સુરતમાં ટ્રક ચાલકે BBAના વિદ્યાર્થીને કચડી નાખ્યો, બનાવ સીસીટીવીમાં કેદ

સુરત શહેરમાં ટ્રક (Truck) ચાલકો જાણે કે યમદૂત બનીને બેફામ બનીને વાહનો હાંકી રહ્યા છે. શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માત (Road accidents)ની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા જ દિવસ પહેલા સુરતના કતારગામ વિસ્તાર (Katargam area)માં એક બેફામ…
Read More...

ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો થઈ જજો સાવધાન, ગોધરામાં 21 બુલેટો પર ટ્રાફિક પોલીસનો સપાટો

હવેથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો (Bullet drivers) સાવધાન થઈ જજો. વાહનવ્યવહાર મંત્રી (Minister of Transport)એ બુલેટ પર રોફ જમાવતાં યુવકોની હરકતો અંગે સરકારનું ગંભીર ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ સરકાર (Government) એક્શનમાં આવી ગઈ હતી…
Read More...

બ્લાસ્ટમાં પતિનું મોત થતાં પાંચ મહિનાનાં બાળકને ખોળામાં રાખીને પત્નીએ વીડિયો કૉલ પર જોયા પતિના અંતિમ…

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ (kabul)માં શનિવારે થયેલા બોમ્બ બ્લાસ્ટ (Blast)માં લુધિયાણાના સની સિંહ (Sunny Singh)નું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત આ બ્લાસ્ટમાં શીખ સમુદાયના બે અન્ય લોકો ઘાયલ થયા હતા. સનીના અંતિમ સંસ્કાર કાબૂલમાં જ કરવામાં આવ્યા…
Read More...

અમદાવાદની શરમજનક ઘટના! પાર્થ ઉર્ફે હેરીપોટરે યુવતીની ટીશર્ટ ફાડી છાતી ઉપર હાથ નાખી જાહેરમાં માર…

આમ તો હેરીપોટર નામના એક પાત્ર ને તમે ફિલ્મમાં જોયું હશે. પણ અમદાવાદમાં (Ahmedabad) એક પાર્થ ઉર્ફે હેરીપોટર નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઈ છે. રાયપુર દરવાજા પાસે રહેતી 30 વર્ષીય યુવતીને પાર્થ ઉર્ફે હેરીપોટર નામના…
Read More...

નડિયાદના CRPF જવાન શ્રીનગરમાં શહીદ, પરિવારમાં માતમ, અંતિમ વિદાયમાં આખું ગામ હિબકે ચઢ્યું

નડિયાદના CRPF જવાનનું (Nadiad CRPF Jawan) હૃદય રોગના હુમલામાં નિધન થયું છે. શ્રીનગરના કુપડવાડામાં ફરજ દરમિયાન નડિયાદ શહેરમાં રહેતાં દિનેશભાઇ કેશવભાઇ મેટકરનું નિધન થયું હતું. આજે દિનેશભાઇના નશ્વર દેહને નડિયાદ લાવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ…
Read More...

ઉત્તરાખંડ હોનારત ગ્લેશિયર તૂટવાથી નહીં, પરંતુ આ કારણે થઈ, સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો

ઉત્તરાખંડ (Uttarakhand)માં ઋષિગંગા (Rishi Ganga)માં આવેલા પૂરના કારણે અત્યાર સુધી નંદાદેવી ગ્લેશિયર (Glacier)નો કોઈ ભાગ તૂટ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ, પરંતુ આંતરાષ્ટ્રીય ભૂગર્ભ વિજ્ઞાની અને ગ્લેશિયરોના જાણકાર એ દાવો કરી રહ્યા છે કે…
Read More...

આછાં અને મૂળથી નબળા વાળ માટે વરદાન સમાન છે આ 11 ઉપાય, એકદમ સુંદર અને ભરાવદાર થઈ જશે વાળ

વાળ ખરવા, સફેદ થવા અને નાની ઉંમરમાં ટાલ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પણ અહીં જણાવેલા ઉપાયથી વાળ ખરતાં બંધ થઈ જશે. આજની ફાસ્ટ લાઈફમાં વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ અત્યારે વાળ અને સ્કિન સંબંધી સમસ્યાઓ પણ…
Read More...

નવસારીઃ કળિયુગી શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડ્યું, ભણાવવાના બહાને વિદ્યાર્થિનીને ઘરે…

શિક્ષણ જગતનું માથું શરમથી નીચે થઈ જાયે એવી ઘટના સામે આવી છે. કળિયુગી શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડ્યું હતું. બીલીમોરાની ખ્યાતનામ શાળામાં ભણાવતા લંપટ શિક્ષકે વિદ્યાર્થિની (teacher molestation with students) સાથે શરીર સંબંધો…
Read More...

ચોરોની હિંમત તો જુઓ, અમદાવાદમાં સવારે 6 વાગે મેડિકલ સ્ટોરના તાળા તોડી 96 હજારની કરી ચોરી

અમદાવાદ શહેરના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં તસ્કર ટોળકી ફરી એકવાર સક્રિય થઈ છે. ઘટના કૃષ્ણનગરની (Krushnanagar) છે જેમાં ચારેક લોકોએ એક દુકાનમાં ઘુસી ચોરી કરી હતી અને આસપાસની દુકાનોના તાળા તોડ્યા હતા. એક મેડિકલ શોપમાં (Medical shop) ચાર લોકો…
Read More...

રાજકોટ : ‘તું લગ્ન બાદ બહુ જાડી થઈ છો, તું કાળી છો, તું હવે મને નથી ગમતી’, એવું કહીને…

શહેરની જેમ રાજકોટ જિલ્લામાં પણ મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સા એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 498 (ક), 323, 504, 506 તેમજ જી પી એક્ટ ની કલમ 135 મુજબ ગુનો દાખલ…
Read More...