પાર્કિંગમાં એમ્બ્યુલન્સને સતત હલતી જોઈને લોકોને ગઈ આશંકા, તપાસ કરી તો સામે આવી શરમજનક ઘટના

કોરોના વાયરસના કપરા કાળમાં એમ્બ્યુલન્સ આવવામાં થતા વિલંબની હાલાકી દરેકે જોઈ કે ભોગવી હશે. મહામારીના આ સમયમાં એમ્બ્યુલન્સમાં કોઈ કામલીલા કરતું ઝડપાય તો? ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી આ ઘટના સામે આવી છે. જેમાં એક એમ્બ્યુલન્સમાં કામલીલા ચાલું હતી. રામનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક વિસ્તારમાંથી આ ઘટના બની છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

અમદાવાદમાં સગા માસાએ હેવાનિયતની હદ પાર કરી, સગીર ભાણી પર બે વખત દુષ્કર્મ આચર્યું

અમદાવાદમાં દીકરીઓ સલામત નથી. જી હા આ વાત તદ્દન સાચી છે જેનો પુરાવો શહેરમાં બનતી ઘટનાઓ આપી રહી છે. અમદાવાદ શહેરમાં દરરોજ એક દીકરી દુષ્કર્મ અને છેડતીનો શિકાર બને છે. અમદાવાદમાં અવારનવાર દુષ્કર્મ અને શારીરિક અડપલાંનાં કિસ્સાઓ સામે આવતા રહે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

12 વર્ષ પહેલા આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં વડોદરાના શાહબંધુઓએ 5,000 દાન કર્યા હતા, જેનું કોરોનાકાળમાં કલ્પના પણ ના થઈ શકે તે રીતે ફળ મળ્યું

‘જેવું કરો તેવું ભરો…’ કર્મનો આ સિદ્ધાંત માત્ર ચાર શબ્દોમાં આખી જિંદગીનો સાર સમજાવી જાય છે. માનો કે ના માનો, પરંતુ વડોદરામાં કોરોનાનો ભોગ બનેલા શાહ બંધુઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે 12 વર્ષ પહેલા તેમણે કરેલું એક દાન કદાચ આ મહામારીમાં તેમનો જીવ બચાવવાનું નિમિત બની જશે. આ વાતના સાક્ષી શાહ બંધુઓની […]

બારડોલીમાં કોરોનાએ પટેલ પરિવારનો માળો વિંખ્યો, પિતા, પુત્ર અને પુત્રવધૂનું કોરોનાથી મોત, બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

સુરત શહેર સાથે જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બારડોલીમાં કુલ 4617 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 64 લોકોના મોત નીપજ્યા છે. દરમિયાન બારડોલીના એક જ પટેલ પરિવારના ત્રણ લોકોને આઠ દિવસમાં કોરોના ભરખી જતા શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. પહેલાં પુત્રવધૂ ત્યારબાદ પિતા-પુત્રનું કોરોનાથી મોત થતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. બારડોલીમાં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8210 કેસો નોંધાયા, 82 લોકોના કોરોનાથી મોત, 14,483 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોનાના દૈનિક કેસને લઇ ગુજરાતની પ્રજા માટે રાહતના સમાચાર છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી ગઇ છે. આજે સતત ત્રીજા દિવસે રાજ્યના દૈનિક કેસ 10,000થી નીચે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 8210 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં […]

અજમાના પાણીના ફાયદા જાણીને તમે ચોંકી જશો, શરીરને રાખે ફિટ અને હેલ્ધી, જાણો અને શેર કરો

રસોડામાં વપરાતા મસાલાઓમાં અજમાનો ઉપયોગ પણ સ્ત્રીઓ કરતી હોય છે. અજમો ભોજનને તો સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે સાથે મોટાભાગની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. અજમાને સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. જો ખાલી પેટે અજમાનું પાણી પીવામાં આવે તો પેટની ચરબી ઓછી થાય છે. અજમાના પાણીની સાથેસાથે એક્સરસાઈઝ, લાઈફસ્ટાઈલમાં થોડો […]

ઈઝરાયલના હુમલામાં 12 માળનું ગાઝા ટાવર ધ્વસ્ત, વિડિયો જોઈને રૂંવાડા ઊભાં થઈ જશે, આ બિલ્ડિંગમાં વિદેશી મીડિયાની ઓફિસો હતી

હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હમાસે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈઝરાયલે 12 માળના ગાઝા ટાવર પર હુમલો કર્યો હતો અને તેને ધ્વસ્ત કરી દીધું હતું. આ ટાવરમાં યુએસની એસોસિયેટેડ પ્રેસ અને કતારના બ્રોડકાસ્ટર અલ જઝીરાની ઓફિસો હતી. શનિવારે ઈઝારયલના મિસાઈલ હુમલામાં આ બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગયું હતું. લેટેસ્ટ ન્યૂઝ […]

રાજકોટમાં કોરોના વોર્ડમાં દુષ્કર્મનો ભોગ બનેલા વૃદ્ધ મહિલાનું મોત, પ્રોઢાનો FSL રીપોર્ટ આવે તે પહેલા દમ તોડયો

રાજકોટ સિવિલના કોવીડ વોર્ડમાં 14 દિવસ પહેલા સારવારમાં રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલ મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે કાર્યવાહી કરી છે. મહિલા પોલીસે અગાઉ દુષ્કર્મના ગુનામાં સિવિલના કોન્ટ્રાકટ પર કામ કરતા એટેન્ડન્ટની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. તેમજ બંનેના મેડીકલ રીપોર્ટ કરવી તપાસ હાથ ધરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ડોક્ટર ફેસબુક પર લાઈવ આવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં, કહ્યું-કોરોનાના દર્દીઓના મોત હવે નથી જોઈ શકતો!

હાલમાં સમગ્ર દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મોતની કહાનીઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં આવા અનેક કિસ્સાઓ વાયરલ થઈ રહ્યાં છે. લોકો મદદ માગી રહ્યા છે. આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ આ લહેરમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ડોક્ટરો અને […]

સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી: બહેનનું કોરોનાથી નિધન થતાં ભાઈએ 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી પાડ્યા

ઉત્તર પ્રદેશના કાનપુરથી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં કોરોનાથી એક મહિલાનું નિધન થયું અને આરોપ છે કે મૃતક મહિલાના ભાઈએ બહેનના 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી પાડ્યા છે, જે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા મહિલાએ પોતાના ભાઈને આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી જે મહિલાનું મોત થયું તે મુંબઈથી કાનપુર […]