અમદાવાદમાં રહેતી 16 વર્ષીય સગીરાને અડાલજ લઈ જઈને ગેસ્ટ હાઉસમાં બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું, ધમકી આપતાં કહ્યું કે જો કોઇને કહીશ તો…

આજકાલ રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે હવે સગીરાઓ પર દુષ્કર્મ થવાના કેસો પણ વધી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

અમદાવાદમાં પ્રેમીએ પરિણીતાના ઘરમાં ઘૂસીને તેને મોતને ઘાટ ઉતારી, પ્રેમીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બે પરિવાર તૂટ્યા

અમદાવાદના રામોલમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના સામે (Murder in Ahmedabad) આવી છે. રામોલ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જામફળવાડીમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખતા આસપાસના વિસ્તારોમાં ચકચારી મચી જવા પામી છે. સવારે પરિણીત પ્રેમીકા ઘરે એકલી હતી તે સમય દરમિયાન પ્રેમીએ તેના ઘરમાં ઘૂસીને છરી […]

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: સુરતમાં બનાવટી પાસપોર્ટ-વિઝાનું નેટવર્ક પકડાયું, દેશદ્રોહની તપાસ થશે

નકલી પાસપોર્ટ અને વિઝા બનાવી વિદેશમાં મોકલી છેતરપિંડી કરનાર આદમ મોહમ્મદ ઈરફાનને સુરતના મોટા વરાછાથી એટીએસની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા કબૂલ્યુ કે, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિત અનેક રાજ્યોની પાસપોર્ટ ઓફિસમાં ખોટા નામે બોગસ પાસપોર્ટ મેળવી અનેક લોકોને વિદેશ મોકલ્યા છે. વધુમાં આરોપીએ કબૂલ્યુ કે, પૈસા માટે લોકો સાથે ઠગાઇ કરતો હતો […]

RMCએ માનવતા નેવે મૂકી ચોમાસામાં ડિમોલિશન કર્યું, 80 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા, મહિલાએ કહ્યું- બધું પડી ગયું, રસોઈ ક્યાં બનાવવી, બાળકો ભૂખ્યાં થશે તો શું ખવડાવીશું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં રાજકોટના વોર્ડ નંબર-13માં 80 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રાજકોટ મનપા દ્વારા જ્યારે ડીમોલેશન હાથ ધરાયું હતું ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા. એક અંદાજ પ્રમાણે 200 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. રાજકોટના ખોડિયારનગરમાં ટીપી રોડને લઈને […]

વડોદરામાં યુવક અને યુવતીએ કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વગર કબીરવાણી દ્વારા લગ્ન કર્યા, માત્ર 17 જ મિનિટમાં થયા લગ્ન!

લાખો રૂપિયાના ખર્ચા કરી દેખાડો કરવા અથવા દહેજ લીધા વગર રવિવારના રોજ શહેરના હરણીસ્થિત વાલમ હોલ ખાતે 17 મિનિટમાં રાજસ્થાનના યુવક અને રાજપીપળાની યુવતીના લગ્ન યોજાયા હતા, જેમાં પરિણીતાને માત્ર એક જોડી કપડામાં જ વિદાય આપવામાં આવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો કબીર પંથ સાથે […]

દ્વારકાના જગતમંદિરના શિખર ધ્વજ પર વીજળી પડી, દ્વારકાવાસીઓ પરની મોટી ઘાત ભગવાન દ્વારકાધીશે ટાળી હોય તેવા દ્રશ્યો, જુઓ વીડિયો

દ્વારકાવાસીઓની અતૂટ શ્રદ્ધાનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છે. દ્વારકામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 31 કેસો નોંધાયા, આજે એક પણ મોત નહીં, 113 દર્દીઓએ કોરોનાને માત આપી

” ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.69 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 50થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 113 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ […]

એક કુંભારે ચાર ઘડા બનાવ્યા, આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. આ જોઈને ચારેય ઘડા ખૂબ દુ:ખી રહેવા લાગ્યા અને પોતાની જાતને નકામા સમજવા લાગ્યા. તેઓ ઉદાસીમાં એકમેક સાથે વાત કરવા લાગ્યા. ત્રણ ઘડાની વાત સાંભળીને ચોથો ઘડો હસવા લાગ્યો. જાણો કેમ?

એક કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો હતો. ઠંડીની મોસમ ચાલી રહી હતી. વાસણો બનાવતા બનાવતા તેણે સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા. આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. જ્યારે બીજા વાસણો વેંચાઈ રહ્યા હતા. આ જોઈને ચારેય ઘડા ખૂબ દુ:ખી રહેવા લાગ્યા. તેઓ પોતાની જાતને નકામા સમજવા […]

વિજળી પડે ત્યારે શું ધ્યાન રાખશો? આ રીતે કરો પોતાનો બચાવ, વીજળીથી બચવા માટે રાખો આ ખાસ કાળજીઓ

સમગ્ર દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન આપણે ઠેરઠેર વીજળી પડવી (Lightning), પૂર (Food), તોફાન (Cyclone) જેવી ઘટનાઓ બનવા વિશે સાંભળતા કે જોતા હોઇએ છીએ. તેવામાં આવી સ્થિતિમાં ખાસ જરૂરી બને છે કે આપણે આ કુદરતી વિપદાઓ (Natural Disasters) સામે બચાવ માટે અગાઉથી જ પોતાને તૈયાર રાખીએ. જેથી જરૂરિયાતની સમયે આપણે પોતાની […]

સુરતમાં ટીઆરબી જવાનની દાદાગીરીનો વીડિયો વાયરલ, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી, જુઓ વીડિયો

સુરત (Surat) શહેરમાં ટ્રાફિકને (Traffic) નિયંત્રણ કરવા માટે ટ્રાફિક પોલીસની મદદ માટે મૂકવામાં આવેલા ટીઆરબી (TRB Jawan) જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદમાં આવતો વિડિયો (Vide) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે પોતાની સત્તા ન હોવા છતાં પણ રીક્ષા નુકસાન કરતો હોવાનો વિડીયો વાયરલ (Viral Video) થયો છે જેને લઈને […]