નોકરાણી રાખતા પહેલાં ચેતજો! સુરતના પોશ એરિયામાં આ મહિલાઓની કરતૂતો જાણી પોલીસ પણ ચોંકી ગઈ

સુરતના (Surat) સૌથી પોશ ગણાતા એવા વેસુ (Vesu) સિટીલાઇટ (City Light) વિસ્તારમાં નોકરાણી (Servant) તરીકે કામ પર લાગ્યા બાદ ચોરીને અંજામ (Theft) આપતી નેપાળી મહિલા ગેંગ ઘણા લાંબા સમયથી સક્રિય હતી. જોકે થોડા દિવસ પહેલા એક મકાનમાં ચોરી થયા બાદ પોલીસે (Police) આ દિશામાં તપાસ શરૂ કરી હતી અને ખાસ કરીને રસ્તા ઉપર લાગેલા સીસીટીવીની […]

ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે, ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું (Monsoon 2021) ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી (Gujarat Weather Update) મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy rain forecast in Gujarat) પડી શકે છે. જે અનુસંધાને આજે એટલે કે 13 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અનો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. […]

અમદાવાદમાં સાસુના અનૈતિક સંબંધોથી કંટાળી પુત્રવધૂએ આપઘાત કર્યો, સાસુનો પ્રેમી અને મામાજી પણ પરિણીતા સાથે બિભત્સ વર્તન કરતાં

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિણીતાની સાસુ પ્રેમ સંબંધ ધરાવતી હતી અને દિયર પણ પોતાના ઘરમાં મિત્રોને બોલાવીને દારૂ અને હુક્કાની પાર્ટી કરતો અને વાસણો પરિણીતા પાસે ધોવડાવતો હતો. સાસુ અને પતિ ગર્ભમાં રહેલા બાળકનું પણ એબોર્શન કરાવવા પરિણીતાને દબાણ કરતાં હતાં. તે ઉપરાંત તેને દહેજ […]

ઑસ્ટ્રેલિયાના સાંસદે UPના CMની કરી પ્રશંસા, કહ્યું “‘અમને યોગી આદિત્યનાથ આપી દો’, જાણો કેમ આવું કહ્યું?

કોરોના વાયરસ મહામારીના મેનેજમેન્ટને લઇને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. ઑસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને સીએમ યોગીની પ્રશંસા કરી છે. કોરોનાને રોકવા માટે યુપીના સીએમ તરફથી ઉઠાવવામાં આવેલા પગલાઓ ઑસ્ટ્રેલિયાના સાંસદને એટલા પસંદ આવી ગયા કે તેમણે સીએમ યોગીને ઑસ્ટ્રેલિયાની મદદ માટે માંગ્યા છે. […]

આ છે આજના જમાનાનો ‘કુંભકર્ણ’, આ વ્યક્તિ વર્ષમાં 300 દિવસ ઉંઘે છે! ખાવાથી લઈને ન્હાવા સુધી બધુ ઉંધમાં, જગાડવામાં લાગે છે કલાકો

પશ્ચિમી રાજસ્થાનના જોધપુર સંભાગ સ્થિત નાગૌર જિલ્લામાં એક એવો વ્યક્તિ છે જે વર્ષમાં 300 દિવસ ઊંઘે છે. તે નહાવાનું અને ખાવાનું પણ ઊંઘમાં જ કરે છે. તમને આ વાત સાંભળીને અજીબ લાગતી હશે પણ આ હકીકત છે. 42 વર્ષીય પુરખારામ એક અજીબ બીમારીથી પીડાઈ રહ્યા છે. ડૉકટરો અનુસાર આ એક એક્સિસ હાયપરસોમ્નિયાનો કેસ છે. આ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 32 કેસો નોંધાયા, એક દર્દીનું મોત, 161 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.68 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 50થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 161 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જોકે, આજે બે […]

એક દિવસ સુથારને માર્ગમાં મોટું લાકડું મળ્યું. તે તેને ઘરે લાવ્યો. તે સિંહાસન બનાવવા માટે લાકડાને કાપવા લાગ્યો. આ દરમિયાન લાકડું બૂમો પાડવા લાગ્યું કે “મને ના કાપો, ખૂબજ દર્દ થાય છે” સુથારે તેને બહુ સમજાવ્યું કે થોડું દર્દ સહન કરી લે, પણ તે માન્યું નહીં. જાણો પછી શું થયું?

સુથાર એક દિવસ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. માર્ગમાં તેને મોટું લાકડું મળ્યું. તે તેને ઘરે લાવ્યો. સુથારે વિચાર્યું કે હું આ લાકડાંમાંથી રાજા માટે ભવ્ય સિંહાસન બનાવીશ. તે સિંહાસન બનાવવા માટે લાકડાને કાપવા લાગ્યો. આ દરમિયાન લાકડું બૂમો પાડવા લાગ્યું કે “મને ના કાપો, મને ના કાપો, ખૂબજ દર્દ થાય છે. મને […]

ભૂજના યુવકે કર્યો નવતર પ્રયોગ: કોરોનાની મહામારી વચ્ચે દુકાનનો ખર્ચ બચાવવા બનાવ્યું હરતું-ફરતું સલૂન

કોરોનાની મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ છે. લોકડાઉન અને કોરોનાની બીજી લહેરના કારણે ધંધાઓ બંધ થતા લોકો પર ખર્ચનું ભારણ વધ્યું હતું. એક તરફ આવક ઝીરો હતી અને બીજી તરફ જીવન જરૂરી ખર્ચ કરવા પડતા હતા. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે એક યુવકે દુકાનભાડું બચાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. આ યુવકે […]

PIના પત્ની ગુમ થવાનો મામલો: એક મહિનાથી ગુમ સ્વીટી પટેલનું મર્ડર થયું? તપાસમાં હવે આવ્યો મહત્વનો વળાંક

ચકચારી સ્વીટી પટેલના ઘરેથી ગુમ થયાના કેસની તપાસમાં હવે એક મહત્વનો વળાંક આવ્યો છે. અત્યારસુધી સ્વીટીને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ આજુબાજુના રાજ્યોમાં પણ શોધી રહેલી પોલીસે હવે મર્ડરના એંગલથી તપાસ શરુ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વીટી પટેલને શોધવા માટે ભરુચના દહેજ તાલુકામાં મોટાપાયે સર્ચ અભિયાન ચલાવી રહેલી પોલીસને શંકાસ્પદ સળગેલા હાડકાંના નમૂના મળી […]

સુરતમાં બુટલેગરો બન્યા બેફામ: હત્યાના આરોપી બુટલેગરે જેલમાંથી છૂટીને વરઘોડો કાઢ્યો, ફટાકડા ફોડી સ્વાગત કરાયું

સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં બુટલેગરો (Surat bootlegger procession) બેફામ બની રહ્યા છે. પહેલાં જાહેરમાં ફટાકડા ફોડી જન્મ દિવસની (Birthday celebration in public) ઉજવણી કરતા હોય તેવા વીડિયો સામે આવ્યા હતા. હવે તો બુટલેગરો જેલમાંથી બહાર આવે તેની ઉજવણીના વીડિયો પણ સામે આવી રહ્યા છે. બુટલેગરો જેલ (Jail)માંથી બહાર આવે ત્યારે તેમના મળતિયાઓ પાસે ફટાકડા […]