સુરેન્દ્રનગર તરફ આવી રહેલ દંપતીના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ કરનાર લૂંટારુઓને મહિલા પીએસઆઇ હેતલ રબારીએ જાન જોખમમાં મુકીને ઝડપી લીધા

સુરતથી ટ્રાવેલ્સમાં બેસીને સુરેન્દ્રનગર તરફ આવી રહેલી દંપતીના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ કરવાની ઘટના સામે આવી છે. જોકે મહિલા પીએસઆઇ હેતલ રબારીએ જાન જોખમમાં મુકી ને લૂંટારુઓની કારને ઝડપી લીધી છે. બનાવની વિગત પ્રમાણે પટેલ મહેશભાઈ અને તેમના પત્ની જયાબેન સુરતથી ટ્રાવેલ્સમાં બેસી લિંબડી ઉતર્યા હતા. લિંબડીથી સુરેન્દ્રનગર તરફ આવવા સફારી કારમાં લિફ્ટ લીધી […]

લગ્ન પ્રસંગોમાં 1 દિવસના 40 હજારના ભાડેથી મળતી મોડિફાઇડ લિમોઝિન કાર અમદાવાદ RTOએ જપ્ત કરી લીધી, કારમાં વૈભવી સોફા, ટીવી અને ક્રોકરીની વ્યવસ્થા છે

સુભાષબ્રિજ આરટીઓએ તાતા સુમોને મોડિફાઇ કરી બનાવવામાં આવેલી લિમોઝિન જપ્ત કરી છે. કાયદા મુજબ કારમાં આ રીતે સુધારા થઈ શકે નહીં. વધારામાં કારનું ક્યાંય રજિસ્ટ્રેશન ન હોવા છતાં લગ્ન પ્રસંગોમાં કાર એક દિવસના રૂ.40 હજારના ભાડે અપાતી હતી. સુભાષબ્રિજ આરટીઓ ઇન્સ્પેક્ટરે ચેકિંગ દરમિયાન સાણંદમાંથી મોડિફાઇ કરેલી લિમોઝિન કાર ડિટેઇન કરી છે, જેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન નથી. […]

માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે: શારીરિક સંબંધ બાંધી પ્રેમીએ તરછોડી દેતાં હાલોલના કોપરેજ ગામની કોલેજિયન યુવતીએ સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો

હાલોલના કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતી સાથે ગામના જ યુવકે પ્રેમના નામે શારીરિક સંબંધો બાંધી તરછોડી દેતાં કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો. પરિવારને દીકરીએ લખેલી સુસાઈડ નોટ મળતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રેમી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી. ઘટના શું હતી? હાલોલના કોપરેજ ગામે રહેતી 20 વર્ષીય […]

ઋષિકેશમાં 60 વર્ષથી ગુફામાં રહેતા 83 વર્ષના સાધુએ રામમંદિર માટે 1 કરોડ દાનમાં આપ્યા, બેન્કના કર્મચારીઓને પણ એક સમયે વિશ્વાસ ન હતો થયો.

અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે લોકોની આસ્થા એવી જોડાયેલી છે કે તે પોતાનું બધું જ આપી દેવા તૈયાર છે. આવું જ એક ઉદાહરણ ઋષિકેશમાં પણ જોવા મળ્યું છે. 60 વર્ષથી ગુફામાં રહીને જીવન પસાર કરનાર સંત શંકર દાસે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લોકો તેમને ફક્કડ બાબાના નામથી જાણે છે. ફક્કડ બાબા ઋષિકેશ સ્ટેટ […]

પાટણના સંડેરમાં 30 વીઘા જમીનમાં બનશે ખોડલધામ, સાથે શિક્ષણ અને આરોગ્ય સંકુલનું પણ નિર્માણ થશે, નરેશ પટેલે કહ્યું- આ સંકુલ દરેક સમાજને ઉપયોગી થશે

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા નીચે પાટણ તાલુકાના સંડેર ગામે 30 વીઘા જમીનમાં નિર્માણ પામનાર ખોડલધામ સંકુલના સ્થળ નિરીક્ષણ માટે આવેલા ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ સંકુલના માધ્યમથી ઉત્તર ગુજરાતમાં સારા કાર્યો કરી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ સંકુલ પાટીદાર સમાજ ઉપરાંત દરેક સમાજને ઉપયોગી બનશે તેવો મત વ્યક્ત કર્યો હતો. બને તેટલા […]

