શું તમે થાઈરોઈડની સમસ્યાથી પીડાઓ છો? તો આ તેલ છે ખુબ જ ફાયદાકારક, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ફાયદો

થાઈરોઈડ(Thyroid)ની સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે. પુરુષોની તુલનામાં મહિલાઓને થાઈરોઈડ(Thyroid)નો ખતરો વધારે હોય છે. થાઈરોઈડ(Thyroid) હવે એવી બિમારી બની ગઈ છે જેનાથી આજે દરેક લોકો પીડિત છે. આ રોગ હાર્મોનલ પ્રોબ્લેમની સાથે જોડાયેલો છે. ગળામાં વોકલ કોર્ડના બંને તરફ થાઈરોઈડ ગ્રંથિ હોય છે. જેનો આકાર પતંગિયા જેવો હોય છે. જેમાંથી T3, T4 હાર્મોન […]

અમદાવાદમાં ભેજાબાજ મહિલા ક્લાર્કનું કારસ્તાન આવ્યું સામે! પ્રિન્સીપાલની બોગસ સહીઓ કરી બે જ વર્ષમાં રૂ. 3.21 કરોડ ઓળવી ગઈ

અમદાવાદમાં શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલે (St. Xavier’s Loyola School) મહિલા ક્લાર્ક (Lady Clark) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી અને અન્ય નાણાં મળી 3.21 કરોડ રૂપિયા મનીષા નામની મહિલા ક્લાર્કએ ઉચાપત કરી હતી. સમગ્ર મામલે ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા હવે યુનિવર્સિટી […]

બ્યુટી પાર્લરમાં જતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો આવ્યો સામે, ફેશિયલ કરાવવા ગયેલી યુવતીનો ચહેરો બળી ગયો

સામાન્ય રીતે લગ્નમાં યુવતીઓને વધારે તૈયાર થવા અને સજવાનો શોખ હોય છે. અને પોતાને વધારે સુંદર દેખાવા માટે યુવતીઓ બ્યુટી પાર્લર (beauti pourlar) જતી હોય છે. જોકે, બ્યુટી પાર્લર જતી યુવતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ભયાનક ઘટના આસામમાં (assam) બની હતી. અહીં વિદેશમાં અભ્યાસ કરતી યુવતી પોતાની ફ્રેન્ડના લગ્નમાં હાજરી […]

પાટડીના ડેપ્યુટી કલેક્ટરના ડ્રાઇવરની દીકરી 12માં 2 વિષયમાં નાપાસ થઈ છતાં કોન્સ્ટેબલ બની અને હવે CRPFમાં પસંદગી પામીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

પાટડીના ડૅપ્યુટી કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરીએ પોલીસ કોન્સ્ટેબલ અને સીઆરપીએફમાં પસંદગી પામીને માલધારી સમાજને ગૌરવ અપાવ્યું છે. ભાવના ખાંભલા અત્યારે વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. ભાવનાએ જે સિદ્ધિ મેળવી છે, તેની પાછળનો સંઘર્ષ પ્રેરણાદાયી છે. સગરામભાઈ ખાંભલાના 5 સંતાનમાંની ભાવનાએ આર્થિક સહયોગ આપવા આગળનો અભ્યાસ છોડવા પડ્યો હતો પરંતુ સપનું સાકાર કરવા મજૂરીકામ […]

બાળપણ આખું લોટ માગીને વિતાવનાર મોરબીના નિવૃત્ત રેલકર્મચારી હવે 48 હજારનું પોતાનું આખું પેન્શન ગરીબોને જમાડવામાં વાપરી નાખે છે

‘અન્નદાન એ મહાદાન’ ઉક્તિ તો સાચી છે, પરંતુ મોરબીમાં એક એવા સેવક રહે છે, જેમણે પોતે આખું બાળપણ લોટ માગીને વિતાવ્યું છે અને સમાજને એ ઋણ ચૂકવતા હોય એમ આજે દર મહિને આવતું સંપૂર્ણ પેન્શનની રકમ એ ગરીબોને જમાડવા પાછળ ખર્ચી નાખે છે. રેલવેમાં 40 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ મોરબીના વિનોદભાઈ નિમાવત છેલ્લે પેસેન્જર […]

સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો: સુરતમાં 15 વર્ષીય કિશોરી પર યુવકે સોશિયલ મીડિયા થકી મિત્રતા કરી દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ સોશિયલ મીડિયા થકી કિશોરી સાથે મિત્રતામાં તરૂણી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જેમાં પોલીસે યુવક સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી […]

અમદાવાદમાં લવજેહાદનો કિસ્સો નોંધાયો: વિધર્મી યુવક સાથે લગ્ન કર્યા બાદ પોલીસની મદદથી છૂટાછેડા લેનારી યુવતીએ કહ્યું, ‘મારા જેવી ભૂલ ન કરતા, નરકમાંથી પાછી આવી છું, બે વાર એબોર્શન કરાવ્યું’

ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં લવ જેહાદનો એક કિસ્સો નોંધાયો છે. યુવતીએ તેનો પતિ રોજ શરીર સંબંધ બાંધવા જબરદસ્તી કરતો હોવાના તથા દહેજની માગણી કરી માર મારતો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી પોલીસની મદદથી છૂટાછેડા મેળવ્યા છે. ગાયકવાડ પોલીસમાં રીના (નામ બદલ્યું છે)એ ફરિયાદ નોંધાવી પતિ મોહમદ ઇમરાન શેખ પાસેથી છૂટાછેડા લેવા મદદ માગી હતી. ફરિયાદમાં તેણે […]

ભૂજમાં હૈયાફાટ રૂદનથી કાળો કલ્પાંત, માટીનું ઘર બનાવીને અંદર રમતા ત્રણ બાળકો પર ભેખડ ધસી પડતાં ત્રણેયનાં મોત

ભુજ તાલુકાના ધ્રોબાણા ગામમાં આવેલી હુશેનીવાંઢમાં નદીના પટમાં ઘર બનાવીને અંદર બેસીને રમત રમતા ત્રણ બાળકોનું માટી ઘસી પડતાં મોત નીપજ્યું હતું, જેના પરિમાણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારમાં પણ હૈયાફાટ રૂદનથી કાળો કલ્પાંત છવાઈ ગયો હતો. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં આવેલા ધ્રોબાણા ગામે ત્રણ પિતરાઈ ભાઈઓ […]

અનેક સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે આ વસ્તુ, વજન ઘટાડવાથી લઈને હાડકાને પણ કરે છે મજબૂત, ફાયદા જાણીને આજથી જ કરશો ઉપયોગ

સરગવાને અનેક ઓષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ હાડકાને મજબૂત કરવાની સાથે સાથે સ્વાસ્થ્યના અનેક લાભ પણ આપે છે. તો જાણો કયા દર્દમાં લાભદાયી છે સરગવાનો ઉપયોગ. સરગવામાં છે આ તત્વો સરગવામાં અનેક ઔષધિય ગુણો હોય છે. આ શરીરની ઈમ્યુનિટી વધારવામા મદદ કરે છે અને સાથે જ સંક્રમણથી પણ રાહત આપે છે. તેમાં કેલ્શિયમ, […]

અમદાવાદમાં IAS અધિકારીની દીકરી સરકારી શાળામાં અભ્યાસ કરે છે પરંતુ એકપણ સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટરના દીકરા દીકરી મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ નથી કરતા: RTIમાં ખુલાસો

અમદાવાદ શહેરમાં સરકારી સ્કૂલોનું શિક્ષણ અને સુવિધાઓ હવે ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી છે. સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે વેઇટીંગ લિસ્ટ બહાર પાડવા પડે છે, ત્યારે પ્રજા જેમને મત આપી પાંચ વર્ષ માટે પ્રજાના પ્રતિનિધી બનાવી અને સરકારમાં સ્થાન આપે છે, એવા એકપણ ધારાસભ્ય, સાંસદ સભ્ય કે કોર્પોરેટરના દીકરા-દીકરી સરકારી શાળામાં અભ્યાસ ન કરતા […]