રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલે 3 વર્ષની બાળકીની સારવાર માટે કહ્યુ, ‘રોકડા આપો તો આજે જ ઓપરેશન, મા કાર્ડમાં કરાવો તો એક મહિના પછી !’

વીંછિયાના મોટી લાખાવડ ગામની ત્રણ વર્ષની બાળકી સાથે રાજકોટની સવાણી હોસ્પિટલ દ્વારા અન્યાય કરાયો હોવાના બાળકીના પિતાએ આક્ષેપો કર્યા હતા. જેમાં બાળકીના પિતા ભરતભાઈ ધીરૂભાઈ વાલાણીએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને વડાપ્રધાનને કરેલી લેખિત રજૂઆત કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો 30 દિવસના વેઇટિંગ લિસ્ટમાં તગેડ્યાં […]

વલસાડ: બેકાબૂ ટેમ્પો ડિવાઈડર કૂદીને સ્કોર્પિયો સાથે ટકરાયો, બંને વાહનના કચ્ચરઘાણ, બેના કમકમાટી ભર્યા મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બંને વાહના ચાલકના કમકમાટીભર્યા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સ્કોર્પિયોમાંથી ઈન્ડિયન નેવીના સિક્કા મારેલો […]

અમરેલીના SP કોન્સ્ટેબલને બચાવવા જતા દરિયામાં તણાયા, બન્નેને રેસ્ક્યૂ કરીને માંડ માંડ બચાવાયા, કોન્સ્ટેબલ સારવાર હેઠળ

જાફરાબાદ તાલુકાના સરકેશ્વરના દરિયા કિનારે કાલે જિલ્લા પોલીસ વડા પરિવાર સાથે અને અન્ય પોલીસ કર્મીઓ સાથે નહાવા માટે ગયા હતા ત્યારે બીચ પર પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાના મોજામાં તણાતા ડૂબવા લાગ્યા હતા. બંનેને જોકે કાંઠે ખેંચી લેવાયા હતા. પોલીસ વડા દરિયાનું પાણી પી ગયા હોય 108ની ટીમે ઘટનાસ્થળે સારવાર આપી હતી. જ્યારે પોલીસકર્મીને […]

ધ્રોલમાં પોલીસની દાદાગીરી: માસ્ક ના પહેરતા વેપારીને ઢોરમાર મારતા આંખ ફૂટતાં-ફૂટતાં માંડ માંડ બચી! વેપારીઆેમાં ભારે રોષ

ધ્રોલમાં બીજા માળે આવેલી દુકાનમાં બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે માથાકૂટ કરી વેપારીને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લાંબા સમયથી પોલીસના ત્રાસથી કંટાળેલા વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે અને ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા. લેટેસ્ટ ન્યૂઝ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 112 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 305 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.33 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 112 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં […]

એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો અને નાનો ખોટા ખર્ચ કરતો રહેતો હતો, દુઃખી પિતા પોતાના ગુરુ પાસે પહોંચ્યાં અને બધી જ વાત જણાવી, સંતે કહ્યું કે તમે તમારા દીકરાને મારી પાસે મોકલી દેજો, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો. તે બિલકુલ પણ ખર્ચ કરતો નહીં. જ્યારે, બીજો દીકરો ખૂબ જ વધારે ખોટા ખર્ચ કરતો રહેતો હતો. બંને દીકરાના આવા વિચિત્ર સ્વભાવના કારણે પિતા હંમેશાં દુઃખી રહેતાં હતાં. એક દિવસ દુઃખી વ્યક્તિ પોતાના ગુરુ પાસે પહોંચ્યાં અને બધી જ વાત જણાવી. સંતે […]

ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર અનેક સમસ્યાઓ માટે છે લાભદાયી, તેના ફાયદા જાણો અને શેર કરો

અંજીરની જેમ દેખાતુ ગૂલર વિશે તમે ઘણુ સાંભળ્યું અને વાંચ્યું હશે. શું તમે ગૂલરના ફાયદા વિશે જાણો છો? ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ માટે લાભદાયી છે. 1mg અનુસાર ગૂલરનું માત્ર ફળ જ નહીં પરંતુ પરંતુ તેની છાલ અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. અહીંયા ગૂલરના ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી […]

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન જોયું હશે પરંતુ અમદાવાદની એક યુવતીએ તેના બોયફ્રેન્ડ (BoyFriend) સાથે પ્રેમ સંબંધ તૂટી જતાં એવું કારસ્તાન કર્યું કે પોલીસ સ્ટેશનના (Police station) ધક્કા ખાતી થઈ ગઈ છે. જોકે બીજી તરફ આ કિસ્સો સોશિયલ મીડિયાનો (social media) ઉપયોગ કરનારા લોકો માટે ચેતવણીરૂપ પણ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

જામનગરમાં ACB એ છટકું ગોઠવતા ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, મહિલા PSI ફરાર

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ રુશવત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવી મહિલા પીએસઆઇના ડ્રાઈવર લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે, જ્યારે મહિલા પીએસઆઇ ભાગી છૂટયા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી એસીબીની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા છે. જ્યારે મહિલા પી.એસ.આઈ. […]

‘હું કરજણથી નીકળ્યો છું, ક્રિમ શર્ટ પહેર્યું છે, પરણીતાએ કહ્યું, મેં પીળી સાડી પહેરી છે’, વિધર્મી રોમિયોને પરણીતાએ પતિ સાથે મળીને ભણાવ્યો જોરદાર પાઠ

વડોદરાના ભાયલીની એક પરણીતાએે છેલ્લા કેટલાક દિવસોથી ફોન કરી હેરાન કરતાં કરજણના રોમિયોને પતિની મદદથી સેવાસી ચેક પોસ્ટ પાસે ટ્રેપ ગોઠવી ઝડપી પાડયો હતો. કરજણમાં ભજીયાની લારી ચલાવતાં આરોપી ઈમરાનને બરાબરનો મેથીપાક ચખાડી તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ભાયલી વિસ્તારમાં રહેતી […]