અમદાવાદમાં નાઈટ કર્ફ્યુનું ઉલ્લંઘન કરીને બુટલેગર બન્યો બેફામ, ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ પાર્ટીમાં બિયરની છોળો ઉડાડતા દેખાયો

અમદાવાદમાં શહેરમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવું યુવાનોને શોખ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. આવામાં શહેરના અસારવા વિસ્તારમાં બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ મળી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં અસારવા રેલવે સ્ટેશનની બહાર રીતસર ટેબલ ગોઠવીને કેક મુકવામાં આવી હતી. જેમાં એક યુવક બિયરની બોટલ હલાવીને […]

કોકા કોલાની બોટલ જોઇને ગુસ્સે ભરાયેલા ફૂટબોલર રોનાલ્ડોએ બોટલો હટાવીને કહ્યું ‘પાણી પીવો’ અને કોકા કોલાના 30 હજાર કરોડ ધોવાઈ ગયા

બેબાક અને આક્રમક અંદાજ માટે જાણીતા ફૂટબોલર અને સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગુસ્સામાં એક નિર્ણય લીધો અને કોકા કોલા કંપનીને 293 અબજ રૂપિયાનું નુકસાન થઇ ગયું.ઘટના હંગરી સામેની પોર્ટુગલ ટીમના યૂરો 2020ના મેચ પહેલાની છે. સ્ટાર સ્ટ્રાઇકરે પોતાની સામે ટેબલ પર મૂકેલી કોકા કોલાની બે બોટલો હટાવી દીધી અને તેને બનાવનારી કંપની કોકા કોલાને લગભગ […]

ચીખલીના વાંઝણા ગામની પાટીદાર યુવતી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું, તેના વિશે જાણીને ગર્વ થશે

અમેરિકાના મિસિપિસી શહેરમાં રહેતા ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના પરિવારોની દીકરી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં વાંઝણા સહિત તાલુકામાં ખુશી ફેલાઈ ગઈ છે. શિકાગોમાં નેવલબેઝ ટ્રેનિંગ કેમ્પસમાં 10 અઠવાડિયાની તાલીમ પુરી કરીને નૈત્રી પટેલે નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી સમગ્ર તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના […]

સસરા-વહુના આડા સંબંધોએ તમામ હદ પાર કરી: સગા દીકરાને કાંટો સમજીને વાઢી નાખ્યો, બન્ને પકડાઈ ગયા

પ્રેમ આંધળો હોય છે એવું તમે અનેકવાર સાંભળ્યું કે જોયું હશે. પરંતુ રાજસ્થાનમાં બનેલી હચમાવી દેનારી ઘટનામાં પૂત્રવધુના પ્રેમમાં પડેલા સસરાએ પોતાના જ દીકરાને કાંટો સમજીને હત્યા કરી નાખી છે. આ ઘટના વિશે સાંભળીને લોકોના રુવાડા ઉભા થઈ જાય છે. પોલીસે દીકરાની હત્યા કરનારી પિતા અને પત્નીની ધરપકડ કરી લીધી છે. બાપે દીકરાના લગ્ન કરાવ્યા […]

ઉમરપાડાના કોન્સ્ટેબલે વિકૃતિની હદ પાર કરી: માસ્ક બાબતે મહિલાને કારમાં બેભાન કરી બળાત્કાર કર્યો, અશ્લીલ ફોટા પાડીને વારંવાર દુષ્કર્મ આચર્યું

ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશ કાપડિયા (બીકે પાર્ક સોસા., બારડોલી)એ વર્ષ 2020માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની મહિલા મનીષા(નામ બદલ્યું છે)ને તેની સોસાયટી બહારથી પોલીસ સ્ટેશન ચાલવું પડશે, કહી પોતાની કારમાં લઈ જઈ બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો. કોન્સ્ટેબલે મહિલાનો અશ્લીલ ફોટો મોબાઇલમાં પાડી લઈ અવારનવાર ફોટો બતાવી ભૂતપોરના […]

આણંદમાં પત્નીના વિરહમાં બે માસૂમ દીકરીઓની હત્યા કરી પિતાએ પણ ગળે ટુંપો ખાઇ લીધો

આણંદ શહેરમાં બોરસદ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસ પાછળ રહેતા યુવકએ છ માસ પૂર્વે મૃત્યુ પામેલી પત્નીનાં વિરહમાં પોતાની બે માસૂમ દીકરીઓને ગળે ટુંપો દઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતા અને બે દીકરીઓના મોતની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દુધવાડા ગામના ચિરંજીવી […]

આણંદ તારાપુર હાઇવે પર ટ્રકે ઇકો કારને અડફેટે લેતા 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, કારની અંદર જ લાશોનો ખડકલો થયો

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 352 કેસો નોંધાયા, 4 લોકોના કોરોનાથી મોત, 1006 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.70 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 400થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે ગઇ કાલ કરતા 53 કેસ ઓછા નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 352 કેસ નોંધાયા છે. […]

કોળાના બીજના છે અઢળક ફાયદા, બ્લડપ્રેશરથી લઈને સુગરને રાખે છે કંટ્રોલમાં, જાણો અને શેર કરો

કોળાના બીજની (pumpkin seeds) ન્યુટ્રીશન વેલ્યુ (Nutrition value) ખૂબ જ વધુ હોય છે. જો તમે નિયમિત બ્રેકફાસ્ટમાં (Breakfast) એક ચમચી કોળાના બીજનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જે તમારા શરીરમાં ઝિંક, મૈગ્નીશિયમ અને હેલ્ધી ફેટની આપૂર્તિ કરે છે. કોળાના બીજમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, હાઈ ફાઈબર રહેલા છે […]

24 વર્ષની છોકરીને પેટ્રોલનું ટેન્કર ચલાવતી જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા! એક દિવસમાં 300 કિલોમીટર ચલાવે છે ટ્રક

MComનો અભ્યાસ કરતી 24 વર્ષની દેલિશા દાવિસને નાનપણથી જ ડ્રાઈવિંગનો શોખ હતો. તે ટુ વ્હીલર શીખ્યા બાદ ફોર વ્હીલર પણ શીખી ગઈ, પરંતુ તેને તો કંઈક અલગ જ કરવાની ધગશ હતી. દેલિશાના પિતા 42 વર્ષથી ટ્રક ચલાવે છે, અને પિતાના પગલે દીકરીને પણ ટ્રકના સ્ટિયરિંગ પર હાથ અજમાવવો હતો. પિતાએ પણ દીકરીને તેના માટે પૂરો […]