યુવતીએ નગ્ન થઈ વોટ્સએપ પર કર્યો વિડિયો કોલ, તો સરદારજીએ જબરદસ્ત પાઠ ભણાવ્યો

યુવતીએ પહેલા વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. જેવો વ્યક્તિએ વિડિઓ કોલ ઉઠાવ્યો, તો બીજી તરફ એક છોકરી નગ્ન અવસ્થામાં બેઠી હતી. યુવતીએ તે વ્યક્તિને ઉત્તેજીત કરવાનું શરૂ કર્યું. યુવતીને નગ્ન અવસ્થામાં જોઇને તે વ્યક્તિ પણ હોશ ખોઈ ખોટી હરકતો કરવા લાગ્યો. યુવકને જાણ ન હતી કે, યુવતી તેના ફોન પર આ બધુ વીડિયો રેકોર્ડ […]

બાળકોમાં મ્યુકર માઇકોસિસને લઈ ડોક્ટરોની ચેતવણી, માતા-પિતાએ રાખવી જોઈએ આ તકેદારી

ગુજરાતમાં કોરોનાનાં કહેર બાદ મ્યુકર માઈકોસિસના રોગે કાળો કહેર વર્તાવ્યો છે. અને રાજ્યમાં મ્યુકર માઈકોસિસના રોગના કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેને મહામારી જાહેર કરવામાં આવી છે. તો અમદાવાદમાં 16 વર્ષનાં બાળકને મ્યુકરમાઈકોસિસ થયો હોય તેવો કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. ત્યારે ડોક્ટરોએ બાળકોમાં મ્યુકર માઈકોસીસને લઈ ચેતવણી આપી છે. […]

બાબા રામદેવ પોતાની અમાન્ય દવાઓને વેચવા માટે એલોપથી વિરુદ્ધ લોકોમાં ભ્રમ ઉત્પન્ન કરી રહ્યા છે- ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને બાબા રામદેવ સામે કાર્યવાહી કરવાની માંગ કરી

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ યોગગુરુ બાબા રામદેવ પર એલોપથી સારવાર વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ડૉકટરની સંસ્થાએ રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરીને આગળ કાર્યવાહી કરવા પણ માગ કરી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધનને જે પત્ર લખવામાં આવ્યો હતો એમાં IMAએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર બાબા રામદેવનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4205 કેસો નોંધાયા, 54 લોકોના કોરોનાથી મોત, 8445 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત ઘટી રહી છે.  અને રાજ્યમાં સતત કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં વધુ 4205 કેસો નોંધાયા હતા. જ્યારે 54 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 8445 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આ ઉપરાંત આજે 1,47,860 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.  લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

સવારે કંઈ પણ ન ખાવાની આદતથી ગેસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા ગંભીર રોગો થવાનો ખતરો વધે છે, ફટાફટ જાણો અને શેર કરો

સવારે કરવામાં આવતી કેટલીક ભૂલો ધીમા ઝેર જેવું કામ કરે છે અને આગળ જતાં શરીરને રોગિષ્ઠ બનાવી દે છે. આજે અમે તમને એવી જ એક ભૂલ વિશે જણાવીશું. સવારે કંઈ પણ ન ખાવાની આદતથી ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, ઓબેસિટી, બ્લડ-પ્રેશર અને હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવા અગણિત પ્રોબ્લેમ્સ થઈ શકે છે અને એ શરીરની સાથે-સાથે મગજના […]

બનાસકાંઠામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો: કોરોના દર્દી હોસ્પિટલમાં જવાના બદલે ભૂવા પાસે ગયો, ભૂવાએ કરી વિધિ અને પછી…

ગુજરાતમાં હવે ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. જો કે, કોરોનાની મહામારી વચ્ચે અંધશ્રદ્ધાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલાક લોકો કોરોના ન થાય એટલા માટે બાધા રાખીને મંદિરે માનતા ચઢાવવા માટે એકઠા થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો કેટલાક ધુતારાઓ કોરોના ન થાય તેવા દોરા-ધાગાનું વિતરણ કરીને લોકોને અંધશ્રદ્ધા તરફ વાળતા હોય […]

કોરોનામાં બેદરકારીનું આવ્યું ગંભીર પરિણામ! રાજસ્થાનમાં લગ્નમાં હાજર 95 લોકો કોરોનાગ્રસ્ત, દુલ્હનના પિતાનું મોત થતાં ગામમાં ફફડાટ

કોરોના જ્યારે ઘાતક સાબિત થાય છે તો તેનું પરિણામ કેટલું ખૌફનાક આવી શકે તેની કલ્પના કરી શકાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત દેશના ઘણાં ભાગોમાંથી જે પણ ઘટના સામે આવી રહી છે તે આના સાક્ષી છે. મહામારીની વચ્ચે દેશની મોટી વસતી પર ખતરો છે જેઓ ગામોમાં રહે છે અને તેમને યોગ્ય સારવાર મળી રહેતી […]

રાજકોટમાં માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો વિડિયો વાયરલ, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીમાં (Dream city) સોસાયટીના પ્રમુખ નિયમોનું પાલન કરવાનું કહેતા ધનરાજ બેડલા (Dhanraj bedla) નામનો શખ્સ છરી (Knife) સાથે ધસી આવી લુખ્ખાગીરી કરતો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં (CCTV) કેદ થવા પણ પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી ડ્રીમ સીટી […]

પાલનપુરના રતનપુર પાસે લગ્નપ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 4ના મોત, 3ને ઇજા

પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજો પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી […]

પ્રેમાંધ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની બેરહેમથી હત્યા કરી: સાયલાના ઢાંકણિયાની વાડીમાં સૂતેલા પતિ ઉપર બેસી જઈ પત્નીએ પ્રેમી સાથે મળી પોતાની સાડીથી ગળેફાંસો આપી કાસળ કાઢ્યું

સાયલા તાલુકાના મોટી મોરસલ ગામના કોળી પરીવારના જેમાભાઈ રૂપાભાઈ વાધેલા ઉ.વ.52 ઢાંકણીયા ગામે ભાગવી ખેતી રાખી પોતાનું તથા પરીવારનું ગુજરાત ચલાવતા હતા. તેમના લગ્ન આશરે અઢારેક વર્ષ પહેલા રેખાબેન સાથે થયા હતા. ત્રણ સંતાનો ના સુખી દામ્પત્યજીવનમાં પત્ની રેખાબેનને આશરે બે વર્ષ પહેલા થાનગઢ તાલુકાના સોનગઢ ગામના ભરત ભોપાભાઈ રંગપરા સાથે આંખ મળી જતા બન્ને […]