ચોરોની હિંમત તો જુઓ, અમદાવાદમાં સવારે 6 વાગે મેડિકલ સ્ટોરના તાળા તોડી 96 હજારની કરી ચોરી
અમદાવાદ શહેરના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં તસ્કર ટોળકી ફરી એકવાર સક્રિય થઈ છે. ઘટના કૃષ્ણનગરની (Krushnanagar) છે જેમાં ચારેક લોકોએ એક દુકાનમાં ઘુસી ચોરી કરી હતી અને આસપાસની દુકાનોના તાળા તોડ્યા હતા. એક મેડિકલ શોપમાં (Medical shop) ચાર લોકો આવ્યા હતાં. ઇકો કારમાં (Ecco car) આ શખશો આવ્યા આજે તેમાં એક શખશ રેકી કરતો હતો, અન્ય […]