ત્રણ વર્ષથી ખુદ ઓક્સિજનના સહારે જીવતો મંઝૂર અહેમદ કોરોનાના દર્દીઓને પહોચાડી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડર
સમગ્ર દેશ રોગચાળાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યો છે અને કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે કે જેઓ અન્ય લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર હોય છે. આવી જ એક વ્યક્તિ છે કાશ્મીરનો 48 વર્ષીય મંજુર અહેમદ, જે પોતે અસ્થમાના દર્દી છે […]