કરુણ ઘટના આવી સામે! બે બહેનોએ દુલ્હન બની એક જ યુવક સાથે કર્યા લગ્ન, પતિએ આપ્યું બંનેને દર્દનાક મોત

એક પિતા પોતાની જિંદગીભરની કમાણી પોતાની પુત્રીઓના લગ્ન કરવામાં ખર્ચી નાંખે છે. કારણ કે તેના સાસરીના લોકો તેને આખી જિંદગી ખુશ રાખે. જ્યારે એ જ પિતાને એ ખબર પડે કે તેની પુત્રીઓ સાથે સાસરીના લોકો મારપીટ અને અન્ય પ્રકારના અત્યાચાર (domestic violence for dowry) કરે છે તો એ પિતાને કેટલું દુઃખ થતું હશે. આવી જ […]

‘મારો એક્સિડેન્ટ થયો છે, પૈસા ટ્રાન્સફર કર,’ ફેસબૂકમાં આવો મેસેજ આવે તો ચેતજો, રાજકોટના યુવકને 50,000નો ચૂનો લાગ્યો

હાલમાં સાઇબર ક્રાઇમને (Cyber crime) લગતા ગુનાઓ માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ હવે સાઇબર ક્રાઇમ પર વોચ રાખી રહી છે અને આવા ઓનલાઇન ઠગ કરતા આરોપીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. દરમિયાનમાં રાજકોટના (Rajkot) રૈયા રોડ કર્મચારી સોસાયટીમાં રહેતા કશ્યપ દિનેશભાઇ પંચોલી નામના યુવાનના મિત્ર જેનિશ પટેલના નામે ફેસબુકમાં બોગસ એકાઉન્ટ […]

રાજકોટમાં અંધશ્રદ્ધા ફેલાવનાર ‘પાખંડી’ ઝડપાયો, પીડિત ઉપર ત્રાટક વિદ્યા અજમાવી વ્યક્તિ પાસે રહેલ સોનુ કે કીમતી વસ્તુઓ સરળતાથી મેળવી લેતો

રાજકોટમાં ઢોંગ ચલાવતા વ્યક્તિના પાખંડને વિજ્ઞાન જાથા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે. આપણે ત્યાં કહેવત છે કે લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા. ત્યારે આ જ કહેવતને સાચી પડતો એક કિસ્સો રાજકોટ શહેરમાં (Rajkot) સામે આવ્યો છે. વિજ્ઞાન જાથાને (Science Jatha) માહિતી મળી હતી કે તંત્ર-મંત્ર ચમત્કાર (tantra-mantra-Miracles) તેમજ ગ્રહોના નંગ નિવારણની વિધિ-વિધાનના નામે […]

પિતરાઈ ભાઈ-ભાભીની હેવાનિયત આવી સામે! સાત વર્ષની બાળકીએ કામ ન કર્યું તો ઉંધી લટકાવી, ગરમ ચિપિયા અને સિગારેટના ડામ ચાંપ્યા

રાજસ્થાનના (Rajasthan) રાજસમંદમાં માતા-પિતા વગરની બાળકી સાથે પિતરાઈ ભાઈ-ભાભીએ એવું વર્તન કર્યું કે જોનારના રુંવાડા ઊભા થઈ જાય. સાત વર્ષની મામૂમ બાળકી ઉપર યાતનાની (Atrocities on the girl) એવી ઘટના ઘટી હતી તે જેને જોઈને જલ્લાદ પણ કાંપી ઉઠે. બાળકીએ કામ ન કર્યું તો નગ્ન કરીને ઉંધી લટકાવી દીધી હતી અને પછી ગરમ ચિપિયા અને […]

અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો કેસ, પરણિતા પિન્ટુના પ્રેમમાં પડી પણ નીકળ્યો રમઝાન, અનેકવાર આચર્યું દુષ્કર્મ

