પેટમાં ગેસ અને બળતરાથી ઇન્સ્ટન્ટ રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો, તમે પણ ફટાફટ અજમાવી લો, જાણો અને શેર કરો

અનેક વાર મસાલેદાર ખાવાનું ખાવાના કારણે પેટમાં ગેસ અને બળતરાની સમસ્યા રહે છે. આ સમયે તમે અનેક દવાઓ લેવાના બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. તો તેને માટે યાદ રાખી લો આ વાતો. પેટની સમસ્યામાં રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો પેટમાં ગેસ અને બળતરાની સમસ્યાને દૂર કરવા માટે તમે અનેક ઉપાયો કરવાના બદલે રસોઈની […]

દિલ્હીથી ગુજરાત આવતી કારમાંથી ઝડપાયા કરોડો રૂપિયા, ગણતરી કરવામાં જ સવારથી સાંજ પડી ગઇ

કોરોના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે છુપાયેલા નોટોના બંડલ જોઇને પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે કારમાં સવાર બે લોકોની […]

કોરોનાની બીજી લહેરમાં ચાંદોદમાં રોજના સરેરાશ 600 અસ્થિઓનું વિસર્જન થયું

કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી લહેરમાં 24 કલાક ધમધમતાં સ્મશાનો અને સ્મશાનમાં વેઈટિંગના દ્રશ્યો આજે પણ રૂંવાડા ઉભા કરી દે છે. તેવામાં પિતૃતર્પણ માટે સુપ્રસિદ્ધ ચાંદોદ ખાતે બે મહિનામાં જ અંદાજે 36 હજાર પરિવારોએ અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. એટલે કે સરેરાશ એક દિવસમાં 600 અસ્થિઓનું વિસર્જન ત્રિવેણી […]

વડોદરાની ધીરજ હોસ્પિટલે સરકાર પાસેથી પૈસા લૂંટવા 469 દર્દી દાખલ બતાવ્યા, ગણ્યા તો 230 નીકળ્યા; કોરોનાના બેડ પર ભૂતિયા દર્દીઓ બતાવીને 2 કરોડ વસૂલવાની લાલચ

ધીરજ હોસ્પિટલના સંચાલકો રાજ્યસરકાર પાસે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે જેવું જુઠ્ઠાણુ ચલાવીને લાખો રૂપિયાની કમાણી કરવાનો મનસૂબા સાથે દર્દીઓના પરિવારજનોને બધા જ બેડ ફુલ હોવાનું જણાવતા હતા. સરકાર અને દર્દીઓ બંનેને અંધારામાં રાખીને કરોડોની કાળી કમાણી કરવાના મનસૂબા સાથે ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, […]

કોરોના કરતા વધારે બીક રસીની: વેક્સિન લઈશું તો મરી જઈશું… બારાબંકીમાં આવું કહીને 200 લોકો નદીમાં કૂદી પડ્યા, લોકોને જાગૃત કરવામાં તંત્ર નિષ્ફળ

બારાબંકી જિલ્લા મુખ્યાલયથી 70 કિલોમીટર દૂર તરાઈમાં વસેલું 1500થી વસ્તીવાળું ગામ છે સિસોડા. આ ગામમાં વેક્સિનને લઈને લોકોમાં એટલો ડર છે કે રવિવારે જ્યારે સ્વાસ્થ્ય વિભાગની ટીમ અહીં વેક્સિનેશન માટે પહોંચી તો ગામનાં લગભગ 200 લોકોએ વેક્સિનના ડરથી ભાગીને સરયૂ નદીના કાંઠે પહોંચી ગયા હતા. સ્વાસ્થ્ય વિભાગની ટીમ જ્યારે નદી કિનારે પહોંચી તો આ લોકોએ […]

કોરોનાની સારવાર લઈ રહેલા ગોંડલના યુવાને મોત પહેલા ફેસબુક પર લાઈવ વિડિયો બનાવી મિત્રો અને સ્વજનોને અંતિમ બાય-બાય કહ્યું

રાજ કપૂર સાહેબના મેરા નામ જોકરનું ગીત ‘જીના યહાઁ મરનાં યહાઁ ઇસકે સિવા જાના કહા’ની આજે પણ કડી સાંભળીએ તો શરીરના રુવાંટે રુવાંટા ઉભા થઇ જાય. મૂળ ગોંડલના યુવાન દીપકભાઇનું અમદાવાદ કોરોના સારવાર દરમિયાન નિધન થતા મિત્ર વર્તુળમાં ગહેરો શોક જોવા મળઈ રહ્યો છે. દિપકભાઇએ અંતિમ સમયની થોડી કલાકો પહેલા જ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ […]

સામાન્ય વાતમાં યુવકને થપ્પડ મારવી કલેક્ટરને ભારે પડી, દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં મુખ્યમંત્રીએ તાબડતોડ લીધી એક્શન

કલેક્ટર (Collector) હોય કે સચિવ તમામ મોટાગજાના અધિકારીઓ આખરે તો પ્રજાના સેવક છે. લોકશાહીની ખૂબસૂરતી એ જ છે અહીંયા પ્રજા સર્વોપરી છે. કાયદાની મર્યાદા લાંધી જતા અધિકારીઓ ક્યારેક ક્યારેક પોતાની સત્તાના મદમાં એવું કૃત્ય કરી બેસે છે કે જેનું પરિણામ માઠું આવતું હોય છે. આવું જ એક કૃત્ય છત્તીસગઢના (Chhattisgarh) સૂરજપુરના (Surajpur) કલેક્ટર રણબીર શર્માએ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3794 કેસો નોંધાયા, 53 લોકોના કોરોનાથી મોત, 8734 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેરની પીક બાદ કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને ધીમે ધીમે રાજ્યમાં કોરોનાનાં વળતાં પાણી હોય તેવું જણાઈ આવે છે. આજે રાજ્યમાં કોરોનાનાં 3794 કેસો નોંધાયા હતા. જ્યારે તેનાથી બમણા 8734 દર્દીઓ સાજા થયા હતા. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓનાં મોત […]

સરસિયાના તેલના છે ઘણાં બધાં ફાયદાઓ, તેના ઉપાય તમારી 10 સમસ્યાઓને કરી દેશે દૂર, જાણો અને શેર કરો

સરસિયાના તેલના ઘણાં બધાં ફાયદાઓ છે અને ઘણાં લોકો ભોજનમાં સરસિયાના તેલનો ઉપયોગ પણ કરે છે. પણ આજે અમે તમને આ તેલના ગજબના ઉપાયો જણાવીશું. સરસિયાના તેલમાં બીટા કેરોટીન, આયર્ન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. આ સિવાય તેમાં ઓલિક એસિડ અને લિનોલિક એસિડ જોવા મળે છે. તેમાં રહેલા ફેટી એસિડ વાળ […]

‘ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો હું ગાડીને આગ લગાડી દઈશ..’, ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી, વિડિયો વાયરલ

છાસવારે પોલીસ (police) સામાન્ય લોકોને ધમકી આપતી હોય એવી ઘટનાઓના વીડિયો (video) બનતા રહે છે. પરંતુ નવસારીમાંથી એક વીડિયો વાયરલ (video viral) થયો હતો. જેમાં એક ટ્રક ચાલક (truck driver) ખુલ્લી તલવાર (Open Sword) લઈને પોલીસને ધમકી આપી રહ્યો છે. જોકે, પોલીસે ધમકી આપનાર ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે. લેટેસ્ટ ન્યૂઝ […]