મામાના ઘરે રહેતા ભાણિયા સાથે મામીને થઈ ગયો પ્રેમ, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

જમુઈઃ કહેવામાં આવે છે કે પ્રેમ (blind love) એટલો આંધળો હોય છે કે પ્રેમમાં પડ્યા પછી લોકો બધા સંબંધોને ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બિહારના (Bihar) જમુઈમાં (Jamui) સામે આવ્યો છે. અહીં પ્રેમમાં પડેલું યુગલે સંબંધોને નેવે મૂકી દીધું હતું. બંનેને સમાજની ચિંતા નથી કે અન્ય સંબંધોની ચિંતા. પ્રેમના આ કિસ્સામાં મામી-ભાણિયા (Aunt […]

સુરતમાં મહિલા પ્રોફેસરનો આપઘાત: સાત વર્ષ પહેલા થયા હતા પ્રેમ લગ્ન, અઢી વર્ષના પુત્રએ માતાની છત્રછાંયા ગુમાવી

રાજ્યમાં દરરોજ આપઘાત (Surat suicide case)ના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ડાયમંડ શહેર (Diamond city) તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ સુરત શહેરમાં કોરોનાને કારણે લૉકડાઉન (Lockdown) બાદ આપઘાતના અનેક બનાવો નોંધાયા છે. હવે સુરતના એક મહિલા પ્રૉફેસરે (Surat woman professor ends life) પારિવારિક ઝઘડા કે પછી માનસિત તાણ અનુભવીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. […]

ઝૂંપડામાં રહીને દંપતીએ આફતને અવસરમાં ફેરવી નાખી: પતિ-પત્ની બનાવે છે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ, બંગલા કે હોટલો માટે આ ઝૂંપડીઓ લાખોમાં વેચાય છે

ઝૂંપડામાં રહીને અભાવોવાળું જીવન ગાળતા રમેશ જોગીએ આફતને અવસરમાં ફેરવી નાખી છે. પતિ-પત્ની હવે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ બનાવે છે, જેની બંગલા કે હોટલોમાં ભારે માગ છે. આવી ઝૂંપડીનો એવો ક્રેઝ છે કે આબુ રોડ પર એક ઝૂંપડી સાડાપાંચ લાખ રૂ.માં વેચાઈ ચૂકી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના: બે કારની રેસમાં ફૂટપાથ પર સૂતેલા લોકો કચડાયા, 1નું મોત 3 ગંભીર, પરિવારનું હૈયાફાટ રૂદન

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં […]

રાજકોટમાં ઈ-મેમો રદ કરવા યુવા લોયર્સ એસો.એ કોર્ટમાં જાહેર સમન્સની અરજી દાખલ કરી, કેમેરાથી દંડ વસૂલ કરવા ઇ-મેમો ઇસ્યુ કરવા પોલીસને સત્તા કે અધિકાર નથી

રાજકોટ યુવા લોયર્સ એસોસિયેશન દ્વારા કાલે ફરી સિનિયર સિવિલ જજ એસ.જે.પંચાલ સાહેબની કોર્ટમાં રાજકોટની જનતાને આપવામાં આવતા ઇ-મેમો અને ઇ-ચલણ ગેરલાયક ઠરાવવા રિપ્રેઝન્ટેટિવ સ્યૂટ દાખલ કરવામાં આવી છે. જેમાં વધુને વધુ લોકો જોડાય તે માટે યુવા લોયર્સ એસોસિએશન દ્વારા રાજકોટની જનતાને અપીલ કરવામાં આવી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 96 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 315 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.36 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 100થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં […]

એક શિષ્ય ગુરુ કરતાં સારા રમકડાં બનાવતો હતો, પરંતુ ગુરુ રોજ શિષ્યને કહેતાં હતાં કે, તારા રમકડાંમાં સફાઈની જરૂરિયાત છે. રોજ-રોજ ગુરુની આ વાત શિષ્યને ખરાબ લાગવા લાગી. એક દિવસ ગુરુની સલાહથી કંટાળીને શિષ્યને ગુસ્સો આવી ગયો. જાણો પછી શું થયું?

થોડાં શિષ્ય ગુરુ કરતાં સારું કામ કરવા લાગે છે તો તેમને આ વાતનો ઘમંડ થઇ જાય છે અને તેઓ ગુરુની સલાહની કદર કરવાનું બંધ કરી દે છે. જ્યારે એવું કરવું જોઇએ નહીં. આ અંગે એક લોક કથા પ્રચલિત છે. પ્રાચીન સમયમાં ગુરુ અને શિષ્ય બંને રમકડાં બનાવીને વેંચતા હતાં અને જે ધન મળતું હતું, તેનાથી […]

ગોળનો આ નાનકડો પ્રયોગ ગેસ, એસિડિટી, મોંના ચાંદા, પાચનના રોગ, કફ અને શ્વાસની તકલીફને તરત મટાડી દેશે, જાણો અને શેર કરો

ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે ગોળ પચવામાં હળવો અને સ્વાદમાં મીઠો હોવાની સાથે શરીરના દોષોનો નાશ કરનાર છે. જો રોજ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી […]

વડોદરામાં 7 માસની દીકરીને સાથે રાખીને નર્સ પત્ની કોરોના વોરિયર તરીકે સેવા આપી રહી છે તો પતિ કરી રહ્યા છે દેશની સરહદની રક્ષા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા શિલ્પાબહેન વેગડના પતિ જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે દેશની સરહદોની સેવા કરે છે તો શિલ્પા બેન સાત માસની દીકરી ક્રિસ્ટલ સાથે રાખી શહેરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાઈ નર્સના રૂપમાં સમાજની સેવા કરી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

છોટાઉદેપુરમાં પુત્રના પ્રેમ લગ્નની માતાને તાલીબાની સજા, કમકમાટી ભર્યો વિડિયો આવ્યો સામે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ યૂરિન પણ પીવડાવ્યું

છોટા ઉદેપુરના પાલસંડા ગામનો આ બનાવ છે. જ્યાં પુત્રના પ્રેમ લગ્નની તેની માતાને તાલીબાની સજા આપવામાં આવી છે. મહિલાનો પુત્ર પાલસંડા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના સંબંધીઓએ યુવકની માતાને લાકડીઓથી ઢોર માર માર્યો હતો, માર માર્યા બાદ ન અટક્તા નરાધમોએ અમાનવિય કૃત્યની હદ વટાવી દીધી અને મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ […]