ ભરાવ્યું

માતાએ કોઈપણ સ્થિતિમાં તેની 15 વર્ષની દીકરીને શોધવાની હતી. તે રોજ ભીખ માગતી અને તે સ્ટેશન ઈન્ચાર્જ(SI)ની ગાડીમાં ડીઝલ ભરાવી આપતી, જેણે આ લાંચના બદલામાં પોતાની પુત્રીને શોધવાનો વાયદો કર્યો હતો. એક મહિનો રાહ જોયા બાદ જ્યારે માતાની ધીરજ ખૂટી ગઈ તો તેણે હવે DIGને રજૂઆત કરી છે. ઘટના ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના સનિગવાં ગામની છે. […]

NASAની કમાન હવે મૂળ ભારતીયના હાથમાં : સ્પેસ સાયન્ટિસ્ટ ભવ્યા લાલ US સ્પેસ એજન્સી NASAના કાર્યકારી પ્રમુખ બન્યાં

ભારતીય મૂળનાં અમેરિકન ભવ્યા લાલને અમેરિકન સ્પેસ એજન્સી NASAનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપતિ જો બાઈડન સ્પેસ એજન્સીમાં કેટલાક ફેરફાર અને સમીક્ષા કરવા માગે છે, આથી તેમણે ભવ્યાને આ મહત્ત્વની જવાબદારી આપી છે. ભવ્યા મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ બાઈડનની ટ્રાન્ઝિશન ટીમમાં પણ રહી ચૂક્યાં છે. […]

મહિલા પોલીસ કર્મચારીએ જીવતી રાખી માનવતા, બિનવારસી લાશને 2 કિમી સુધી ઉપાડી અને પછી પોતે જ કર્યા લાવારીશ લાશના અંતિમસંસ્કાર

આંધ્રપ્રદેશમાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે જે કર્યું એ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં એક લાવારીશ લાશને કોઈ સ્પર્શ કરતાં પણ ગભરાઈ રહ્યા હતા, ત્યારે આ મહિલા સબ-ઇન્સ્પેક્ટરે એને પોતાના ખભા પર લઇને બે કિલોમીટર ચાલ્યાં જ નહીં, પણ એના અંતિમસંસ્કાર પણ પોતાના હાથે જ કર્યા હતા. શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં ફરજ બજાવતાં મહિલા સબ-ઇન્સ્પેક્ટર […]