અનેક ગુણોથી ભરપૂર હોય છે અનાનસ, હાડકાથી લઇને હાર્ટની તકલીફો કરશે દૂર, જાણો અને શેર કરો

દરેક ફળ આપણા શરીરને અલગ અલગ માત્રામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ આપે છે. અનાનસ પણ પોતાના ગુણોથી તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. અનાનસનું ખાટું-મીઠું ફળ ઘણા લોકોનું ખૂબ ફેવરિટ હોય છે. આ ખાટો-મીઠો સ્વાદ ધરાવતું અનાનસ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે, તેમાં નહિવત્ માત્રામાં ફેટી એસિડ હોય છે, જ્યારે કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન-સી ભરપૂર […]

રાજકોટમાં બૂટલેગરનો નવો કીમીયો: પાણીના પાઉચમાં દેશી દારૂનું વેચાણ, કિંમત પણ લખી, પોલીસે દરોડો પાડી મુદામાલ કબ્જે કર્યો

રાજકોટમાં બુટલેગરો દ્વારા દારુનું વેચાણ કરવા માટે અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે. પોલીસ પકડથી બચવા માટે બૂટલેગરો અલગ અલગ રીતે દારૂનો જથ્થો શહેરમાં પહોંચાડવા પ્રયત્ન કરતા હોય છે. રાજકોટમાં લાલપરી મફતીયાપરામાં પાણીના પાઉચની આડમાં દારુ વેંચતો હોવાની બાતમીના આધારે આજે શહેર ક્રાઇમ બ્રાંચે દેશી દારૂના ધંધાર્થીનો એક નુસખો ઉઘાડો પાડ્યો છે. જે દેશી દારૂના […]

જૂનાગઢમાં હનીટ્રેપનો વધુ એક બનાવ, યુવતીએ કપડાં ઉતારી નાખ્યાં, યુવકને છરી બતાવી મહિલા સાથે નિર્વસ્ત્ર વીડિયો બનાવી લીધો, ત્રણ લાખની માંગણી કરી

જૂનાગઢ જિલ્લામાં હનીટ્રેપ (Junagadh honey trap case)નો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. તાજેતરમાં જિલ્લામાં હનીટ્રેપ અને લૂટેરી દુલ્હન (Looteri dulhan)ના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ બનાવમાં છરીની અણીએ યુવાનનો એક મહિલા સાથે નિર્વસ્ત્ર વીડિયો (Video) બનાવવામાં આવ્યો હતો. જે બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવાન પાસેથી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં […]

ભણવા માટે રસ્તા પર કેરી વેચતી હતી આ બાળકી, સોશિયલ મીડિયા પર તસવીર જોઈને મુંબઈના બિઝનેસમેને 1.20 લાખમાં ખરીદી 12 કેરી

ઝારખંડના જમશેદપુરમાં એક 11 વર્ષની બાળકીનું નસીબ કેરીએ બદલી નાખ્યું છે. હકીકત એવી છે કે રસ્તા પર કેરી વેચતી તુલસી ભણવા માગે છે. મહામારીમાં ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યા છે, એટલે તેને પણ સ્માર્ટફોનની જરૂર પડી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જોકે કોરોનાને કારણે પિતાની નોકરી જતી […]

વડોદરામાં વિધર્મી યુવાને લગ્નની લાલચ આપી બ્લેકમેલ કરીને હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યુ, યુવાન કહેતો કે, ‘બુરખો પહેરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે’

લવ જેહાદના કિસ્સાઓ વચ્ચે વિધર્મી યુવાન દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચ તેમજ ઇમોશનલ બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફતેગંજ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિધર્મી યુવાનનો ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વિધર્મી યુવાન જણાવતો હતો કે, મારી સાથે રહેવું હોય તો મારી ગાડીમાં તારે […]

હૃદયદ્રાવક ઘટના: પત્નીના આપાઘાતના 21 દિવસ બાદ દુ:ખી પતિનું પણ મોત, બાળક બન્યું નોધારું

સુરતમાં પત્નીના મૃત્યુના 21મા દિવસે પતિનું છાતીના દુખાવા બાદ રહસ્યમય મોત નીપજતાં 6 મહિનાનો પુત્ર નોધારો બની ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનવાસી અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો. 4 દિવસ પહેલાં જ વતનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરીને આવેલા અશોકના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 93 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 326 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.39 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 100થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં […]

એક ગરીબ વ્યક્તિને સંતે કહ્યું કે તારી કિસ્મતમાં માત્ર પાંચ કોથળા જ અનાજ છે, એટલે ભગવાન તને થોડું-થોડું આપી રહ્યા છે, જેથી તને જીવનભર અનાજ મળી શકે, તો વ્યક્તિએ સંતને કહ્યું કે તમે ભગવાનને કહો કે મને મારી કિસ્મતનું બધું જ અનાજ એકસાથે આપી દે. જાણો પછી શું થયું?

એક લાકડું કાપનાર વ્યક્તિ હતો. તે જંગલમાંથી લાકડું કાપીને આવતો અને ગામના બજારમાં વેચીને પોતાનું જીવન પસાર કરતો હતો. તેને આ કામ માટે માત્ર એટલાં જ રૂપિયા મળતાં હતાં કે તે થોડાં ભોજનની વ્યવસ્થા કરી શકતો હતો. તેનું જીવન અનેક પરેશાનીઓમાંથી પસાર થઇ રહ્યું હતું. જેના કારણે તે ખૂબ જ દુઃખી હતો. એક દિવસ તે […]

એક નહીં પણ અનેક તકલીફોનો ઉકેલ છે ફટકડી, જાણો ફટકડીના ફાયદા

કોરોના કાળમાં ગળા અને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો દૂર કરવા માટે લોકોને ફટકડીના કોગળા કરવાની સલાહ આપવામાં આવી હતી. કેટલાક લોકો ફટકડીનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. અલબત્ત, આવી રીતે ફટકડીનો ઉપયોગ નવી બાબત નથી. આવી તકલીફો દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. ફટકડીના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે. આજે આપણે […]

21 વર્ષની ઉંમરે થયા છૂટાછેડા, માતાપિતાએ રાખવાનો કર્યો ઇન્કાર, અનેક મુશ્કેલીને મ્હાત આપીને 31 વર્ષની વયે બની સબ ઇન્પેક્ટર

21 વર્ષની થતા પહેલા જ કેરળ(Kerala)ના તિરુવનંતપુરમના કાંઝીરામકુલમમાં રહેતી એસપી એની (SP Aanie) પતિથી અલગ થઈ ગઈ હતી. એ સમયે તેણીને આઠ મહિનાનું બાળક હતું. એનીના માતાપિતાએ તેણીને ઘરે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં એની પોતાના દાદીના ઘરે રહી હતી. એનીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે તમામ પ્રકારના કામ કર્યાં હતાં. એનીએ ઘરે ઘરે […]