જુહાપુરાના ઇલેક્ટ્રિશિયન યુવક રમઝાન ઘાંચીએ આનંદનગરમાં રહેતી પરણિતાને હિન્દુ નામ પિન્ટુ ઠાકોર ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ રમઝાન ઘાંચીએ 13 વર્ષની પુત્રીની મા એવી પરણિતાને જુહાપુરા, આનંદનગર, સાણંદના તેલાવ ગામ અને માઉન્ટ આબુ સહિતના સ્થળોએ લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પરણિતાને પિન્ટુ ઠાકોરનું અસલી નામ રમઝાન હોવાની જાણ થતા આરોપી […]

દેશની રક્ષા કરતા શહીદ થનાર પતિની અંતિમ ઈચ્છા પૂરી કરવા આકરી મહેનત કરી પત્ની ઈન્ડિયન આર્મીમાં જોડાઈ

ભારતીય સેનામાં ફરજ બજાવનારા દીપક નૈનવાલ 10 એપ્રિલ, 2018ના રોજ કુલગામમાં આતંકી હુમલામાં શહીદ થઈ ગયા. હવે તેમની પત્ની જ્યોતિએ દેશ સેવાનો રસ્તો પસંદ કર્યો છે. ભારતીય સેનામાં જ્યોતિનું સિલેક્શન થઈ ગયું છે. તે ટૂંક સમયમાં ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં જશે. આની પહેલાં જ્યોતિના સાસરે ત્રણ પેઢીઓ સેનામાં સેવા આપી રહી છે. જ્યોતિએ સેનાની સૌથી […]

મોંમા ચાંદા પડી ગયા છે? તો અજમાવો દાદીમાંના આ અસરદાર નુસખા, અચૂક મળશે રાહત

મોંમા ચાંદા પડવાની (Mouth ulcer) સમસ્યા સામાન્ય છે પરંતુ આ થાય ત્યારે ઘણી જ તકલીફ પહોંચે છે. મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ જાય તો બહુ બળે છે. હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડીટી (Acidity), હર્પીસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત […]

રિક્ષા ચાલકની ઇમાનદારી તો જુઓ: 20 લાખ રૂપિયાના ઘરેણા ભરેલો થેલો મુસાફરને પરત કર્યો

તામિલનાડુના ચેન્નાઈની બાજુમાં આવેલા Chromepetના નિવાસી બિઝનેસમેન બુધવારે સાંજે એક રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ 20 લાખ રૂપિયાની સોનાની જ્વેલરી ભરેલો એક થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હતા. જોકે, તેમને કલાકોમાં જ આ ઘરેણા પરત મળી ગયા હતા. સરવના કુમાર નામના રિક્ષા ચાલકની ઇમાનદારીને કારણે વ્યક્તિને તેમના ઘરેણા પરત મળી ગયા હતા. […]

રાજકોટના ભરૂડી ટોલનાકા ખાતે ફરી મારામારી, પીપળીયા ગામના રહીશોએ ટોલકર્મીને માર મારીને ધોઈ નાખ્યો

રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal highway પર આવેલા ભરુડી ટોલનાકા (Bharudi toll gate) ખાતે અઠવાડિયામાં મારામારીનો એકાદ બનાવ ન બને તો જ નવાઈ! 14મી જાન્યુઆરીના રોજ અહીં મારામારીને ઘટના બની હતી. હવે ફરીથી 29મી તારીખના રોજ રાત્રે મારામારીનો બનાવ બન્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે રાત્રે 9:45 […]

‘હું હવે ક્યારે કોઈની સાથે ‘લફરું’ નહીં કરું’, દગાબાજ પત્નીને પતિએ માફ કરી દીધી, પણ વફાદારી માટે રાખી અજીબ શરત

પતિ પત્ની અને વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે પરંતુ તાજેતરમાં પતિ પત્ની અને વોનો (Pati, patni aur woh) એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ (Relationship Portal) ઉપર પોતાના લગ્નજીવનનું મોટું (marriage life) રાજ ખોલ્યું હતું. મહિલા બે બાળકોની માતા છે. અને તેનું કહેવું […]