અમદાવાદની સરકારી કચેરીમાં પોલીસ જવાનને છીંક ખાવી ભારે પડી, સારા કામ માટે આવ્યા છીએ કહી પાંચ લોકોએ…

સામાન્ય રીતે મારામારીના કિસ્સામાં કોઈ એવી બાબત હોય છે જેમાં કોઈએ કોઈને હેરાન અથવા તેની સાથે બોલાચાલી થઈ હોય ત્યારે મારામારી સુધી વાત પહોંચે છે પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને છીંક ખાવા મામલે પાંચ ભરવાડ…
Read More...

ઉત્તરાખંડમાં ભયાનક તબાહી પાછળનું રહસ્ય શું છે? ગ્લેશિયર કેમ અને કેવી રીતે તૂટે છે? જાણો

ઉત્તરાખંડ (Uttrakhand)થી ખૂબ જ ભયાનક સમાચાર આવી રહ્યા છે. શરૂઆતની માહિતી પ્રમાણે ચમોલીની પાસે ગ્લેશિયર (Glacier) તૂટતા ભારે હિમસ્ખલન (Avalanche) થયું છે. ભારે તબાહીના આશંકા વ્યકત કરાય રહી છે. ગ્લેશિયરનો બરફ ધૌલીગંગા નદી (Dhauliganga…
Read More...

મુન્દ્રામાં પોલીસે ઢોર માર મારતા બીજા યુવકનું મોત નિપજતા લોકોમાં ભારે આક્રોશ, ઉકળતા ચરૂ જેવી સ્થિતિ

કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટડીયલ ડેથ મામલે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હરજુગ ગઢવીનું સાવવાર દરમીયાન મોત થતા સમાજના ભારે આક્રોશ જોવા મળી રહયો છે. મુન્દ્રા તાલુકામાં સમધોધા સ્થિત…
Read More...

અંજારની યુવતીએ નાસાની પ્રતિયોગિતામાં વૈશ્વિક કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

ચરોતર વિધામંડળ (CHAROTAR vidhamandal) તથા આઈસ્ટાર કોલેજ (Istar College) દ્વારા વલ્લભ વિધાનગર (Vallabh Vidhanagar)માં નાસા સ્પેસ એપ્લિકેશન (NASA Space Application)ની પ્રતિયોગિતા ઓક્ટોબર-2020માં પ્રથમ વખત યોજાઈ હતી. અમેરિકાની નેશનલ એરોનોટિકલ…
Read More...

ઉત્તરાખંડમાં જળ પ્રલય! બધું જ તબાહ….ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી 170 લોકો મૃત્યુ પામ્યા હોવાની શક્યતા

ઉત્તરાખંડમાં રવિવારે સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડી હતી. તેને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધિન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક…
Read More...

રાતે ઊંઘ ના આવતી હોય તો અપનાવો આ ખાસ ટેકનિક, બોડી રીલેક્સ થશે અને મળશે રાહત

જો તમને પણ રાતે ઊંઘ નથી આવતી તો તમે આ ખાસ ટેકનિકની મદદથી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને ફોલો કરો. થોડા સમય બાદ તમને ઊંઘ આવશે અને તમે ફ્રેશ પણ થશો. આ રીતે કરો 4-7-8 ટેકનિકનો ઉપયોગ આમ કરવાથી તમે સારા સ્થાન પર આરામદાયક સ્થિતિમાં બેસો…
Read More...

બનાસકાંઠામાં ભેજાબાજ ટોળકીએ 1600 વર્ષ જૂની એન્ટિક ચેરમાં સોનીને રોકાણ કરાવી દોઢ કરોડની છેતરપિંડી…

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતી ઘટના બનાસકાંઠામાં (Banaskantha) ધાનેરા તાલુકાના નાનામેડા ગામે બની છે. બનાસકાંઠામાં એક જ્વેલર્સ માલિક સાથે તેના મિત્ર સહિત ભેજાબાજ ટોળકીએ એન્ટિક ચેરમાં (Antique chair) પૈસાનું રોકાણ…
Read More...

રાજકોટમાં પરિણીતાની આપવીતી: ‘પતિએ દારૂ ઢીંચી પેટમાં ચાર પાટા ઝીંકી લાફાવાળી કરી…

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસુ સસરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના દસ દિવસ બાદ જ મારા સસરાએ કહ્યું હતું કે તારો બાપ ભિખારી છે. જ્યારે કે મારા પતિએ…
Read More...

રાજકોટમાં અધધધ… 1 કરોડથી વધુની રકમનું ફુલેકુ ફેરવી યુવક ભોભિતર, લેણદારોને ભર ઠંડીમાં ગરમી ચડી…

ગોંડલ શહેર પંથકમાં બે-પાંચ કરોડનું ફુલેકુ ફેરવવું આમવાત થઈ ગઈ હોય તેમ ભોજરાજપરાનો યુવાન ક્રિકેટના સટ્ટામાં કરોડો રૂપિયા ગુમાવી ગામ મૂકી પલાયન થઈ ગયાની ચર્ચા હજુ સમી નથી ત્યાં મોબાઈલ સોંપ ધરાવતો યુવાન કરોડથી વધારેની રકમનું ફુલેકુ ફેરવી…
Read More...

કુદરતની અદાલતે તત્કાલીન આપી સજા! પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિનું માર્ગ અકસ્માતમાં થયું મોત

પત્નીની હત્યા કર્યા બાદ ભાગી ગયેલા પતિની પોલીસ ધરપકડ કરે અને કોર્ટ કાર્યવાહી કરે તે પહેલા જ કુદરતની અદાલતે તત્કાલીન મામલો ખતમ કરી દીધો છે. ગુરુવારે આ યુવકે રાત્રે ત્રણ વાગ્યે પત્નીની હત્યા કર્યા બાદ નાસતો ફરતો હતો, ત્યારે રસ્તામાં તેની…
Read More...