વલસાડનો કળિયુગી કપૂત: વૃદ્ધ પિતાને દીકરો લાકડીથી માર મારતો હોવાનો વીડિયો વાયરલ, ઢસડીને ઘરે લઈ ગયો

વલસાડ જિલ્લાના મૂળી ગામ (Muli village of Valsad)માં એક કળિયુગી કપૂત પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને માર (95 year old man beaten by son) મારતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થઈ રહ્યો છે. કળિયુગી પુત્રએ સાવરણા અને પાઇપથી સગા પિતાને માર માર્યો હતો. ઘટનાને લઈને નરાધમ પુત્ર સામે લોકોમાં રોષ વ્યાપી […]

‘મા’ની મમતાનો ચમત્કાર! 6 વર્ષના દીકરાના મૃતદેહને પંપાળીને મા કહેતી રહી- ઊઠી જા મારા લાડલા, અને થોડી જ ક્ષણોમાં શ્વાસ ચાલવા લાગ્યા

આ વાતને ચમત્કાર નહિ તો શું કહીશું? એક માતાની પ્રાર્થનાને ભગવાને સાંભળી લીધી. હરિયાણામાં 20 દિવસ પહેલાં તેના 6 વર્ષના પુત્રને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પરિવાર અંતિમસંસ્કારની તૈયારી કરી રહ્યો હતો. માતા તેના પુત્રના માથાને ચુંબન કરતી-કરતી વારંવાર કહી રહી હતી- ઊઠીજા, મારા લાડકવાયા, ઊઠીજા. ત્યારે અચાનક તેના શરીરમાં હલનચલન થવા લાગ્યું. બીજી વખત […]

સુરતમાં AAPનાં મહિલા કોર્પોરેટરનો સણસણતો આક્ષેપ: ધારાસભ્યએ ભાજપમાં જોડાવા 3 કરોડની ઓફર કરી, પતિને 25 લાખ લઈ ભાજપમાં ભેળવી દેવાયા બાદ ભાજપ દ્વારા દબાણ કરાયું

સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યાં છે. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરી હતી. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 293 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 770 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોના મહામારીની બીજી લહેરનો ગુજરાતમાં ધીમેધીમે અંત આવી રહ્યો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.84 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 300થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 293 કેસ નોંધાયા છે અને […]

મહાત્મા ગાંધી પોતાના અભિયાનમાં ગામડામાં ફરતા હતાં ત્યારે તેઓ એક ગામમાં પહોંચ્યાં, તે સમયે ત્યાં ખેતીનું કામ પૂર્ણ થઈ ગયું હતું. ગાંધીજીએ કહ્યું, જો કોઈ પાક વાવવાનો નથી તો હું કહું છું કે આ સમયે થોડા એવા બીજ વાવો, જેનો પાક અલગ રીતે ઉગે. લોકોએ કહ્યું, આવું કયું બીજ હોય છે? ત્યારે ગાંધીજી શું કહ્યું જાણો..

મહાત્મા ગાંધી પોતાના અભિયાનમાં ગામ-ગામનો ફેરો કરતાં હતાં. તેમનું માનવું હતું કે જો ગ્રામીણ ક્ષેત્રમાં રહી રહેલાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ તો ભારતની સ્વતંત્રતાનો અર્થ જ અલગ હશે, કેમ કે ગ્રામીણ લોકોના વિચારવાની રીત બે રીતે અલગ હોય છે. એક તો તેઓ નિરક્ષર હોય છે અને બીજુ, તેમણે શહેરી ક્ષેત્રના દોષ જોવા મળતાં નથી. આ […]

ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે મરી, ભોજનમાં આ રીતે ઉપયોગ કરશો તો બિમારોઓ ભાગશે દૂર, જાણો અને શેર કરો

ભારતીય મસાલાઓમાં જો સૌથી વધુ પ્રચલિત મસાલાની વાત કરીએ તો તે છે મરી. આ સંસ્કૃત શબ્દ પીપલીમાંથી આવ્યો છે, જેનો પ્રયોગ ભારતીય આયુર્વેદમાં વર્ષોથી કરવામાં આવે છે. આપણા દેશમાં તેની ખેતી ગોવા, કેરળ અને કર્ણાટકમાં કરવામાં આવે છે. તેનો પ્રયોગ પ્રાચીન ગ્રીક અને રોમના ઇતિહાસમાં પણ જોવા મળે છે. વેમએમડી અનુસાર તેમાં અમુક બાયોટિક કોમ્પોનેન્ટ્સ […]

વડોદરામાં ગજબનો કિસ્સો બન્યો: ધોબી પત્નીને ભગાડી ગયો તો પતિ તેની લારી જ ઉઠાવી લાવ્યો, લોકોએ પોલીસને કહ્યું અમારા કપડાં તો અપાવી દો

કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા સ્કૂલ પાસે આવેલી એક ધોબીની ઇસ્ત્રીની લારી ગાયબ જણાતાં ત્યાં સવારે કપડાં લેવા લોકો સલવાયા હતા. તપાસ કરાતા ધોબી એક યુવકની પત્નીને ભગાડી જતાં તેનો પતિ પત્નીના પ્રેમીની ઇસ્ત્રીની લારી લઈ પલાયન થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેના પગલે કપડાં આપનાર લોકોએ કારેલીબાગ પોલીસની મદદ લીધી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલો એક […]

છોટાઉદેપુરમાં પ્રેમી પંખીડાને તાલીબાની સજા: યુવક-યુવતીને થાંભલે બાંધી ક્રૂરતાથી માર્યા, વિડિયો થયો વાયરલ..

છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી પંથકમાં રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક પ્રેમી યુગલને દીકરીના પરિવાર જનો દ્વારા વીજળીના થાંભલે બાંધી માર મારતો વીડિઓ સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ થયો હતો. આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. […]

રાજ્યમાં લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય: મા વિનાના દીકરાના 38 વર્ષે માંડ લગ્ન થયાને 7 દિવસમાં જ સ્વરૂપવાન યુવતી બધું લઈ અદૃશ્ય થઈ ગઈ

રાજ્યમાં લગ્નવાંછુક યુવકને ફસાવીને ભાગી જતી લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય થઈ છે. અનેક એવા યુવકો છે, જેમને પોતાની જીવનસાથી શોધવામાં અનેક મુશ્કેલીઓ પડે છે તેવા સમયમાં માસૂમ લોકોને ફસાવવા માટે આખી ગેંગ સક્રિય હોય છે. એમાં કન્યા, તેનાં પરિવારજનો, ઘર અને બધું બોગસ હોય છે. જ્યારે લગ્ન થાય ત્યાર બાદ યુવતી એક સપ્તાહમાં હાથફેરો […]

મોટો ઘટસ્ફોટ: જામનગરની સરકારી હોસ્પિટલમાં 70 જેટલી યુવતીઓનું થયું શારીરિક શોષણ, સમગ્ર કાંડ છ માસથી ચાલતો હોવાનો આક્ષેપ

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલ એક મોટો વિવાદ સામે આવ્યો છે. જેમાં એટેન્ડન્ટ મહિલાએ ગંભીર આરોપ લગવતા ચારેબાજુ ચર્ચાનો સૂર ઉઠ્યો છે. મહિલાઓએ સુપરવાઈઝરો પર જાતીય સતામણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેઓ ચેકિંગના બહાને શારીરિક છેડછાડ કરતા પણ હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીઓ પાસે સેક્સની પણ માંગણી કરાય છે, અને જો […]