પુરુષો આટલું કરશે તો નહીં વધે ફાંદ, જીવનભર રહેશે ફ્લેટ સ્ટમક, ટમી ફેટથી પરેશાન હોય તો અપનાવો સરળ ઉપાય

મધ્યમ વયમાં પેટનો આકાર બદલાઈ જવો એ પુરુષોમાં સૌથી કોમન પરિવર્તન છે. આસપાસ નજર ફેરવીને જોશો તો પેટ બહાર આવી ગયું હોય એવા પુરુષોની સંખ્યા વધુ જોવા મળશે. ​પુરુષો પેટનો ઘેરાવો ઘટાડવા નથી માગતા એવું તો નથી, પરંતુ તેઓ પોતાના પ્રયાસોમાં જલદી સફળ નથી થતા એ હકીકત છે. ફાંદ વધવી એ મેદસ્વિતાની પહેલી નિશાની છે. […]

રાજકોટમાં આંગડિયાની બહાર ચોરી કરતી કુખ્યાત નાયડુ ગેંગ ઝડપાઈ, પોલીસથી બચવા માટે રચતા ગજબનો પ્લાન

આંતર રાજ્ય નાયડુ ગેંગની (Naidu Gang) રાજકોટ રુલર પોલીસે (Rajkot Police)એ ધરપકડ કરી છે. આ ગેંગ બેંક તથા આંગડિયા પેઢી બહાર પૈસા લઇ જતા લોકોની રેકી કરી પૈસા ચોરી કરતી હતી. પોલીસે એક સગીર સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં 11 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસે આરોપી પાસેથી કુલ […]

અસહનશીલતાની પરાકાષ્ઠા: સુરતમાં પિતાના ઠપકા બાદ 10માં ધોરણમાં ભણતા દીકરાએ આપઘાત કર્યો, વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

સુરત (surat) શહેરમાં એક હ્રદય દ્વાવક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો કરૂણ અને ચેતવણી સમાન છે. ખાસ કરીને તરૂણ અને તરૂણીઓના માતાપિતા (Parents) માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. શહેરમાં એક 10માં ધોરણના વિદ્યાર્થીએ પિતાના (Student suicide Surat) ઠપકા બાદ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ખૂબ સામાન્ય બાબતમાં આ તરૂણે આપઘાત […]

કાળજું કંપાવી દેતો બનાવ: છ વર્ષની દીકરીની નજર સામે જ તેની માતાની હત્યા – આખો બનાવ સીસીટીવીમાં કેદ

મધ્ય પ્રદેશના ઇન્દોર (Indore District) જિલ્લામાં એક 26 વર્ષની મહિલાની કાતરથી ગળા અને મોઢા પર ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ બનાવ લસુડિયા (Lasudiya)ના ગ્યાનશીલ સુપર સીટી વિસ્તારમાં બન્યો હતો. મહિલાની હત્યા (Murder) તેની છ વર્ષની દીકરીની નજર સામે જ કરવામાં આવી હતી. કમકમાટી ઉપજાવે તેવી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. […]

રીક્ષા ચોર અમદાવાદથી રીક્ષા ચોરી રાજકોટમાં ફેરવતો, સૂરજ ઉર્ફે ‘કાળીનો એક્કો’ પકડાયો

રાજકોટ શહેરમાં તાજેતરમાં જ વાહનચોરીના અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે વાહનચોરોને પકડવા પોલીસે પણ વધુ સક્રિય બની છે. રાજકોટ પોલીસે વાહનચોરીનો એક ગુનો યુનિવર્સિટી પોલીસે ડિટેકટ કર્યો છે. અમદાવાદથી બે મહિના પહેલા રિક્ષા ચોરી રાજકોટમાં ફેરવતા સુરેન્દ્રનગરના વઢવાણના સૂરજ ઉર્ફ કાળીનો એક્કો પ્રકાશભાઇ દશનામીને હેડકોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી રામાપીર ચોકડી દેવજીવન હોટલ પાસેથી […]