વડોદરામાં 85 ટકા ઈન્ફેક્શનવાળા દર્દીએ 34 દિવસે જંગ જીત્યો, બચવાની આશા નહીંવત, છતાં….કોરોનાને માત આપી
વડોદરાના પૂર્વ વિસ્તારમાં 49 વર્ષના દર્દી અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં 34 દિવસ જંગ ચાલ્યો હતો. ડોક્ટરે એક તબક્કે પત્ની કહ્યું હતું કે પતિને બચવાના 30 ટકા ચાન્સ છે. છતાં 34 દિવસની લડાઈના અંતે કોરોનાને માત આપી ઘર વાપસી કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો હિંમતે […]